________________
શારદા શિખર
શિખર
૭૬૩
ધ્યાનને વશ થશે. એટલે કે
ડૂબાડી દઈશ. જેથી તમે અસમાધિને મેળવીને આ તમે દરિયામાં ફેંકાઈ જશે! તે તમને અસમાધિ થશે, આ ધ્યાન થશે ને ઝુરાપા કરશે। ને મરણ આવતાં પહેલાં અકાળે મરણ પામશેા. આ બધી વાતા અરહનકે સાંભળી. તે બહેરાં ન હતાં પણ દેવની વાત ઉપર ધ્યાન આપ્યું નહિ. અને મનમાં જ પહેલાંની માફક કહ્યું મને નિગ્રંથ પ્રવચનથી કોઈ દેવ ચલાયમાન કરી શકશે નહિ. આ પ્રમાણે વિચાર કરી નિશ્ચલ અને નિર્ભય બનીને મૌન પાળતાં ધમ ધ્યાનમાં તલ્લીન રહ્યા.
અરહન્નક શ્રાવકની આવી દૃઢ શ્રધ્ધા જોઈને દેવ પણ સ્થંભી ગા. અહા ! શુ આની શ્રધ્ધા છે. મેં આટલું તોફાન કર્યું, બિહામણું રૂપ લીધું, તેને મારી નાંખવાની ધમકી આપી અને છેવટે વહાણુ આટલુ ઉ ંચે લાવ્યેા છતાં એની શ્રધ્ધાથી ડગતા નથી. કેવી એના ધર્મની શ્રધ્ધા છે! એની જેમ વધુ સેાટી. કરી તેમ તેની શ્રધ્ધાનો પ્રકાશ વધતા ગયા. હવે સેાટીની હદ આવી ગઈ. માનવ માત્રને મરણુનાં ડરથી ખીજો કોઈ અધિક ડર નથી. આ અરહન્નક તે મરણથી પણુ ડરતા નથી. આમ વિચાર કરીને પિશાચ રૂપધારી દેવ અરહનક શ્રાવકને નિગ્રંથ પ્રવચનથી ક્ષુભિત કરવામાં, વિચલિત કરવામાં, અને વિપરિણુમિત કરવામાં શક્તિમાન થયા નહિ ત્યારે શ્રાંત એટલે થાકેલાં અને ભગ્ન એટલે ભાંગેલા મનથી ખિન્ન બનીને ઉપસ કરવા રૂપ પોતાના કમથી પ્રતિનિવૃત્ત થઈ ગયા. એટલે તે થાકયા. અરહન્નકની દૃઢ શ્રધ્ધા આગળ દેવનાં પરિણામ ખદલાયાં. અર&નક શ્રાવક ધ્યાનમાં મસ્ત છે, હવે દેવ શું કરશે તેના ભાવ અવસરે.
ચારત્ર – માતાને આપેલા જવાબ :- પ્રદ્યુમ્નકુમારે કનકમાલાને ખૂબ કડક શબ્દો કહ્યાં છતાં તે માની નહિ અને કહ્યું-મેં તને જન્મ આખ્યા નથી. હું તારી માતા નથી. ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું-ભલે, તે મને જન્મ દીધા ન હોય પણ તું મારી પાલક માતા તેા છું ને ? અત્યાર સુધી તું મને દીકરા ! દીકરા ! કરતી હતી ને હું માતા....માતા કરીને તારા ખેાળા ખૂંદતા હતા. હવે તારી મતિ કેમ ફરી ગઈ ? ત્યારે કનકમાલા કહે છે પેાતાના બગીચામાં વૃક્ષ ઉગ્યું હાય તે તેનાં મીઠાં ફળ શુ` માણુસ ન ખાય ? તેમ તું આવા રત્ન કુળમાં પાકયેા હોય તેા તેની સાથે સુખ ભેગવવામાં શું દોષ ? આ બધા વેદિયાવેડા છેડીને મારી ઇચ્છા પૂરી કરે. ત્યારે પ્રદ્યુમ્નકુમાર વિચારમાં પડયે કે ઘેાડે લગામથી વશ થાય છે. હાથી અંકુશથી વશ થાય છે પણ આ સ્રી કઈ રીતે વશ થતી નથી. અને ગમે તેવાં કડક વચન કહ્યાં છતાં તે સમજતી નથી, અને સમજે તેમ લાગતું પણ નથી. માટે હવે અહી શકાવામાં સાર નથી. છતાં છેલ્લે કહ્યું કે હે માતા ! આવું લેાક વિરૂધ્