________________
શારદા શિખર
૫૩
14
ચેતન વસ્તુ છે. જડ એ ક્યારે પણ ચેતનના માલ ન બની શકે, જડ અને ચેતનના માલ-માલિકી ભાવ ક્યાંથી હાઈ શકે ? તેથી તેા ચેતન એવા આત્માએ શરીર માટે પાપ કર્યાં પણ અંતે એ શરીરને છેડવુ પડે છે. પછી ખીજું શરીર ધારણ કર્યુ” એટલે ખીજા માટે પાપ કરવા પડે છે. જો પેાતાની માલિકીના માલ હાય તા શુ કામ ગુમાવવું પડે? તેથી સમજાય છે કે દેહ એ આત્માની વસ્તુ નથી. એ તા પર છે. યા માટે પરને જતુ કરીને આત્માને માલયા આદિ મળતા હાય તેા શા માટે તે ન લેવા ? દયા એ તે એવા મહાન ગુણ છે કે જે આત્માની સાથે ખરાખર ભળી જઈ ને આવડત અને પુરૂષાર્થ હોય તેા અનંત યા સુધી વિકસી જાય છે.
મેઘરથ રાજા હજુ આગળ શું વિચાર કરે છે? આ દેહ તેા અસાર છે. કારણ કે તેમાં મલીન પદાર્થો ભરેલા છે. ને અંતે ખળીને રાખ થવાના છે. જનાવર મરી ગયા પછી તેનું ચામડુ' કામ લાગે પણ માનવની કાયાનું તે એક અંગ પણ ઉપયાગી ખનતુ નથી. તે આવી અસાર કાયાને મેાહ શા માટે રાખવા જોઈએ ? અનાદિ કાળથી આત્મા એ માહમાં ભૂલ્યા છે ને આત્માનું નિકંદન કાઢયું છે. માટે અસાર • કાયાથી યા કમાઈ લેવી એ મહાસારભૂત છે. કારણ કે યા જીવને ક્રુતિના પાપથી બચાવે ને પોતાના આત્માને સારભૂત સપત્તિ કમાવી આપે. રાજાએ આવી સુંદર આત્મવિચારણા કરી એટલે ક્ષણભંગુર, અનિત્ય અને અસાર દેહને જતા કરી અવિનાશી, શાશ્વત અને સારભૂત દયા આદિ આત્માના ગુણ્ણા ઢાંળેથી કમાઈ લેવાનું સ્વીકાર્યું.... મેઘરથ રાજાના દાખલાથી આપણે પણ એ સમજવાનું છે કે શુ' અશાશ્વત શરીર કે શુ લક્ષ્મી અથવા શું સોંસાર સુખ સગવડા ખાઈ ને પણ અવિનાશી સુકૃતા કે સદ્ગુણા કમાઈ લેવાના મળતા હાય તેા એ સાનેરી તક ગુમાવવી ન જોઈ એ.
આપણા ચાલુ અધિકાર પ્રભાવતી રાણીને દોહદ પૂરા કરવા પાસે રહેનારા વાણુન્યતર દેવાએ તરત જળ અને સ્થળમાં ઉત્પન્ન થએલા પાંચ રંગના પુષ્પાને કુંભ પરિમાણમાં અને ભાર પરિમાણમાં કુંભરાજાના મહેલ ઉપર મૂકી દીધા. પાટલ વગેરેના પુષ્પો જેમાં ગૂંથેલા છે અને જે આંખને માટે સુખદ ને જેના સ્પર્શે પણ અતિ આનંદદાયક છે અને જેમાંથી ચારે બાજુ સુગંધ મ્હેકી રહી છે એવા એક માટે ભારે શ્રીદામકાંડ પણ વાણવ્ય તો ત્યાં લાવ્યા. ત્યાર ખાદ પ્રભાવતી દેવીએ જળસ્થળના વિકસિત પાંચ રંગના પુષ્પાથી સમાચ્છાદિત શય્યા ઉપર બેસીને, શયન કરીને, પાટલ વગેરેના પુષ્પોથી ગૂંથાયેલા સુગંધિત શ્રીદામકાંડ ને સુંઘીને પોતાના દોહદને પૂર્ણ કર્યાં. આ રીતે જેનેા દોહદ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે અને રાજા વગેરેએ પણ જેના દોહદને સન્માન્યા છે એવા પ્રશસ્ત દોહદવાળી પ્રભાવતી રાણી ઓન દપૂર્વક પેાતાના દિવસે પસાર કરવા લાગી,
૭૫