________________
૭}}
શારદા શિખર પેાતાના ઈંડાને ઓળખ્યાં નહિ. એટલે તે કલ્પાંત કરવા લાગી. સેાળ ઘડી સુધી ઈંડાને ઓળખ્યાં નહિ. તેથી સેવન કર્યું નહિ. ત્યાં તારી માતા કઠોર કમ ખાધ્યું. હવે મારલી ઈંડાને કેવી રીતે ઓળખશે ને શુ' ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
★
વ્યાખ્યાન ન. ૮૨
આસો સુદ ૫ ને મંગળવાર
તા. ૨૮-૯-૦૬
સત્યના શેાધક, ભવેાભવના લેક, પરમ પથના પથિક, મેાક્ષ મંઝીલના પ્રવાસી અન તકરૂણાના સાગર એવા ભગવાને જગતના જીવાને સાચા રાહબતાવવા માટે સિધ્ધાંતની પ્રરૂપણા કરી. શાસ્ત્રનું વાંચન, મનન અને શ્રવણ કરવાથી જીવ કલ્યાણકારી માને જાણી શકે છે. આપને ખબર છે ને કે કોઈ પણ માર્ગને જાણુવા માટે કેટલા પુરૂષા કરવા પડે છે ! બાળક પાંચ-છ વર્ષોંના થાય ત્યારથી યુવાન થાય ત્યાં સુધી સ્કૂલ અને કોલેજોમાં ભણે છે. એટલેથી પતી જતું નથી પણ આગળ ધન કેવી રીતે કમાવાય તે માને પણ જાણે છે. તે ધન તેા ફક્ત તમને આ જીવનમાં કામ આવશે. અરે, આ જીવનમાં પણ જો પાપના ઉદય થાય તેા જીવન ચાલુ હાવા છતાં ધન ચાલ્યું જાય છે. આજને માનવરૂપિયા, પૈસા, સેતુ, હીરા, મેાતી આદિને ધન માને છે પણ ધમ રૂપી ધનને માનતા નથી. તેનું કારણ એક છે કે ધનને તથા ધનથી જીવનમાં થતાં લાભને જોઇ શકે છે. અનુભવી શકે છે અને ધર્મ પ્રત્યક્ષ દેખાતા નથી. તથા ધર્માંથી થતા લાભને જોઈ શકતા નથી તેથી જીવને ધ રૂપી ધનની કદર નથી. પરંતુ જ્ઞાની કહે છે કે ધન કમાવાનેા મા જાણવા જેટલેા જરૂરી નથી તેટલેા ધરૂપી ધન કમાવાનેા માર્ગ જાણવા જરૂરી છે, તેથી ભગવાને વીતરાગ વાણીનું શ્રવણ કરવાનું કહ્યું છે. શાસ્ત્રનું શ્રવણ કરવાથી આત્મા ધમ અને ધન એ અને વચ્ચેનું અંતર સમજી શકે છે. ત્યારે તેને સમજાય છે કે ધન કમાવાને માગ એ પાપના માગ છે. તેથી પાપકારી માર્ગોથી બચવા કલ્યાણકારી ધર્મના માર્ગ ઉપર ચાલે છે. આ માર્ગ પર ચાલવાથી જીવ મેાક્ષ મ’ઝીલે પહોંચી જાય છે.
આજે જગતના દરેક જીવા માક્ષની ઈચ્છા રાખે છે. નરક ગતિનું નામ સાંભળતાં તેના પ્રત્યે નફરત છૂટે છે. અને માક્ષ માગ માટે જિજ્ઞાસુ રહે છે. પરંતુ હું તમને પૂછું છું કે નરકના નામ પ્રત્યે નફરત કરવાથી નરકમાં જતાં ખચી શકાશે ? અથવા માત્ર મેાક્ષની ઈચ્છા કરવાથી શું માક્ષમાં પહાંચી શકશે। ના”. માક્ષ મેળવવા માટે શું કરવું પડશે ? આ સંસારરૂપી રણભૂમિ ઉપર પેાતાની સેનાના