________________
૫૪
શારદા શિખર સાત દિવસ ખીજા પક્ષમાં
પ્રભાવ તી દેવીને ગભ નું પાલન કરતાં નવમાસ અને ઉપર સાડા રાતને! સમય થયા ત્યારે હેમતઋતુના (શિયાળામાં) પ્રથમ માસના અર્થાત્ માગશર માસની સુદ ૧૧ના દિવસે પહેલી રાત્રી પસાર થયા બાદ અશ્વિની નક્ષત્રમાં જ્યારે તે નક્ષત્રના ચેાગ ચન્દ્રની સાથે ખરાખર થઈ રહ્યો હતા, સૂર્ય' વિગેરે ગ્રહેા ઉચ્ચ સ્થાનમાં હતા, આખી નગરીની જનતામાં આનંદના, હષ ના માજા આ ઉછળી રહ્યા હતા તે સમયે પ્રભાવતી રાણીએ ક્લેશ અને દુઃખ રહિત થઈને ૧૯ માં તીથ કરપ્રભુને જન્મ આપ્યા.
ઉત્તમ આત્મા માતાના ગર્ભમાં આવે ત્યારથી તેમના ગુણને પ્રભાવ પડે છે, જ્યારે ઉત્તમ આત્માના જન્મ થવાના હોય ત્યારે ગ્રહ, નક્ષત્ર, બધાના ચાગ ઉંચા હાય, દિશાઓ, પવન, ઋતુ વિગેરે બધું અનુકૂળ હાય, કદાચ રોગચાળા ચાલતા હાય તે તે મટી જાય. લીલેા કે સૂકે એકે દુષ્કાળ ન પડે. ઉધ્વં; અધા ને ત્રી ત્રણે લેાકમાં અજવાળા થાય, એ ઘડી માટે નારકીના જીવાને મારકૂટ, છેદનભેદન મ બંધ થઈ જાય. તે સમયે કાઈ કાઈ જીવા સમ્યક્ત્વ પણુ પામી જાય. આવા પુણ્યવતા જીવા માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારથી ગર્ભમાં રહે ત્યાં સુધી માતાને ક્રાઈ પણ જાતની પીડા કે કિલામના થતી નથી. તે માતાના ગર્ભમાં ત્રણ જ્ઞાન લઈને આવે છે. આવા મહાન પ્રભુના માગશર સુદ ૧૧ના શુભ દિવસે જન્મ થયા. પ્રભુના જન્મમહત્સવ ઉજવવા માટે દેવા પણ આનંદભેર પ્રભુની પાસે આવે છે. तेणं कालेणं तेणं समएणं अहोलोग वत्थवाओ अट्ठ दिसाकुमारीओ - महयरीय ओ
તે કાળ ને તે સમયે તીથ કર પ્રભુનો જન્મમહાત્સવ ઉજવવા માટે અધલેકમાં ગજતા પતની નીચે રહેવાવાળી આઠ દેવીએ ચારે દિશા અથવા વિદિશામાંથી આવી. તેમજ પ૬ દિકુમારીએ અને ૬૪ ઈન્દ્રો આવ્યા. આમ તે દેવને મૃત્યુલેાકના માનવીની ૫૦૦ જોજન સુધી દૂર દુર્ગંધ આવે છે. પરંતુ તેમને પ્રભુના યાણીક ઉજવવાનો એટલેા રસ ને આનંદ હોય છે કે ત્યારે તે બધુ ભૂલી જાય છે. તમને કેાઈ કામમાં રસ હોય તેા એ કામ કરતાં થાક નહિ લાગે ને કંટાળા પશુ નહિ આવે. પણ જો કામમાં રસ નથી તે। સામાન્ય કામમાં પણ થાકી જાવ છે. તેમ પ્રભુનો જન્મમહાત્સવ ઉજવવાનો ડાય ત્યારે દેવાના હૈયા આનંદથી થનથની ઉઠે છે. તે તેમાં પોતાના જીવનને મહાન ધન્ય માને છે. જે આઠ દિકુમારી આવી છે. તેમના નામ આ પ્રમાણે છે. ભાગ’કરા, ભગવતી, સુભાગા, ભાગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિષણા અને બાલહકા”. આ દેવીએ, ૫૬ દિકુમારીએ, સ્થા તથા ઈન્દ્રો ખધા ભગવાનને જન્મમહાત્સવ ઉજવવા મેરૂ પર્વત ઉપર નંદીશ્વર દ્વીપમાં લઈ જાય છે, ઈન્દ્ર ભગવાનને ખેાળામાં રાખે છે ને ખધા ઈન્દ્રો પાણીની ધાર કરી