________________
სხ
શારદા શિખર
અનંતકાળ વીત્યા છતાં હજી જીવ સંસાર સાગરને પાર પામી શકયેા નથી. કારણ કે આ દારૂછુ સ`સાર સાગરને તરવા ઘણા મુશ્કેલ છે. કોઈ વિરલ વિભૂતિ કર્માંને ખપાવી સૌંસાર સમુદ્રના પાર પામી શકે છે. જેમ સાગરમાં પાણીનાં માજાઓ ઉછળે છે તેમ આ ભવસાગરમાં સંકલ્પ વિકલ્પનાં માજા ઉછળે છે, સાગરમાં મચ્છકચ્છ વિગેરે પ્રાણીઓ હાય છે તેમ ભવસાગરમાં કામ-ક્રોધ, લેાભ, માહરૂપી મચ્છકચ્છ ઘણાં રહેલાં છે. જેમ સાગરમાં ભરતી અને આટ આવે છે તેમ સંસારમાં સુખ -દુઃખની ભરતી અને ઓટ આવે છે. સાગર ખારા પાણીથી ભરેલા છે તેમ સંસાર સાગર આઠ કર્મ રૂપી ખારા જળથી ભરેલા છે.
આવા અગાધ સ`સાર સાગરમાં વસતા જીવેાના દિલમાં વીતરાગ પ્રભુની વાણીની શ્રધ્ધાનું એક કિરણ જે ફૂટ તે તેના બેડા પાર થયા વિના નહિ રહે. જેને વીતરાગ વચન ઉપર દૃઢ શ્રધ્ધા છે તેવા અરહન્નક શ્રાવક ઘણાં વહેપારીઓની સાથે વહેપાર કરવા માટે પરદેશ જવા તૈયાર થયા છે. અત્યારે દ્રવ્ય સમુદ્ર પાર કરવા જાય છે, ભવિષ્યમાં ભાવ સમુદ્ર તરી જવાનાં છે. આવા પવિત્ર આત્માઓનાં નામ સિઘ્ધાંતમાં સુવર્ણાક્ષરે લખાયા છે. એમને સાગરની મુસાફરીમાં જે ચીજોની જરૂરિયાત હતી તે બધી ચીજો વહાણમાં ભરીને સૌ પોતપાતાનાં વહાણુમાં એસી ગયા. આ વખતે તેમના સગા સબધીઆએ તેમને બધાંને આશીર્વાદ આપતાં કહ્યું કે તમે ખધા આ લવણુસમુદ્ર પાર કરીને ધન કમાવાની ઈચ્છાથી જાઓ છે તે તમારી ઇચ્છા પૂર્ણ થાએ. શાસનદેવ તમારુ' રક્ષણ કરે ને તમે ચીર કાળ સુધી જીવતાં રહેા. અને ખૂખ ધન ક્રમાઈને ક્ષેમકુશળ પાછા આવે.
આવા આશીર્વાદ આપવાનું એક જ કારણ છે કે આ દરિયાની મુસાફી છે, કયારે દરિયા તાફાને ચઢે ને કયારે વહાણુ તૂટે ને શુ' અને તે કહેવાય નહિ. ક્યારેક શરીર સબંધી ઉપાધિ આવી પડે તે કહી શકાય નહિ. આજે ધનવાન પ્લેનમાં મુસાફરી કરે છે. પ્લેનમાં થોડા સમયમાં ઝાઝી મુસાફરી કરી શકાય છે. પણ ક્યારેક પ્લેનની હાનારત થાય. ટ્રેઈનના અકસ્માત થાય, ગાડીના એકસીડેન્ટ થાય ત્યારે પેાતાનાં સાધના પેાતાને મુશ્કેલીમાં મૂકી દે છે. ને જીવન દીપક મૂઝાઈ જાય છે. સાંભળેા, પેાતાને મનગમતુ સાધન કયારે મુશ્કેલીમાં મૂકી દે છે તે ઉપર એક દૃષ્ટાંત. એક રાજા ઘેાડા ખેલાવવાને ખૂખ શેાખીન હતા. દરેક રાજાઓને જુદી જુદી જાતના શાખ હાય છે. કાઈ રાજા શિકારના શાખીન તે કોઈ રાજા યુધ્ધના શાખીન ડાય છે. કાઈ ને ઘેાડા ખેલવાના શાખ હાય છે. રાજાને શેનેા વધુ શેાખ છે તે પ્રજાજના જાણતાં હૈાય છે. એક સેાદાગરને ખબર પડી કે અમુક રાજાને ઘેાડા ખેલવાના શેાખ છે એટલે તે ખૂખ વેગવાળા પાણીદાર સારામાં સારા ઘેાડા લઈ ને રાજાની પાસે