________________
૫૫૧
શારદા શિખર આ જીવે જગતમાં જન્મ ધરી બધાને માટે કર્યું પણ પિતાને માટે કંઈ કર્યું નથી. અનાદિથી મોહનિદ્રામાં ઉંધ્યા કરે છે. તેને જગાડે. એ નહિ જાગે તે બધું તંત્ર બગડી જશે.
એક નવાબ હતું. તેના જનાનખાનામાં ઘણી બેગમ હતી. તે નવાબ રાત દિવસ તેની બેગમેના સૌંદર્યમાં મસ્ત બનીને તેની પાછળ રક્ત રહેતે. તે કઈ દિવસ રાજસભામાં આવતા નહિ. પૃદયે તેને પ્રધાન ખૂબ સારે હતું એટલે રાજ્યની વ્યવસ્થા ખૂબ સુંદર રીતે ચલાવતા હતા. પણ નવાબ તે એટલા બધા રંગરાગ અને સુખ વિલાસની મોહમાયામાં મસ્ત રહેતા કે પ્રજાને કોઈ ફરિયાદ કરવી હોય કે મુલાકાત કરવી હોય તે પણ નવાબના કદી દર્શન થતા ન હતાં.
બંધુઓ ! કામગને કીચડ આત્માની ખરાબી કરનાર છે. અને બ્રહ્મચર્યના પવિત્ર જળ આત્માને વિશુદ્ધ બનાવનાર છે. “સ્ત્રાળ સ્થાનક મોr ) ભગવાને કામભેગને અનર્થની ખાણ જેવાં કહ્યા છે. કામભોગની તીવ્ર અભિલાષાથી પણ જીવને દુગતિમાં જવું પડે છે ને ત્યાં ભયંકર કષ્ટ વેઠવાં પડે છે. જો તમારે આત્માનું શ્રેય કરવું હોય તે અબ્રહાચર્યમાંથી બ્રહાચર્યમાં આવે, ભગવંતે બ્રહ્મચર્ય વ્રતને સાગરની ઉપમા આપી છે. બીજા તે નદી સમાન કહ્યા છે.
કચ્છની પવિત્ર ભૂમિમાં વિજ્ય શેઠ અને વિજ્યા શેઠાણી થઈ ગયા. એ બંને આત્માઓના જ્યારે લગ્ન થયા ન હતા ત્યારે તેમને સંત-સતીજીને સમાગમ થયેલ. બંને પવિત્ર ધમષ્ઠ છ હતા. બંને કુંવારા હતા ત્યારે દીક્ષાની ભાવના હતી પણ માતા-પિતાએ રજા ના આપી. એટલે છેવટે વિયાએ કૃષ્ણપક્ષની અને વિજયે શુકલપક્ષની પ્રતિજ્ઞા લીધી હતી. ગાનુગ એ બન્યો કે તે બે આત્માઓના લગ્ન થયા. વિજયકુમારના માતા-પિતાએ તેમને માટે સુંદર મહેલ શણગાર્યો છે. બંને પતિ-પત્નીનું મિલન થયું. લગ્ન થયા ત્યારે કૃષ્ણ પક્ષ હતા. કેડભર્યો વિજ્યકમાર પોતાની પત્ની પાસે આવ્યા. આ સમયે વિજ્યા એમના ચરણમાં પડીને કહે છે નાથ! હું આપની પાસે એક ભિક્ષા માંગું છું. આપ મારા જીવનના સાચા સાથી છે. મને શ્રધ્ધા છે કે આપ મારી માંગણી જરૂર પૂરી કરશે. આપ આ ભવમાં દેહના સાથીદાર થયા છે ને મેક્ષમાં જવાની સાધના કરવામાં પણ મારા સાચા સાથીદાર બનીને રહેજે.
| વિજયકુમાર કહે વિજ્યા ! તારી જે ઈચ્છા હોય તે કહે. હું તારી માંગણી જરૂર પૂરી કરીશ. ત્યારે વિજ્યા કહે છે સ્વામીનાથ ! મારે દીક્ષા લેવી હતી. પણ માતા પિતાએ રજા ના આપી. છેવટમાં મેં મારા આત્માથી વિચાર્યું કે જીવનનું કંઈક ભાથું તે બાંધું. તેથી મેં કૃષ્ણપક્ષની પ્રતિજ્ઞા લીધી છે. વિજ્યકુમારે કહ્યું- હે.