________________
કરે
શારદા શિખર
શિખર
વૃક્ષનું મૂળ પ્રત્યક્ષ દેખાતું નથી પણ વૃક્ષ અને તેના ફળ તા પ્રત્યક્ષ દેખાય છે ને? વૃક્ષ માટુ થાય છે. તે ફળ આપે છે ને ફાલે છે તેનું મૂળ કારણ તે અંદરમાં રહેલું મૂળીયું છે. જો મૂળ નષ્ટ થાય તે વૃક્ષ સૂકાઈ જાય છે. આ રીતે જીવ કમ રૂપી મૂળની સહાયતાથી ક્યારેક નરકમાં, કયારેક તિયંચગતિમાં, કયારેક દેવગતિમાં તે કયારેક મનુષ્યમાં આવ્યે. જો કર્માં ન હોત તા બધા જુદી જુદી ગતિમાં શા માટે ગયા ? બધા જીવા સરખાં àાત. પણ એવું અનતું નથી. આ અધી કર્મીની વિચિત્રતા છે. નરક અને દેવને પ્રત્યક્ષ જોઈ શકતાં નથી પણ તિય ચને પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. તિય ચા પરાધીનપણે કેટલુ કષ્ટ સહન કરે છે. મનુષ્યમાં પણ કાઈ સુખી છે, કાઈ દુઃખી છે, કાઈ રાગી છે. આવી અનેક પ્રકારની વિવિધતા અને વિચિત્રતા જોવામાં આવે છે. કોઈ માણસ ભયકર રાગથી ઘેરાઈ ગયા હાય અને ગરીબ હાય તા તેને જોઈને ત્રાસ છૂટે છે. અરેરે... બિચારા કેવા પીડાય છે ! પણ કર્માંનો ત્રાસ લાગ્યા નથી કે હું આવા ઘાર કર્મો કરું છું તે તેનું ફળ તે મારે અવશ્ય ભેગવવુ પડશે.
તમને છ મહિના સુધી ઝીણુા તાવ રહે, ઘણી દવા કરવા છતાં તાવ ન જાય તા ડર લાગે છે કે મને ટી.ખી. તે નહિ થાય ને ? આઠ દિવસ સુધી જે તાવ નામલ ન થાય તા ચિંતા થાય છે કે ટાઈફ્રા તા નહિ થાય ને ? ગળામાં પાણી ઉતારતાં દુઃખાવા થાય તા એવા ડર લાગે છે કે મને ગળાનું કેન્સર તેા નહિ થાય ને? ત્યાં કેવા ડર લાગે છે? ટી.ખી., ટાઈફાડ કે કેન્સર ન થાય તે માટે ડૉક્ટરની પાસે જઈને તરત નિદાન કરાવી લે છે ને હવા ઈલાજ શરૂ કરેા છે. ટી.ખી. કેન્સર ને ટાઈફાનો ડર લાગ્યા, તેનો તાપ લાગ્યા પણ અનાદિકાળથી ક્રોધ, માન, માયા ને લાભ આદિ કષાયે। આત્માને તપાવી રહ્યા છે ને ક્રમનું બધન કરાવે છે. તેનો ડર કે તાપ કેમ નથી લાગતા ? એ ઈંનો ત્રાસ લાગે તેમ આત્માને અનાદિકાળથી કર્મોનો તાવ આવે છે તેને ત્રાસ કેમ નથી છૂટતા ? આ ક્ર અનાદિકાળના છે. તે વાત ન સમજાય ત્યાં સુધી તેનો નાશ કરવાનો તલસાટ થશે નહિ.
ડૉકટર પાસે જઈને દર્દીનું નિદાન કરાવ્યું. ડૉકટર કહે કે ફેફસામાં નુકશાન થયુ' છે માટે તેલ-મરચુ ખિલકુલ ખાશેા નહિ. તા. ૬ઠ્ઠી તરત ત્યાગ કરી દે છે. કારણ કે એને દર્દીની ભય કરતા સમજાઈ ગઈ છે. તેમ ક્રર્મો અનાદિકાળનાં છે. ષાયાના તાવ અનાદિકાળથી આત્માને હેરાન કરી રહ્યો છે. શરીરનો રોગ મટાડવા માટે જો દી કાળજી ન રાખે તે ભયંકર વેદના સેગવવી પડે છે ને અંતે મરણુને શરણુ થવુ પડે છે. તે રીતે જે કર્માની ભયંકરતાને સમજતાં નથી અને તેને ટાળવાનો પ્રયત્ન કરતા નથી તે જીવા ચતુતિમાં ભમીને જન્મ-મરણુ આદિ