________________
શિખર
શારદા
૫૫
મારી પ્રજા મારા દર્શન માટે ઝૂરે છે ને ! ધિક્કાર છે મારી વિષયવાસનાને ! નવાબની આંખા ખુલી ગઈ. તેમણે આવનાર માણસને કહ્યુ` કે તેં મને મેાહનિદ્રામાંથી જાગૃત કર્યાં. તારા જેટલા ઉપકાર માનુ તેટલા આછે છે. તે મારી ભૂલ સુધારી છે.
ભાઈ ! હમણાં હું સવારીથી બહાર નીકળી રાજસભામાં આવું છું. અને આજથી દરરેાજ રાજસભામાં બેસીને પ્રજાની અરજી સાંભળીશ. પણ તમે મારા સાઢુભાઈ કેવી રીતે છો તે મને કહેતાં જાએ. ત્યારે તેણે કહ્યું કે સાહેબ ! સાંભળે. ખુદાની બે દીકરીઓ છે. એક શ્રીમતાઈ અને ખીજી ગરીમાઇ. તેમાં શ્રીમ ંતાઈ આપને પરણાવી ને ગરીબાઈ મને પરણાવી છે. એટલે હું આપનેા સાઢુભાઈ ખરા કે નહિ ? ગરીબના જવાખ સાંભળીને નવાખ ખુશ થઈ ગયા ને પાતાને જગાડવા અદલ નવાબે તેને સારું ઈનામ આપ્યુ.
ખંધુએ ! સૂતેલા નવાબ જાગ્યેા પણ આપણા આત્મા કયારે જાગશે ? નવાખ ખાનપાન અને એગમાના માહમાં આસક્ત બન્યા હતા તેથી તે પ્રજાની અરજી સાંભળતા ન હતા; તેમ વિષચામાં, ધનમાં અને કાયાની માયામાં પડેલે આત્મા સંતપુરૂષો તેને ગમે તેટલુ સમજાવે છે છતાં સમજતા નથી. જે કાયા મૂકીને જવાની છે તેની પાછળ જીવની કેટલી પાગલતા છે! જેમ પેલા ગરીખના કહેવાથી નવાખને એમ લાગ્યું કે મારા રંગરાગ અને સુખવિલાસ ઝેરી છે. આણે મારું સ્થાન ભૂલાવ્યુ. હવે તેને છાડીને પ્રજાને યાદ કરું. આમ વિચાર કરી નવાખ તેા જાગી ગયા. આ રીતે ચેતનદેવ જાગશે ત્યારે એને લાગશે કે આ દુન્યવી મેહુમાયા, રંગરાગ અને સુખ વિલાસ ઝેરી છે. આછું મને ભગવાન, ગુરૂ, તપ-ત્યાગ આદિ ધર્મ ભૂલા॰ચે. માટે હવે મારે એમાં ફસાવા જેવું નથી- મેહમાયા, રંગરાગ અને વિષયવાસનાના કચરાને દૂર કરી અંતરને શુધ્ધ બનાવી ગુરૂ પાસે જાઉ. મારી ભૂલેા તેમની આગળ કહીને તેનું પ્રાયશ્ચિત કરુ. આત્માના ધારના માર્ગ તેમની પાસેથી સમનું ને સ્વીકારું.. તપ-ત્યાગ અને દયા ધર્માંને હું જીવનમાં અપનાવું. આવા ભાવ આવે ત્યારે માની લેજો કે મારા આત્મારૂપી નવાબ જાગ્યા છે.
વિજયાશેઠાણીને કૃષ્ણપક્ષની પ્રતિજ્ઞા હતી. જીઆ, આ બંને આત્માએ કેવા જાગૃત હતાં! વિજ્યા શેઠાણીની પ્રતિજ્ઞા પૂરી થઈ. શુકલ પક્ષનાં દિવસેા આવ્યા. તેના પ્રથમ દિવસે સારા શણગાર સજી વિજ્યા શેઠાણી તૈયાર થયા. વિજય શેઠ તેને કહે છે કે હે વિજ્યા! મેં તારી પ્રતિજ્ઞાનું પાલન આપ્યા છે તે વિયા શેઠાણી કરવામાં સહકાર આપવા તે સતી સ્ત્રીના ધમ છે. મેલેા, આપની શું પ્રતિજ્ઞા છે ? ત્યારે વિજય શેઠે કહ્યું- જેમ તારે
કરવામાં સહકાર આપવા પડશે.
હવે તારે મારી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં સહકાર કહે છે નાથ ! પતિની પ્રતિજ્ઞાનું પાલન