________________
કરંટ
શારદા શિખર
એટલું મોટું હતું કે તે સૈન્યનાં ચાલવાથી જમીન સમતલ બની ગઈ. સૈન્યના ચાલવાથી એટલી બધી રોટી ઉડી કે આકાશ ધૂળથી છવાઈ ગયું. સૈન્ય નગરી છેાડી વગડામાં પહોંચ્યું. માર્ગમાં તરસ લાગી. રસ્તામાં તળાવ આવ્યું. તેમાં આગળ ચાલનારાઓએ પાણી પીધું. વચમાં ચાલનારાઓએ કાદવ મિશ્રિત પાણી પીધુ' અને પાછળ ચાલનારાઓને તે પાણીને બદલે કાદવ મળ્યેા. આવી માટી ચતુરંગી સેના સાથે પેાતાના દુશ્મન રાજાઓ ઉપર વિજય મેળવતા મધુરાજા અટપુરના પાદરમાં આળ્યેા. ત્યારે અટપુરના હેમરથ રાજાને ખખર પડી કે અચેાધ્યા નગરીના મધુરાજા હજી ઉંમરમાં નાના છે પણ તેનું પરાક્રમ ઘણુ' છે. તે ભીમરાજાને જીતવા માટે જઈ રહ્યો છે. તે હું તેને મારા રાજ્યમાં પધારવાનું આમંત્રણ આપું. આમ વિચાર કરીને મધુરાજાને પોતાના નગરમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. પણ મધુરાજાએ કહ્યુંઅત્યારે નહિ હું જે કાર્ય માટે જઈ રહ્યો છું તે કાય કરીને પાછા ક્રીશ ત્યારે આવીશ. પણ હેમરથ રાજાએ ખૂબ આગ્રહ કર્યો તેથી મધુરાજાને તેના આમંત્રણના સ્વીકાર કરવા પડચેા. હવે મધુરાજા હેમરથ રાજાના આમત્રણના સ્વીકાર કરી ખટપુર નગરમાં જશે ત્યારે ઉંમરથ રાજા તેને કેવા સત્કાર કરશે ને શુ બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૪
ભાદરવા સુદ પુનમને બુધવાર
તા. ૮-૯-૭૬
સુજ્ઞ ખંધુઆ, સુશીલ માતાએ ને બહેન !
વિશ્વની વિરલ વિભૂતી વીતરાગવિભુ વિશ્વના જીવાનાં હિત માટે આગમવાણીનું પ્રકાશન કરતાં કહે છે હે ભવ્ય જીવા! અનતકાળથી રાગની રંગોળીમાં સ્વાના સાથિયાપૂરી ભવભ્રમણુ કરી રહ્યા છે. એ ભવભ્રમણ જો તમારે અટકાવવું હાય તા હવે સમજણુના ઘરમાં આવી રાગી મટી ત્યાગી અનેા, ભેાગી મટી જોગી મને અને સ્વભાવમાં સ્થિર અનેા. સમજણના અભાવે અનાદિકાળથી ભવમાં ભમ્યા, પરમાં રમ્યાં ને સંસારમાં ભૂખેંચ્યા છે. જ્યાં સુધી જીવે પેાતાના સ્વરૂપને આનંદ માણ્યા નથી, સ્વાનુભૂતિ થઈ નથી ત્યાં સુધી બધું નકામું છે.
મલ્ટીકુમારીએ પોતાના શરીરની જેવી ક્રાન્તિ છે તેવી પેાતાના સમાન ઉંચાઈ નીચાઈવાળી સાનાની પ્રતિમા બનાવડાવી. જોનારને એમ જ લાગે કે જાણે સાક્ષાત્ મલ્લીકુમારી ન ઉભા હાય ! તેના મસ્તક ઉપર એક કાણુ` રખાવીને તેના ઉપર કમળના આકારનું ઢાંકણું બનાવ્યું. પણ તે એવી રીતે મનાવ્યું કે કોઈને ખબર