________________
૫૭
શારદા શિખર વિશ્વાસઘાત કર્યો કહેવાય ને? એક ગુરખામાં પણ કેટલી ખાનદાની ને વફાદારી છે! ગુરખાને ગમે તેટલું પૂછ્યું પણ કેઈને વાત કરી નહિ એટલે તેને જન્મની જેલની સજા થઈ. પિલીસે તેને જેલમાં લઈ જવા માટે હાથકડી પહેરાવે છે ત્યારે કહે છે સાહેબ! થોડી વાર ખમ. મને મારા દીકરાને થોડીવાર મળી લેવા દે.
પુત્રને કરેલી ભલામણુ” : તરત ગુરખાએ પોતાના પુત્રને બેલાવીને ભલામણ કરી કે જે દીકરા ! પ્રવીણ વીશ વર્ષનો થાય ત્યાં સુધી શેઠના ઘરનું કામકાજ સંભાળવાનું મેં શેઠને વચન આપ્યું હતું. પણ હવે હું તે જેલમાં જાઉં છું. પણ તું આ બધું મારું કામ કરજે. શેઠાણને માતા તુલ્ય માની વફાદારીથી સેવા કરજે. પ્રવીણ તૈયાર થઈ જાય પછી તું છૂટે છે એમ કહીને પુત્રને બધી વાત સમજાવી દીધી. ગુરખાને પુત્ર પણ ગુરખાની જેમ ખૂબ વફાદારીથી કામ કરે છે. પેઢી અને ઘરનું બધું કામ તે સંભાળવા લાગે. આમ કરતાં પ્રવીણ અઢાર વર્ષને થશે એટલે શેઠાણીએ પુત્રને પેઢી ઉપર બેસાડ. પ્રવીણ ખૂબ હોંશિયાર ને ડાહ્યો કરો હતે. એણે બધું કામ હાથમાં લીધું ને ચેડા વખતમાં ઘરને અને પેઢીને બધો વહીવટ સંભાળે તે તૈયાર થઈ ગયે તેથી ગુરખાએ કહ્યું. બા! હવે તે પ્રવીણભાઈ તૈયાર થઈ ગયા છે. મારી જવાબદારી પૂરી થાય છે. હવે મને રજા આપો. ત્યારે શેઠાણીએ કહ્યું. બેટા ! તું આ શું છે ? તને રજા તો ક્યારે પણ નહિ આપું. શેઠાણીના આગ્રહથી ગુરખે વફાદારીપૂર્વક કામ કરે છે. તે પ્રવીણને ખૂબ પ્રિય થઈ પડે છે. એક દિવસ વાત નીકળી કે મારા બાપુજી તમારે ત્યાં નોકરી કરતા હતા અને આમ બન્યું, પણ આપના માટે મને ભલામણ થવાથી હું છ વર્ષથી તમારે ત્યાં છું. | પ્રવીણ ગુરખાની શોધમાં પ્રવીણ ગુરખાની બધી વાત જાણીને ચમક્યો. હું! એ સારા ગુરખ હતો ! બસ, હવે તે જેલમાં જઈને પહેલાં મળી આવું. પ્રવીણ જેલમાં આવ્યું. જેમાં તે ઘણાં જેલીઓ હતા. પિતાના ગુરખાને તે ઓળખતું નથી પણ ગુરખે તેને ઓળખી ગયે. અહો ! આ તે મારા શેઠને દીકરે છે. માતાથી વિખૂટું પડેલું બાળક જેમ પિતાની માતાને શોધવા ચારે તરફ ફાંફા મારે છે તેમ પ્રવીણ પોતાના ગુરખાને મળવા તલસી રહ્યો છે. ત્યાં ગુર આવીને તેને ભેટી પડયે. બેટા પ્રવીણ ! તું અહીં કેમ આવે છે ત્યારે કહે છે મારા માટે પ્રાણ પાથરી જન્મની જેલ ભેગવનાર એવા આપને હું મળવા આવ્યું છે. જેમાં નાના બાળકને માતા વહાલથી બાથમાં લઈ લે તેમ પ્રવિણને ગુરખાએ બાથમાં લઈ લીધો ને બંને એક બીજા સામું જોઈને ખૂબ રડયા. આ બધું જેલરે જોયું. જેલરના મનમાં પણ વિચાર આવ્યો કે આ માટે શેઠ ને આ ગુરખો છે. છતાં એક બીજા પ્રત્યે કેવી અનન્ય લાગણી ધરાવે છે ! આ કેણ હશે? લાવ, તેમને પૂછું.
એમ વિચાર કરી જેલરે પૂછયું, તમે બંને દેણ છે? ત્યારે પ્રવીણે જેલરને