________________
શાના શિખર
૫૫
નવરાવે છે. તે સમયે બધા ઢુવાને એટલા હરખ હાય છે કે તે તેમના દેવલાકના સુખા પણ ભૂલી જાય છે. જ બુદ્ધીપપન્નતિમાં તીર્થંકરના જન્મ વિષે સુબંદર વર્ણન કરવામાં આવ્યું છે. તેવું વષઁન અહી. પણ જાણવું. મિાિપ અવલ્લ પ્રમાપ અમિન્હાઓ । મિથિલા નગરી, કુંભરાજા અને પ્રભાવતીના સંબંધ વિષે વિશેષ વણુન કરવામાં આવે છે. યાવત્ ન દીશ્વરદ્વીપમાં જઈને અઠ્ઠાઈ મહાત્સવ કર્યાં. ત્યાં સુધી મથી વાત સમજવી.
तयाणं कुंभएराया बहूहिं भवणवइ ४ तित्थयर जायकम्भं जाव नामकरणं ।
ભવનપતિ, વાણવ્યંતર, જયેાતિષી અને વૈમાનિક દેવાએ બધાએ સારી રીતે પ્રભુનો જન્મમહેાત્સવ ઉજવી લીધા પછી પ્રભુને કુંભરાજા અને પ્રભાવતી રાણીનો પાસે મૂકી દે છે. પછી કુંભરાજા પ્રભુનો જન્મમહાત્સવ ઉજવે છે. રાજા-રાણીને તથા સારી પ્રજાને હનો પાર્ નથી. ઘરઘર તારણુ ખંધાય છે. શરણાઈઓના નાદથી સારી મિથિલા નગરી ગ્રુંજી ઉઠી છે. રાજાએ બધા ખંધીવાનોને છેડી મૂકયા. પ્રભુનો જન્મ થતાં રોગીઓના રોગ શાંત થયા અને સારું વાતાવરણ આનંદમય શાંત મની ગયું. હવે તે પ્રભુનું નામ શું પાડવું તે માતા-પિતા વિચાર કરે છે. ભગવાન થનાર આત્માનું માતા-પિતા કયા આધારે શું નામ પાડશે તે વાત અવસરે.
ચરિત્ર ઃ અચૈાધ્યા નગરીની બહાર ઉદ્યાનમાં કેાઈ જ્ઞાની ગુરૂ પધાર્યાના સમાચાર સાંભળતાં મણિભદ્ર અને પૂર્ણ ભદ્ર બંનેના હૈયા હર્ષોંથી છલકાઈ ગયા. આ અને ભાઈએ ખૂબ હષ થી જ્ઞાની ગુરૂને વંદન કરવા માટે જાય છે ત્યારે માર્ગમાં એક ચંડાળ એક કૂતરીને લઈને જતો જોયા. આ કૂતરી તથા ચંડાળને જોતાં અને ભાઈ આને તેના પ્રત્યે ખૂબ પ્રેમ જાગ્યા. અને ખ ંને ભાઈઓની આંખો કૂતરી અને થંડાળને જોઈને સ્થિર થઈ ગઈ. કારણ કે રાગ અને દ્વેષ પહેલાં આંખો વડે પ્રગટ થાય છે. આ ખંને ભાઈઓને એમ થયું કે જાણે આ કૂતરીને ઉંચકી લઈ એ ! ચુંડાળને ભેટી પડીએ ! ત્યારે ચંડાળ અને કૂતરીને પણ તે અને પુત્ર પ્રત્યે એવા પ્રેમ જાગ્યેા કે એમને આપણે ભેટી પડીએ! પણ આ બંને ભાઇઓ વિચાર કરવા લાગ્યા કે આપણે કૂતરીને રમાડીએ કે ચંડાળને ભેટી પડીએ ને કેાઈ જોઈ જશે તે એમ કહેશે કે આ મેટા શ્રીમંત શેઠીયા આ કૂતરી તથા ચંડાળમાં શું પાગલ અન્યા છે ? એમ વિચાર કરીને અને ભાઈઓ આગળ ચાલ્યા ત્યારે પૂના સ્નેહને કારણે કૂતરી અને ચંડાળ અને તેમની પાછળ ચાલ્યા. આ ખંને ભાઈઓ ગુરૂને વંદન કરીને તેમની પાસે બેઠા ત્યારે પેલા એ કૂતરી અને ચંડાળ પણ ત્યાં જઈને એસી ગયા. એટલે મુનિએ તેમને ધર્મનો ઉપદેશ આપ્યું.
ગુરૂના ઉપદેશ સાંભળી બંને ભાઈઓને ખૂબ આનંદ થયો. ઉપદેશ સાંભળ્યા