________________
૫૪૧
શારા શિખર તું શા માટે રડે છે? હું માણસો મોકલીને જંગલમાં તેની તપાસ કરાવું છું. રાજાએ પિપટને શોધવા માટે જંગલમાં માણસો મોકલ્યા. પિપટ વૃક્ષ ઉપર નિર્ભયતાથી બેઠો હતું. રાજાના માણસોએ તરત પિપટને પકડી લીધો અને સુચના પાસે લઈ આવ્યા. સુચનાને તેને પિપટ પાછો મળી ગયું એટલે આનંદ થયો. પિપટ પ્રત્યે તેને અત્યંત રાગ હતું તેથી તેના મનમાં એવા ભાવ આવ્યા કે હું તને આટલે બધે સાચવું છું છતાં તું ઉડી ગયો ? તેથી કોધના આવેશમાં આવી પેટની બંને પાંખો કાપી નાંખીને પાંજરામાં પૂરી દીધો. જુઓ, રાગે શું કર્યું ? રાગ કે અનર્થ કરાવે છે! પેટની પાંખ છેદાઈ જતાં તેનું જીવન નકામું બની જાય છે. જંક વિદૂતે કa નવ gવી પાંખ વિનાના પક્ષીની કિંમત નથી. આ પોપટની પાંખ છેદાઈ જવાથી તેને ખૂબ દુઃખ થયું. બીજી ક્ષણે પોપટને વિચાર થયે કે આમ દુઃખ કરવાથી શું ફાય? હવે હું ગમે તેમ કરીશ પણ મને સંતના દર્શન કરવાને લાભ મળવાને નથી. મારા પાપકર્મને ઉદય થયો છે છતાં બને તેટલી સાધના કરી લઉં. એમ વિચારી સ્વસ્થ બનીને પોપટે પાંજરામાં ચારે આહારનો ત્યાગ કરી અનશન કર્યું ને નવકારમંત્રના ધ્યાનમાં લીન બન્યો.
સુલોચના પોપટની પાંખ છેદયા પછી ખૂબ રડે છે. પોપટે ખાવાનું છોડયું તે તેણે પણ છેડયું. છેવટે પોપટ પાંચ દિવસે મરી જાય છે ને દેવ થાય છે. પોપટના મરી ગયા પછી સુચનાએ પણ સંથારો કર્યો. તે સમાધિપૂર્વક મરીને દેવલોકમાં દેવી બની. અહાહા! રાગ માણસની કેવી દશા કરાવે છે ! દેવલોકનાં દેવનાં સુખ ભોગવીને આયુષ્યપૂર્ણ થતાં પોપટને જીવ જે દેવ થયો હતો તે શંખરાજા તરીકે ઉત્પનન થયો. અને સુચના જે દેવીપણે ઉત્પન્ન થઈ હતી તે કલાવંતી નામની રાજકુમારી તરીકે ઉત્પન્ન થઈ. સમય જતાં તે બંનેના લગ્ન થયા. ગમે તેટલી નજીકની સગાઈમાં
જીવ ઉત્પન થાય પણ કર્મ તે સૌને ભોગવવા પડે છે. જે જે, કલાવતી રાણીએ સુચનાના ભાવમાં અતિરાગને કારણે પોપટ ઉપર રેષ કરીને તેની પાંખો છેદી નાંખી હતી તેને વિપાક ફળ કેવી રીતે ભેગવવા પડે છે!
શંખરાજાને પ૦૦ રાણીઓ હતી. તેમાં સતી શિરોમણી લાવંતી અને બીજી લીલાવંતી નામની બે રાણીઓ મુખ્ય પટ્ટરાણી હતી. એ બંનેમાં પણ કલાવંતી પ્રત્યે રાજાને ખૂબ પ્રેમ હતો. એ બંને વચ્ચેને નેહ પૂર્વને ચાલ્યો આવે છે. સમય જતાં કલાવતી રાણી ગર્ભવંતી થઈ. બીજી રાણાને તેના પ્રત્યે દ્વેષ વધ્યો. કારણ કે એ બધી રાણીઓને સંતાન ન હતું. અને કલાવંતીને પુત્ર થશે તે તેને માન અધિક વધી જશે. તે વિચારથી બધી રાણીઓને ખૂબ ઠેષ આવતે પણ જેના ઉપર રાજાના ચારે હાથ હેય તેને કઈ કાંઈ કહી શકે ? કલાવંતીને સાતમે માસ