________________
શારદા શિખર
૫૩૧
“સાગારી સથારા' : ખંધુએ ! જુએ, શ્રધા શુ કામ કરે છે ? સુદ'ન શેઠ મૃત્યુથી ગભરાયા નહિ, તેમણે ભૂમિનું પડિલેહણ કરીને સાગારી સથારા કર્યાં તેમણે આહાર, શરીર અને ઉપધિ પ્રત્યેથી મમત્વ ઉઠાવી લીધું. ભગવાનના અન'ત ઉપકારને યાદ કરી નમસ્કાર કરી પ'ચ પરમેષ્ઠીના ધ્યાનમાં લીન અન્યા. તમે સમજો તા નવકારમંત્ર જેવા ખીજો એક પણ મંત્ર નથી. આજના માનવી ભૌતિક સુખ માટે કાઈ કહે તેટલા મંત્ર-જાપ કરે પણ વારસાગત મળેલાં નવકારમંત્રનુ મહત્વ સમજતા નથી. સુદન શેઠના જીવનમાં પ્રભુ પ્રત્યે અખૂટ શ્રધ્ધા હતી. એના અણુઅણુમાં નવકારમંત્રના ગુંજારવ થઈ રહ્યો હતા. તેથી તેમના આત્માનું અલૌકીક તેજ ઝળહળી ઉઠયું.
“શેઠની શ્રધ્ધાના બળે અર્જુનના હાથ સ્થંભી ગયા? : આ સમયે માર માર કરતા અર્જુનમાળી ત્યાં પહોંચી ગયા. સુદનને મારવા માટે મુદ્ગુર ખેંચું કરે છે ત્યાં એના હાથ સ્થિર થઈ ગયા. નથી ઉંચા થતાં કે નથી નીચા થતાં, અર્જુનમાળીએ આજ સુધીમાં ઘણાંનાં પ્રાણ લીધા પણ આવા માનવી ક્રાઈ મળ્યા ન હતા. અર્જુનમાળીના કાઠામાં પ્રવેશેલેા યક્ષ સુદર્શનશેડનુ તેજ ઝીલી શકયા નહિ, એટલે તેના કેઠામાંથી નીકળીને ભાગી ગા. અર્જુન લૂસ થઈને નીચે પડી ગયેા. ઘેાડીવારે શુધ્ધિમાં આવતાં સુદર્શનને પૂછે છે ભાઈ! તમે કાણું છે. ને અહીં કયાંથી ? આ નગરના દરવાજા બંધ કેમ છે ? મંધુએ ! આ ઉપદ્રવ કરનારા યક્ષ હતા. અર્જુન ન હતા. આ યક્ષ તેના કાઠામાં પ્રવેશવાનું કારણ શું હતું? તે તમે જાણા છે ? આ અર્જુનમાળી અને તેની પત્ની સુગરપાણી યક્ષની વર્ષોથી ભક્તિ કરતાં હતાં. એક વખત કોઈ છ લંપટ પુરૂષાએ અર્જુનને પકડી બાંધી દઈ ને તેની નજર સમક્ષ તેની પત્ની ખંધુમતીની ઈજ્જત લૂટી. તેથી અર્જુનમાળીને ક્રોધ આવ્યે ને ક્રોધના આવેશમાં મેલી ઉચેટ- હૈ યક્ષ આટલા વર્ષો તારી પૂજા કરી તેમાં ધૂળ પડી. તારા જ મંદિરમાં મારી નજર સામે મારો પત્નીની લાજ લૂંટાય ને તું રક્ષા ન કરે તેા તારામાં શુ શક્તિ છે ? આવું ખેલ્યેા એટલે તે મૂર્તિના અધિષ્ઠાતા યક્ષદેવ અર્જુનના કેડામાં પ્રવેશ્યા ને તે છ પુરૂષો અને તેની પત્નીને મારી નાંખ્યા. ત્યારથી તે દરરેાજ છ પુરૂષો અને એક સ્ત્રીની ઘાત કરતા હતા.
સુદર્શન શેઠે અર્જુન પાસે બધી વાતના ખુલાસેા કર્યાં. આ સાંભળીને અર્જુનમાળીને ખૂબ પશ્ચાતાપ થયા. અરેરે... હું કે। પાપી ! મે આટલા ખયા જીવાની ઘાત કરી. મારું શું થશે ? તે સુદર્શનને પૂછે છે તમે કયાં જાએ છે ? તા કહે છે મહાવીર પ્રભુના દર્શન કરવા જાઉં છું, ત્યારે અર્જુને પૂછ્યું કે હું ત્યાં આવી શકું છું ? સુદ ને કર્યું. ભગવાનને તે કેઈના પ્રત્યે રાગ-દ્વેષ નથી. એ તે