________________
૪૨
શારદા શિખર
રાજ્ય, આ મહેલ આ અપ્સરા જેવી સુંદરીએ, આ હાથી, ઘેાડા, માતા-પિતા, શ્રી, પુત્રા વિગેરે કુટુ'ખીજના મારા છે. એ સુદર કંચન જેવી કાયાનું અભિમાન કરે છે, પેાતાના વૈભવના ગવ કરે છે ને પોતાની સત્તામાં મેાટાઇ માને છે. પણ એ બધા અહીના અહી રહી જવાના છે. સવ પ્રિય પદાર્થોને છેડીને આ જીવ એકલા ચાર્લ્સે જાય છે. ત્યારે એને કાઈ સાથ આપનારું નથી.
આપણે મલ્લીનાથ ભગવાનના અધિકાર ચાલે છે. તેમાં પ્રતિબુધ્ધિ રાજાની પદ્માવતી રાણી નાગમહાત્સવ ઉજવે છે તેથી કૌટુંખિક પુરૂષોને નાગઘર આગળ શું શું રચના કરવી તે આજ્ઞા આપી. અને કહ્યું કે મારા કહેવા મુજબ કાર્ય કરીને અષા મારી રાહ જોતાં ત્યાં ઉભા રહે. આ પ્રમાણે પદ્માવતી દેવીની આજ્ઞા મુજખ કૌટુંબિક પુરૂષોએ માળીઓને ખેલાવ્યા. મેલાવીને તેમને યથાયેાગ્ય સુંદર પુષ્પમંડપ અનાવવાની આજ્ઞા આપી. આ પ્રમાણે બધું કાય વ્યવસ્થિત રીતે પતાવીને પદ્માવતી દેવીની રાહ જોતાં તેઓ ત્યાં કાયા.
तणं सा पउमाबाई देवी फल्लं कोडंबिए एवं वयासी खिप्पामेव भो देवापिया | सागेयं नगरं संन्भितरं बाहिरिथं आसित सम्मज्जिओवलित्तं जाव पच्चपिणेति ।
ત્યારબાદ પદ્મમાવતીદેવીએ બીજે દિવસે સવારે કૌટુ'ખિક પુરૂષોને ખેલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે સત્વરે સાકેત નગરની બહાર અને અંદર સુવાસિત પાણી છાંટા, સાવરણીથી કચરા એકદમ સાફ કરો અને છાણુ. વિગેરેથી લીંપે. આ પ્રમાણે સાંભળીને કૌટુંબિક પુરૂષોએ તે પ્રમાણે કર્યુ. ત્યારખાદ તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે હૈ સ્વામીની ! તમે જે કામ કરવાની અમને આજ્ઞા આપી હતી તે કામ અમે સરસ રીતે પૂર્ણ કરી દીધુ છે.
દેવાનુપ્રિયા ! તમને એમ થતું હશે કે આ મહારાણીને નાગ મહાત્સવ ઉજવવાનુ મન કેમ થયું ? સંસારના સુખમાં આનંદ માનનારા માછલાં જીવાને આવું બધું ખૂબ ગમે છે. આ રાણી પણ સંસારમાં આન ંદ માનનારી હતી. એટલે પહેરી એઢીને હરવા ફરવા અને આનંદ ક્રીડા કરવા માટે રાણીએ આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું. રાણીએ તા પેાતાના શાખને ખાતર આ બધું ઉભું કર્યું હતું. પણ આનું પરિણામ સુંદર આવવાનું છે. ઘણીવાર નિમિત્ત—નૈમિત્તિક સબંધ ભેગા થતાં આશ્રવનું કાર્ય પણ સવરનું કાર્ય અની જાય છે. દા.ત. નમી રાજર્ષિના શરીરમાં દાહવરનું ભય કર દર્દ થયું. તેના કારણે શરીરમાં કાળી ખળતરા થવા લાગી. એ ખળતરા શાંત કરવા માટે તેમની રાણીએ ચંદન ઘસવા લાગી. ચંદન ઘસતાં રાણીઓનાં હાથે પહેરેલાં કકણુ ખખડવા લાગ્યા. જ્યાં એ છે ત્યાં ખખડાટ છે પણ