________________
૫૧૪
ચારદા શિખા
એટલે પાપથી પીછે હઠ, અને પ્રત્યાખ્યાન એટલે પાપ નહિ કરવાનો આત્મસ...પ. આ મંગલ દિવસેામાં આપણે જાણે-અજાણે, પ્રમાદ કે અજ્ઞાનથી જે કઈ પાપ, ખાટા કામ અને દુષ્કૃત્યા કર્યાં હાય તેની નિંદા કરવાની છે. કારણ કે પરિનંદાથી આત્મા ક્રર્માંથી કાળેા અને છે ને સ્વનિંદાથી આત્મા વિશુધ્ધ ને નિર્દેળ અને છે. સ્વનિંદા અને આત્મઘૃણા કરી આત્માની મલીનતા દૂર કરો અને એ સાથે આત્માને અશુધ્ધ કરનાર વિચારવાણી અને વર્તનથી દૂર થતાં જવું, તે ફરીથી પા। નહિ કરુ` તેવા દૃઢ સકલ્પ કરજો.
પયુ ષણુપ દાન-શીયળ–તપ અને ભાવનું પવ છે. જે કંઈ દાન કરે તે માહ અને તૃષ્ણાને ઘટાડવાની ભાવનાથી, ને નિર્મોહી, અપરિગ્રહી બનવાના સ્પષ્ટ ધ્યેયથી દાન કરો. મૈથુનસજ્ઞાને તોડવા માટે શીલધર્મનુ પાલન કરો. તપના તેજથી મનને તપાવીને શુધ્ધ મનાવે. ઉપવાસ વગેરે તપ કરી સ્વાદ માટે લપલપ કરતી પ્રવૃત્તિને ખાખ કરેા. સ્વાધ્યાય, ધ્યાન વગેરે તપથી ભટકતા મનને આત્મામાં સ્થિર કરેા. હૈયાને સતત અને સદાય શુધ્ધ ભાવથી ઉછળતુ અને ધમકતુ રાખેા. પ્રાણીમાત્રમાં મારા જેવા આત્મા છે. એ પરિચિત હાય કે અપરિચિતહાય, દૃશ્ય હોય કે અદૃશ્ય હોય પણ સૌ આત્મા મારા મિત્ર છે. જીવનની પળેપળ આત્મભાવમાં રહે.
આપણે ત્યાં મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. મલ્લીનાથ ભગવાનના જીવે મહાખલ અણુગારના ભવમાં નાનકડી ભૂલરૂપ માયાનું સેવન કર્યું તેા શું બન્યું? મહાખલ અણુગારનો આત્મા જય'ત નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ૩૨ સાગર સુધી દેવલેાકના સુખા લેાગવ્યા. ત્યાંથી ચવીને શુભ નક્ષત્ર અને ચાગ હતા, સારાએ વિશ્વમાં શાંતિ પ્રસરેલી હતી તેવા સમયમાં મિથિલા નગરીમાં કું ભક રાજાની પુણ્યવ'તી પટ્ટરાણી પ્રભાદેવીના ઉદરમાં ગર્ભ પણે ઉત્પન્ન થયા. ત્યાર પછી શુ' બન્યું. તં ળ = ળ ચોલ મદ્દામુમિળા વળો । જે રાત્રીના સમયે ભગવાનનો આત્મા પ્રભાવતી દેવીની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયા તે રાત્રે પ્રભાદેવી સુખ શય્યામાં સૂતા છે. કંઈક જાગતા અને કં ઈક ઉંઘતા એવી અવસ્થામાં હતા તે સમયે પ્રભાદેવીએ ચૌદ સ્વપ્નો જોયા. એ ચૌદ સ્વપ્ના જે માતાએ દેખે છે તે મહા ભાગ્યવાન અને છે. તીર્થંકર અથવા ચક્રવર્તિની માતાને આ ચૌદ સ્વપ્ના આવે છે. તેમાં ફરક એટલે છે કે તીર્થંકરની માતા તે સ્વપ્ના ઉજ્જવળ દેખે છે ને ચક્રવર્તિની માતા ઝાંખા દેખે છે. એ ચૌદ સ્વપ્નો ક્યા છે? પહેલા સ્વપ્નમાં પ્રભાદેવીએ ગયવર-હાથી, ખીજા સ્વપ્નમાં વૃષભ-ખળદ, ત્રીજા સ્વપ્નમાં કેશરીસિંહને જાયે, કેશરીસિંહ વનનો રાજા ગણાય છે. કેશરીસિ’હુ હાય ત્યાં ખીજા વનચર પશુએ શિયાળીયા કે મૃગલાની તાકાત નથી કે તેની સામે ટકી શકે ? એવા પરાક્રમી સિંહ જોયા. ચેાથા સ્વપ્નમાં દેવ શ્રી દૈવની લક્ષ્મી, પાંચમા સ્વપ્નમાં ઉત્તમ જાતિના પુષ્પોની સુગ ંધિત માળા, છઠ્ઠા સ્વસમાં