________________
ચારા શિખર
}
તાડવામાં પણ શૂરવીર હોય છે, ઠાણાંગજી સૂત્રના ચાથે ઠાણે ચાર પ્રકારનાં શૂરવીર કહ્યા છે.
“ ચત્તાને સાપત્તા તંગા, વંતિ સૂરે, તવ સરે, વાળ સૂરે, વ્રુધ્ધ રે,
खंति सूरा अरिहंता, तव सूरा अणगारा, दाण सूरे वेसमणे, जुध्ध सूरे वासुदेवे |
ક્ષમાશ્ર, તપશૂર, દાનશૂર અને યુધ્ધશ્ર, તેમાં અરિહંત ભગવંતા ક્ષમામાં શૂરવીર હૈાય છે. અણુગાર-સાધુઓ તપશ્ચર્યામાં શૂરવીર હાય છે, વૈશ્રવણ દાનમાં અને યુધ્ધમાં વાસુદેવ શૂરવીર હાય છે, એટલે વાસુદેવા ક્ષત્રિય હાય છે. તીથકર ભગવંતા પણ ક્ષત્રિય હોય છે ને મારા ગુરૂદેવ પણ ક્ષત્રિય હતા, તેમનું નામ રવાભાઈ હતું. તે રવાભાઈમાં કેવા ગુણુ હતા કે જેમ રવૈયા દહીંમાં મૂકીને મથન કરવામાં આવે તે માખણ મળે છે તેમ આ રવાભાઈએ પણ પોતાના જીવનનું મંથન કરીને માણુ મેળવ્યું હતું તે વાત આગળ આવશે.
“ રવાભાઈ ને માતા-કંપતાના વિચાગ ” :- રવાભાઈ એ ભાઈ અને એક બહેન હતાં. તેમાં રવાભાઈ સૌથી મેાટા હતાં. રવાભાઈ અઢી વર્ષના થતાં તેમના માતા-પિતા પરલેાક સીધાવી ગયા. એટલે આ ત્રણ ભાઈ-બહેન કાકા-કાકીને ત્યાં મોટા થયા. રવાભાઈમાં ખાલપણથી વિનય, નમ્રતા, ગંભીરતા આદિ ગુણા ખીલેલાં હતાં. આ રવાભાઈ તેર વર્ષના થયા એટલે કાકા-કાકી સાથે ખેતરમાં જવા લાગ્યા. તેમને પેાતાની જમીન પુષ્કળ હતી એટલે નાકા મારફત મધુરું કામ કરાવતાં હતાં. એક વખત રવાભાઈ તેમના સબંધીને ત્યાં કઈ કામ પ્રસંગે ગલીયાણા નજીક વટામણુ ગામમાં આવેલાં. તે સબ ંધીનુ ઘર જૈનના ઉપાશ્રયની ખાજુમાં હતુ, રાત્રે તેઓ ઓસરીમાં ખાટલેા ઢાળીને સૂતા હતા. તે સમયે વટામણુમાં ખંભાત સંપ્રદાયના મહાસતીજી મિરાજતાં હતાં. રાત્રે પ્રતિક્રમણ પૂરું થતાં મહાસતીજીએ મધુર સ્વરે એક ભાવ ભરેલું સુંદર સ્તવન ગાયુ.. ખાટલામાં સૂતેલા રવાભાઈના કાને આ શબ્દો સંભળાયા. તેમણે સબંધીને પૂછ્યું' કે- કાકા ! કાણુ ગાય છે ? ત્યારે કહ્યું કે આ ઉપાશ્રયમાં જૈન સાધ્વીજી બિરાજે છે તેઓ ગાય છે. ત્યારે કહે, આપણાથી ત્યાં ન જવાય ? ના. સાંજે સૂર્યાસ્ત પછી તેમના ઉપાશ્રયમાં પુરૂષથી જવાય નહિ, સવારના સૂક્રિય થયા પછી ત્યાં પુરૂષથી જઈ શકાય.
રવાભાઈના હૃદયમાં પડેલી જૈન ધમની છાપ ઃ- બંધુઓ ! ભગવાનને કેવા સુઉંદર કાયદા કે સાધુના ઉપાશ્રયમાં સાધ્વીથી વ્યાખ્યાન અગર વાંચણીના ટાઈમ સિવાય જવાય નહિ. અને જાય ત્યારે સાધુ હોય તે પુરૂષ અને સાધ્વીજી હાય તા અને સાથે રાખવી જોઈએ. તે સિવાય સાધુના સ્થાનકમાં સાધ્વીજી જઈ શકે નહિ. બૃહદ્કલ્પસૂત્રમાં એક ન્યાય આપેલા છે. એક વખત નાનાભાઈની પત્ની
७७