________________
શારદા શિખર તેફાને આવે ઠંડીના કે તાપના કે વરસાદના, પ્રવાસીનાં પગને ઉજમ ના ડુકે,
પાવનપંથી પ્રવાસીનાં કદમ ના રૂકે, હૃદય ના કે.
અરહનક શ્રાવક અડગ શ્રદ્ધાવાન હતું. જેને મોક્ષમાં જલદી જવાની લગની લાગે છે તેને ગમે તેટલી મુશ્કેલી આવે છે તે તેને હસતા મુખે સામને કરે છે. તેના દિલમાં શ્રધ્ધાને દિપક જલતે હોય છે કે મેં તે મારું જીવન પ્રભુના ચરણમાં અર્પણ કર્યું છે પછી તેમાં ગમે તેવા ગરમી, ઠંડી કે વરસાદનાં તેફાને જાગે, દેવ સબંધી, મનુષ્ય કે તિર્યંચ સબંધી ગમે તેવા ભીષણ ઝંઝાવાત જાગે તો તેમાં મારે ચિંતા કરવાની જરૂર નથી. મારે દીન બની કેઈનાં ચરણે ઝૂકવાની પણ જરૂર નથી. જેના ચરણે મેં જીવનનૈયા ઝૂકાવી છે તે મારી ચિંતા કરશે. આવી જેના ફેમેરામે શ્રધ્ધા હોય તે કઈ દિવસ દીન બને ખરે ? “ના”.
અરહનકે જોયું કે આ દેવ આવી રહ્યો છે. છતાં તેના સામે સહેજ પણ ક્રોધ કરતા નથી કે આ પાપી, દુષ્ટ ભરદરિયામાં મને કયાં હેરાન કરવા આવે? ભગવાનના શ્રાવક શ્રાવિકાઓ દેવ-દેવીની માનતા ન કરે પણ તેને ગમે તેવા શબ્દ કહીને તેની અશાતના પણ ન કરે. અરહનક શ્રાવક ધર્મમાં દઢ રહ્યા, હેજ પણ ભયભીત થયા નહિ. પણ એક નિર્ણય કર્યો કે કદાચ આ ઉપસર્ગમાં મારું મરણ થઈ જાય કે જીવતા રહેવાય તે નક્કી નથી. તે હું મારી સાધના કરી લઉં. એમ વિચાર કરીને જ્યાં બેઠા હતાં ત્યાંથી ઉભા થયા. "पोयवहणस्स एग देसंसिवत्थं तेणं भूमि पमज्जइ, पमज्जित्ता ठाणं ठाइ।"
ઉઠીને વહાણના એક તરફની ભૂમિને વસ્ત્રના છેડાથી તેઓ પ્રમાર્જિત કરવા લાગ્યા. જગ્યાને પૂજીને-જોઈને જીવ વિગેરેથી રહિત બનાવી પિતાનું આસન પાથરીને ત્યાં બેસી ગયા. બેસીને પોતાના બે હાથની અંજલી બનાવી અને તેને મસ્તક ઉપર મૂકીને ફેરવતાં તે આ પ્રમાણે કહેવા લાગ્યા કે યાવત્ સિધ્ધગતિને પામેલા અહંત પ્રભુને મારા નમસ્કાર છે. “ન ાં અદૃ પત્તો ઘણા મુંજાઈમ સે છે ?
ત્તિ ” હે ભગવંત! જે હું આ પિશાચન ઉપસર્ગોથી બચી જઈશ તે આહારપાણી વિગેરે ગ્રહણ કરીશ. “મદ્ જ પત્તો કવો ન મુજfમ તે છે તો કાવવાપ ” આ ઉપસર્ગમાંથી મારી રક્ષા નહિ થાય તે યાત્પર્યત ચાર જાતના આહારને હું ત્યાગ કરું છું. આમ વિચાર કરીને “ના મત્તાવાર ” તેમણે સાગાર ચાર પ્રકારનાં આહારનાં પ્રત્યાખ્યાન કર્યા. એટલે કે તેમણે સાગારી સંથારો કર્યો.
બંધુઓ ! અરહનક શ્રાવકની કેવી દઢ શ્રદ્ધા છે. આવા કષ્ટમાં તેમણે સંથાર