________________
શારદા શિખર
૬૭૫
રાજ્યમાં જતા નથી. રાજ્યની ખબર લેતા નથી. કોઈ ફરીયાદી લઈને આવે તે કહે તમે પ્રધાનને કહેા, પરસ્ત્રીંગમનમાં પડેલા રાજા રાજ્યની વ્યવસ્થા ભૂલી ગયા છે. અરે, કઈ દુશ્મન ચઢી આવે તેા રાજ્ય ચાલ્યું જાય ત્યાં સુધી બિલકુલ સભાળ રાખતા નથી.
Q.
આવા જીવની ભવિતવ્યતા જાગે છે ત્યારે તેને કોઈ સારું નિમિત્ત મળી જાય છે. અર્જુનમાળી જેવા પાપીને પણ સુદનના ભેટા થતાં ને ભગવાન મળતાં પાપીમાંથી પુનીત બની ગા ને તે જ ભવમાં મેક્ષ પામી ગયેા. હવે મધુરાજા ઈન્દુપ્રભાના પ્રેમમાં પાગલ અન્યા. છે. તે બંને મહેલમાં બેઠા છે ત્યાં એક સિપાઈ એક પરસ્ત્રી લંપટને પકડીને રાજા પાસે લાન્ચેા. રાજા પૂછે છે કેમ શું છે ? અહીં શા માટે લાવ્યા છે ? સિપાઈ કહે. આણે પરસ્ત્રીગમન કર્યુ છે, તેને માટે આપને જે શિક્ષા ફરમાવવી હાય તે ક્રમાવે. રાજા કહે છે તમે જાણવાં છતાં મને શા માટે પૂછે છે ? પરસ્ત્રીગમન કરનારને તે ફાંસીની સજા અપાય છે. જેથી ખીજા કાઈ આવા કામ ન કરે. ઈન્દુપ્રભારાણી ખાજુમાં બેઠી છે તે પૂછે છે તમે શા માટે આ માણસને ફાંસીની શિક્ષા આપેા છે ? રાજાએ કહ્યું- આણે પરસ્ત્રીગમન કર્યુ છે. મારા રાજ્યમાં કાઈપણુ માનવી બહેન, દીકરી સામે દૃષ્ટિ કરે કે કાઈ કુંવારી અથવા પરણેલી છોકરીની છેડતી કરે તેા તેને ફાંસીની શિક્ષાના હુકમ આપું છું.
ઈન્દુપ્રભા કહે છે હે નાથ ! કાઈએ મહેન, દીકરીની છેડતી કરી તેનુ' ચારિત્ર લૂંટયું. તે તેને સુધારા. પણ ફાંસીની શિક્ષા કેમ આપે છે ? રાજા કહે છે મહારાણી | આ ગુન્હા શુ ના સૂના છે? આ તે બહુ માટું પાપ છે. આ સાંભળીને ઈન્દુપ્રભાએ કહ્યું હું મહારાજા! પરસ્ત્રીગમનના તેા તમે દોષ ભર્યંકર ખતાવ્યા. તા તમે મને કેવી રીતે લાવ્યા છે ? શું તમે મારી સાથે લગ્ન કર્યાં છે ? નથી કર્યા. માટે હું તમારા માટે પરસ્ત્રી છું ને ? આ જગતમાં પરસ્ત્રીગમન એ માટુ પાપ છે એવુ આપ સમજે છે. તેવા માણસનું' આ જગતમાં ક્યાંય સ્થાન નથી. તેની અકીતી થાય છે. આટલુ જાણવા છતાં તમે કયા રસ્તે છે? ઈન્દુપ્રભાના વચને સાંભળી રાજા ઉભા થઈ ગયા. ધિક્કાર છે મને ! અહાહા... હું કેવાધાર પાપમાં પડચા મેં આ શું કર્યું? હું ખીજાના દોષ જોઉં છું પણ મારા દોષ મને નજરમાં નથી આવતા. હું મારી પ્રજા ઉપર તે ગુના માટે હુકમ ચલાવું છું ને શિક્ષા કરું છું. તે રાજ્યમાં મેં આવું અધમ કાર્ય કર્યુ ! ઈન્દુપ્રભાના માહમાં પડીને દુનિયામાં મેં અકૃત્ય કર્યુ. છે. રાજાને પેાતાની ભૂલનું ભાન થયું. અંતરમાં પશ્ચાતાપના ઝરણાં વહેવા લાગ્યા. હાય ! મેં કુલાચાર લાપ કર્યા. વૃધ્ધાના વચનાને અનાદર કર્યો, પોતાની ઇન્દ્રિઓની વિષય લેાલુપતાની નિંદા કરી. અને ઈન્દુપ્રભાને કહે છે. હવે