________________
{ to #
શારદા શિખર તું મારી માતા અને હૅન સમાન છે. હવે એક ક્ષણ પણુ સંસારમાં નહિ રહું. આંખમાંથી પશ્ચાતાપના આંસુ પડે છે. મધુરાજા અશુભમાંથી શુભ ભાવમાં આવ્યા. આવેલા ગુનેગારને શિક્ષામાંથી મુક્ત કર્યાં. અને સુખેથી રહેવા લાગ્યા. ત્યાં શુ` બન્યું. ઇસ મૌકે મુનિરાજ પધારે, બહરાવા હિત આહાર,
આહાર બહરાઇ ભૂપ સૂજતા, સફ્ળ ક્રિયા અવતાર હૈ-શ્રોતા.
ગામમાં એક મહાન સંત પધાર્યાં. તે સત ગૌચરી માટે ક્રૂરતા કરતા ત્યાં આવ્યા. મધુરાજાના અંતરમાં તે પશ્ચાતાપની આગ ઉઠી છે. પાપને એકરાર કરી રહ્યા છે. તે સમયમાં સંતના સુચાગ મળવા સહેલ નથી. રાજાએ મુનિને શુધ્ધ ભાવે શુધ્ધ આહાર વહેારાબ્યા. પછી કહ્યું. અહા પ્રભુ! આજે આપે મારે ઘેર પધારી મને પાવન કર્યો છે. મેં મારા જીવનમાં આવું પાપ કર્યું છે. તે પાપનું પ્રાયશ્ચિત કરવા દીક્ષા લેવાની ભાવના છે. સ'ત તે ગૌચરી કરીને ચાલ્યા ગયા. ત્યાં ઘેાડા સમયમાં દેવદુદુંભી વાગી. રાજાએ કાઈને પૂછ્યું' તેા ખખર પડી કે આપને ત્યાંથી જે મુનિ હમણાં આહાર વહારીને ગયા તેમના સમુદાયમાં મુનિને કેવળજ્ઞાન થયુ છે.
આ સાંભળી રાજા તે તરત કેવળી ભગવાનના દર્શન કરવા પરિવાર સહિત નીકળ્યા. કેવળી ભગવાનના ઉપદેશ સાંભળી મધુરાજાના વૈરાગ્ય ઉત્કૃષ્ટ બન્યા. ધ દેશના સાંભળીને રાજા પેાતાને ઘેર આવ્યા ને ચેષ્ઠ પુત્રના રાજ્યાભિષેક કર્યાં. અને પાતે સંયમ લેવા તૈયાર થયા ત્યારે તેમના લઘુ અધવ કહે કે આપ જો સયમ માગે જાવ છે તે હું પણુ આપની સાથે આવીશ. હું હવે સંસારમાં રહેવાના નથી ત્યારે ઈન્દુપ્રભા કહે છે કે હું પણ મારા પાપને ધાવા દીક્ષા લઈશ. મને ન છાજે તેવું કાય કરી મે કુળને કલંક લગાડયું છે, ને આત્માને મલીન મનાવ્યેા છે. આ અધા પાપને સાફ કરવા, કર્માંની કાજળને દૂર કરવા સંયમ એ મહાન રસાયણુ છે. તેથી ઈન્દ્રપ્રભા પણ સંયમ લેવા તૈયાર થઇ. મધુરાજા તથા તેમની પટરાણી તેમજ ઈન્દુપ્રભા અને રાજાના નાનો ભાઈ કૈટભ અને તેની પત્ની આ ખધાએ મહાન ઉત્સાહપૂર્વક કેવળી ભગવાન પાસે જઈ દીક્ષા લીધી. હવે તે બધા આત્માએ સંયમ કેવી રીતે પાળશે ને શુ ખનશે તેના ભાવ અવસરે.
ભાદરવા વદ ૮ ને ગુરૂવાર
વ્યાખ્યાન નં. ૭૧
તા. ૧૬-૯-૭૬
સુજ્ઞ મધુઆ, સુશીલ માતાઓ ને બહેન !
ભવ્ય જીવેાના તારક, મમતાના મારક અને સમતાના સાધક એવા તીર્થંકર