________________
શારદા શિખર
૫૭
રીતે જો ચેતનદેવ જાગૃત ખનશે તે પરિભ્રમણ અટકી જશે. જેનુ શરીર તદ્દન જીણુ થઇ ગયુ. હાય તેવો મનુષ્ય વિચાર કરે કે હું આત્મા ! જેમ ઘડીમાંથી રેતી સરી જાય છે તે રીતે આયુષ્ય રૂપી રેતી સરી ગયા પછી શરીર રૂપી ઘડી અહીં રહેવાની છે. મૃત્યુથી કાઈ ખચી શકતું નથી. માટે અને તેટલો પુરૂષાથ કરી લે.
રાણી નાગ મહેાત્સવ ઉજવે છે.
હવે આપણા ચાલુ અધિકારમાં પદ્માવતી એના મનમાં એવા ઉમંગ હતા કે હું એવા નાગ મહાત્સવ ઉજવું કે બધા જોવા આવનાર ખુશ થઈ જાય ને બધા એમ આલે કે આવા નાગ મહાત્સવ તા આજ સુધી કદી કેાઈએ ઉજજ્યેા નથી. તમે પણ તમારા દીકરા-દીકરીના લગ્ન કરા ત્યારે લગ્ન પછી રીસેપ્સન ગેાઢવા છે ને? ત્યારે તમારા મનમાં તમને થાય છે ને કે લેાકેા રીસેપ્સનમાં આવેને વખાણ કરે કે શું સુંદર ડેકેારેશન છે ! ત્યાં તમારુ હૈયું હરખાય છે. જ્યાં સંસાર વધે કે સુખ છે ત્યાં જીવને કેવા આનંદ છે! ત્યાં કેટલું માન છે કે કાઈ એ અત્યાર સુધીમાં ન કયુ હોય તેવું કાય કરી લઉં. પણ કોઈ દિવસ એવા વિચાર આવે છે કે મનુષ્યભવ મળ્યેા છે તે! જલ્દીમાં જલ્દી ત્રીજા ભવે ને મેાડામાં મેાડા પ ́દર ભવે માક્ષમાં જવાય તેવું પરમીટ મેળવી લઉં. આવે ભાવ આવશે ત્યારે સંસારના લૌકિક આનદમાં એને રસ નહિ આવે. અને તે ખસ, આત્માની વાતા ગમશે.
પદ્માવતી રાણીને આત્મતત્ત્વનું લક્ષ ન હતુ. એટલે આવા લૌકિક આનંદમાં તે મસ્ત બની હતી. પ્રતિબુધ્ધિ રાજા ત્યાં આવીને રાણીએ બનાવેલા પુષ્પમ ડપમાં બેઠા. રાણીએ પુષ્પના બનાવેલા દામકાંડ જોઈને રાજાનું મન આકર્ષાયું. શું સુંદર દામકાંડ છે! શુ તેની સુગધ છે! એની ઘાણેન્દ્રિય અને ચક્ષુઈન્દ્રિય નાચવા લાગી. તેનું મન અને તન દામકાંડ જોઈને ડાલવા લાગ્યું. આ જગ્યાએ રાજાને દામકાંડ જોઈને એવા વિચાર આવ્યા હાત કે અહા ! આ ફુલના દામકાંડ આટલા સુશેાભિત લાગે છે ને સુગધથી મહેંકે છે ને જોનારને આકર્ષિત કરે છે. તે પ્રશંસાને પાત્ર બન્યા છે તેા મારે આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-સત્ય-નીતિ અને સદાચારથી મહેકી ઉઠે તેા તેની સૌરભ તા આ જગતમાં અનેરી ફેલાય. પેલા પુષ્પા કરમાઈ જાય એટલે તેની સુગધ નષ્ટ થઈ જાય પણ સત્ય, નીતિ, સદાચાર અને શીયળની સૌરભ તા સદાને માટે મહેંકે છે. જીવનમાં આવા ગુણ્ણા હશે તે મનુષ્યાને મારે કહેવા જવું નહિ પડે કે તમે મારી પાસે આવેા. કુદરતી આકષ ણુ થશે.
પ્રતિબુધ્ધિ રાજા દામકાંડની ખૂબ પ્રશંસા કરતાં કહે હું મારા સુબુધ્ધિ પ્રધાન ! તમે મારી આજ્ઞાથી ઘણીવાર ગામ-નગરામાં મારા રાજ્યના કામે જાએ છે તે તમે આવા શ્રીદામકાંડ કયારે પણ કાઈ જગ્યાએ જોચા છે ખરા ? ત્યારે સુબુધ્ધિ પ્રધાન કહે છે,
43