________________
(૩૬
શારદા શિખર
64
'तरणं पउमावई पडिबुध्धिणा रन्नो अब्भणुन्नाया हट्ट तुट्ठ जाव कोडुंबियपुरिसे સદ્દાવક।”
પ્રતિબુધ્ધિ રાજા વડે આજ્ઞાંકિત થયેલી રાણી પદ્માવતીદેવી ખૂબ ષિત અને સંતુષ્ટ થઈ. તેના આનંદના પાર ન રહ્યો. તે આન પામતી પાતાના મહેલમાં આવી અને તેણે પેાતાના કૌટુંખિક પુરૂષોને ખેલાવ્યા. મેલાવીને આ પ્રમાણે કહ્યું કે હું દેવાનુપ્રિયે ! મારે ત્યાં આવતીકાલે નાગ મહાત્સવ થશે તેા તમે માળીએને ખેલાવા અને ખેલાવીને તમે એમને આ પ્રમાણે કહેા કે આવતી કાલે પદ્માવતી દેવીને ત્યાં નાગ મહાત્સવ ઉજવવાના છે. તે તે માટે તમે એક કામ કરો. તુમેળ તૈવાળુપિયા નરુ થય સધવાં મળ્યું નાગધત્તિ સાર ” હે દેવાનુપ્રિયા ! તમે બધા જલમાં અને સ્થળમાં ઉત્પન્ન થયેલા પાંચ રંગાના પુષ્પાને અને શ્રીદામકાંડને નાગઘરામાં પહાંચાડા, કઈક પુષ્પા કમળ વિગેરે પાણીમાં ઉત્પન્ન થાય છે ને ગુલામ-માગરો ચંપા—ચ પેલી જીઇ આદિ અનેક પ્રકારનાં પુષ્પો સ્થલ-પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે. વિવિધ પ્રકારના રંગબેરંગી પુષ્પા અને તેની સુગંધ માનવીનાં મનને આણુ કરે છે. આવા પાણીમાં અને પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલાં પાંચ વણુ ના પુષ્પાને લાવી નાગઘરમાં પહોંચાડવા માટેની રાણીએ આજ્ઞા કરી. તે પુષ્પાને નાગારમાં લઈ જઈને જળ અને થળના વિકાસ પામેલાં, ખીલેલા સુવાસિત પાંચ વર્ણના પુષ્પાથી તેમજ જાતજાતના ચિત્રોની રચનાથી શે।ભતા પુષ્પાના એક માંડવા મનાવે. તેમાં હુ'સ, મૃગ, માર, કૌંચ સારસ, ચક્રવાક, મદનશાલ અને કાયલ આ બધા પશુ-પક્ષીઓનાં ચિત્રોથી માંડવાને શણગારા. તથા ઈહામૃગ, વરૂ, બળદ, ઘેાડા, મગર, પક્ષી-ન્યાલક, કિન્નર, રુરુ, શરભ, હાથી, વનલત્તા અને પદ્મલત્તાના સુઉંદર ચિત્રોથી માંડવાને અદ્ભૂત રીતે સુશેાભિત કરે. અને તે પુષ્પમંડપ કિંમતી, સુદર અને સૌરભથી મઘમઘતા તેમજ મહાનપુરૂષોને ચાગ્ય વિશાળ હાવા જોઇએ. તથા એ મંડપમાં તાણેલાં ચંદરવાની નીચે ખરાખર તેના મધ્યભાગમાં નાકને પોતાની સુવાસથી નૃત્ય કરાવનાર એક બહુ મોટા શ્રીદામકાંડ લટકાવા. એવા સુંદર મંડપ બનાવા કે જોઈને રાજા પણ ખુશ થઈ જાય.
ખંધુએ ! અને તકાળથી જીવને સંસારના કાય` અને સંસારના રંગભેાગ ગમે છે તેટલા ધર્મ નથી ગમતા. હળુકી જીવ હાય તા સ્હેજે ધમ પામી તે ધમ પામે ને ખીજાને પમાડે. અહી એક પ્રસંગ યાદ આવે છે.
જાય છે.
એક ખૂબ ધમીઠ શેઠ-શેઠાણી રહે છે. તેઓ ખૂબ સુખી અને ધમ ભાવનાવાળા છે. તેમને એક પુત્ર છે. શેઠની એક ભાવના છે કે મારાથી જે જીવા ધમ પામે તેને મારે ધર્મ પમાડવા. આથી શેઠ દરરાજ રાતના એટલે એસીને ધર્મની વાતા