________________
સારા શિખર પાગલ બનેલે હેમરથ રાજા અયોધ્યામાં ભટકવા લાગ્યો’ : પાગલ હેમરથ રાજા અધ્યા નગરીમાં ભમવા લાગ્યા. કૂવાને કાંઠે પનીહારીઓ પાણી ભરવા આવે છે. તેમાં જે કંઈ રૂપાળી સ્ત્રીને દેખે તે ઈ-પ્રભા... તું મારી ઈદુપ્રભા છું એમ કહી તેની પાછળ દેડવા લાગ્યા. ત્યારે સ્ત્રીઓ તેને લાકડી વડે ખૂબ મારવા લાગી છતાં તે બોલવાનું બંધ કરતે નથી. ઉપરથી એમ કહેવા લાગ્યું કે મારી ઈદુપ્રભા અહીં આવી છે? કેઈએ જોઈ છે? જો તમે જોઈ હોય તો મને બતાવે ને? આમ બકવા લાગ્યા ને બધા છોકરાઓ તેની પાછળ પડયા. એને કાંકરા મારવા લાગ્યા પણ આ તે ઈદુપ્રભા.... ઈદુપ્રભાને પિકાર કરતે રખડતે રખડતે રાજમહેલ પાસે આવ્યા. ઈ-પ્રભાની દાસી એને જોઈને ઓળખી ગઈ. નક્કી આ ઈદુપ્રભાને પતિ હેમરથ રાજા છે એની પાછળ કે પાગલ બની ગયા છે - દાસી દેડતી ઈન્દ્રપ્રભા રાણી પાસે આવીને કહ્યું મહારાણી ! એક વિચિત્ર ઘટના બની છે. તે તમને કહેતાં મારી જીભ ઉપડતી નથી પણ કહ્યા વિના હું રહી શકું તેમ નથી. ત્યારે રાણીએ કહ્યું શું છે? જે હોય તે મને જલદી કહે. ત્યારે દાસીએ કહ્યું કે પહેલાં આપના પતિ હતા તે હેમરથ રાજા આપના વિયોગથી પાગલ બની ગયા છે કે જ્યાં ત્યાં ભટકે છે. દાસીની વાત સાંભળીને ઈદુપ્રભાએ ગુસ્સે થઈને કહ્યું. પહેલાં મારા જે પતિ હતા તેને તે હું એક નહિ ઘણી રાણીએ છે. એને ત્યાં હાથી-ઘડા, રથ, સૈનિકે બધું છે. એને કઈ વાતની કમીના છે કે તે પાગલ બનીને એકલે ભટકે ? તારી વાત તદન બેટી છે. ત્યારે દાસીએ કહ્યું કે જે તમને મારી વાત સાચી ન લાગતી હોય તે ઝરૂખે ચાલે. હું તમને બતાવું. એમ કહીને દાસી રાણુને મહેલના ઝરૂખે લઈ ગઈ. અને પાગલની માફક ઈન્દ્રપ્રભા... ઈન્દ્રપ્રભા બેલતાં હેમરથ રાજાને બતાવતાં કહ્યું. જુઓ, તમારા પતિ છે કે નહિ ? એનાં તમે દર્શન કરે. ઈદુપ્રભા તરત ઓળખી ગઈ. - દેવાનુપ્રિયે! આ કેવી મોહરાજાની માયા છે ! અહીં જોવાનું એટલું છે કે જે રાણી પિતાને છેડી પરાયા પુરૂષના પ્રેમમાં પડી ગઈ તેનું નામ પણ લેવું ગમે? ના. એના પ્રત્યે નફરત થવી જોઈએ ને ? તેના બદલે હેમરથ તેની પાછળ પાગલ બની ગયો. આનું નામ સંસાર છે. હજુ પણ દેખે. મોહ શું કરાવે છે? રાણીના મનમાં થયું કે આ તે મારા નામને પિકાર કરે છે. મને વવશે તેના કરતાં સમજાવીને કાઢી મૂકું. એટલે તેણે શું કર્યું?
ધાય ભેજ બુલાયા હેમરથ કે, પૂછા એકાંત માંઈ, પહેલે કહા તુને નહિ માના, મેં તુઝ નારી નાંઈ હે-શ્રોતા. ઈન્દ્રપ્રભાએ દાસી મેકલીને હેમરથ રાજાને ઉપર બેલા. ને તેને એકાંતમાં