________________
મં:રા શિખર
પે
જોઈ ત્યારથી મારું મન તેનામાં છે. ખસ, મારી આંખ સમક્ષ તેનુ મનેહર રૂપ દેખાય છે. તેના સિવાય મને કાંઈ દેખાતું નથી. મારા અંતઃપુરમાં રાણીઓ ઘણી છે. પણ આ રાણી જેવી અને મારા નયનને હરનારી એક પણ નથી. માટે આ રાણી મને મળે તે હું જીવતા રહી શકીશ. આ વાત સાંભળીને મંત્રીને ખૂબ દુઃખ થયું. અહા ! જેના માતા-પિતા કેવા પવિત્ર છે, જેમણે દીક્ષા લીધી છે તેના પુત્ર આવા કુપાત્ર નીકળ્યેા ?
મંત્રીએ ખૂખ શાંતિથી મધુરાજાને કહ્યું–જે મનુષ્યાઓએ પરસ્ત્રી સામે દૃષ્ટિ કરી છે ભેાગ લેાગવ્યા નથી છતાં તે રાખમાં રેાળાઈ ગયા તે જે પરસ્ત્રી ભાગવે તેની શી દશા થાય ? પરસ્ત્રીગમન મોટામાં મોટું પાપ છે. તમારા જેવા પવિત્ર રાજાને આ શે।ભતું નથી. આપના જે વિચારે છે તે આ લેાક અને પરલેાકમાં હાનિકારક છે. માટે આ વિચારાને છેડીને આપણે જે કાય કરવા નીકળ્યા છીએ તેમાં જોડાઈ જાઓ. જો આપ આવા વિચારામાં સંલગ્ન રહેશે। તા આખુ` સૈન્ય તમને છેડીને ચાલતુ થઈ જશે. અને હું પણ ખરાબ કાર્યોંમાં સહાય નહિ કરું. મ ંત્રીની વાત સાંભળીને મધુરાજાના મનમાં થયું કે આ દુષ્ટ મંત્રી મારી વાત જાણી ગયા ને તે મારું દુઃખ દૂર નહિ કરતા ઉપરથી આમ કહે છે તેથી રાજાએ ખૂબ ગુસ્સે કરીને કહ્યું હે પાપી ! તું મારાથી દૂર ચાલ્યેા જા. મારે તારુ માતુ જોવુ નથી. હું મરી જઈશ. હવે મંત્રી પાતાની બુધ્ધિથી રાજાને કેવી રીતે સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૬૫
ભાદરવા વદ બીજને શુક્રવાર
તા. ૧૦-૯-૭૬
અનતજ્ઞાની ભગવતા જગતના જીવાને એધ આપતાં સમજાવે છે કે હે ભવ્ય જીવા! આ અમૂલ્ય માનવ જિંદગી પામીને શું કર્યુ? આ આત્મિક સંપત્તિ કમાઈ જવાના અપૂર્વ અવસર છે.
માનવ અવતાર અઢળક
અધિકાર ચાલે છે. કેશલ
આપણે જ્ઞાતાજી સૂત્રમાંથી ભગવાન મલ્લીનાથને દેશમાં પ્રતિબુધ્ધિ રાજાની પદ્માવતી રાણીને નાગ ઉત્સવ ઉજવવા માટે જવું છે. તેથી તે તેના પતિ પ્રતિભુધિ રાજાની આજ્ઞા લેવા માટે આવી. અને રાજાએ તેને નાગમહાત્સવ ઉજવવાની અનુમતિ આપી અને રાણીનું આમંત્રણ સ્વીકાર્યુ. તેથી પદ્માવતી રાણીને ખૂબ આનંદ થયા. જ્યારે માણસ કંઈ પણ આશા લઈને આવે છે ને તે આશા ફળીભૂત થાય છે ત્યારે તેને અનેરે આનંદ થાય છે,