________________
•Y
શારદા શિખર
સદ્દબુધ્ધિ આપજો. ક્રોધ-માન-માયા-લાભ એવા દુર્ગુણા મારે મારા જીવનમાં આવવા દેવા નથી. અને દુર્ગતિના દરવાજા ખાલવા નથી. આ રીતે ભીલડી રાણી નિખાલસ ભાવે પ્રભુને પ્રાથના કરતી હતી. તે વખતે રાજાની પટ્ટરાણીની દાસી ત્યાં આવી. આ રાણીની રૂમનાં બારણાં બંધ જોઈને તેના મનમાં થયું કે નવી રાણી ખારણાં અંધ કરીને શું કરે છે? લાવ જોઉં. દાસીએ તીરાડમાંથી જોયું. રાણી ભીલડીના વેશમાં આંખ ખંધ કરીને પ્રાથના કરે છે. આ જોઈને દાસી દોડતી આવીને તેની રાણીને કહે છે. માઈ! જુએ તે ખરા. પેલી રાણી મારણાં ખધ કરી રાજાને વશ કરવાનાં મંત્રા ભળે છે. પટ્ટરાણી ત્યાં આવીને બધુ જોઈ ગઈ. આંખ બંધ કરીને કંઈક ખેલે છે તે સાંભળ્યું. પણ શુ ખેલે છે તે સાંભળ્યું નહિ.
બંધુએ ! જેની જેની દૃષ્ટિ ઢાય તેવી તેને સૃષ્ટિ દેખાય દૃષ્ટિ અવળી હતી એટલે એને એવું દેખાયું. તે રાજાને કહે છે. ભીલડી રાણીને લાવ્યાં છે તે ભલે આપની રાણી ખની પણ ગમે ભીલડી એટલે ભીલડી. એને મંત્ર-જંત્ર બહુ આવડે. એટલે એ કરવા મંત્ર ભણે છે. આપને વશ કરીને ગાંડા બનાવી દેશે. તમારે ખતાવું. રાજા કહે ભલે. ખીજે દિવસે ભીલડી બારણાં બંધ કરીને હતી. તે વખતે રાણીએ રાજાને મેલાવીને કહ્યું- જોઈ આવેા. આપની નવી રાણી શું કરે છે? રાજા તીરાડમાંથી જુએ છે ને કાન માંડીને સાંભળે છે. તા રાણી મેલે છે હૈ પ્રભુ ! કદી મારામાં દુર્ગુણ પ્રવેશ ન કરે. મારી સદબુધ્ધિ કુબુધ્ધિ ન ખની જાય. હું સદા મારા પતિને પરમેશ્વર ગણી તેમની ભક્તિ કરું. મારી વડીલ બહેનેાની સેવાના લાભ મને મળે. મારામાં સદા નમ્રતા રહે ને સદા હું નાની રહે તેવી મને સધ્ધિ આપજે. દૂધના ભરેલા તપેલામાં એક ટીપું છાશ પડે તે દૂધ ફાટી જાય છે. મીઠાઈના ભરેલાં થાળમાં એક ટીપુ ઝેર પડે તેા મીઠાઈ ઝેર ખની જાય છે, તેમ સદ્ગુણથી ભરેલાં જીવનમાં નાનકડા દુર્ગુણ પ્રવેશતાં બધા ગુણ્ણા દુર્ગુણુ ખની જશે. માટે સદા મારા જીવનમાં સદ્ગુણુનું સિંચન કરજે.
છે. પટ્ટરાણીની આપ જે નવી તેમ ા ય એ
રાણી તમને વશ જોવું હાય તા પ્રાર્થના કરતી
આ રીતે રાણી પ્રભુને પ્રાથના કરે છે. રાજા ખરાખર સાંભળીને રાણી ઉપર પ્રસન્ન થયા. ને પટ્ટરાણીને કહ્યું તમારી દૃષ્ટિમાં ઝેર ભર્યું" છે માટે તમે મને ખાટુ' ભમાન્યું. એની તે શુષ ભાવના છે. તે ભગવાનને કેવી સુંદર પ્રાર્થના કરે છે માટે એ પટ્ટરાણીના પત્નને લાયક છે. એમ કહીને રાજાએ ભીલડીને પટ્ટરાણીનુ પદ આપ્યું. ભીલડીએ ઘણી ના પાડી. સ્વામીનાથ ! મને આન શૈાશે. મને સદા નાની રાખા. પણ રાજા આગળ કાનુ ચાલે ? ભીલડી સદ્ગુણુથી પટ્ટરાણી ખની ગઈ. ટૂંકમાં જેનું મન સવળી લગામના ઘેાડા જેવું છે, જેના આત્માના દીપક જલે છે,