________________
૩૪૦
શારદા શિખર બનાવ્યું. શેઠાણી ધર્મના સંસ્કારી હતા તો શેઠને સુધાર્યા. તેમાં તમે પણ આ શેઠાણુ જેવા બનજે ને પતિને ધર્મ પમાડો.
આપણે રેજને ચાલુ અધિકાર–મહાબલ અણગારે માયાનું સેવન કરી તપ કર્યો તો સ્ત્રીનામ કર્મ બાંધ્યું. જુઓ, કર્મ કેઈને છેડયા છે! છતાં જીવને મેહ ઉતરતો નથી. હવે મહાબલ અણગારે શું કર્યું તે વિચારીએ. “દિ૨ णं वीसाएहि य कारणेहिं आसेविय बहुलीकएहिं तित्थयर नाम गोयं कम्मं निव्वतिसुं तंजहा।" ત્યાર બાદ મહાબેલ અણગારે શાસ્ત્ર પ્રસિદ્ધ વીસસ્થાનકો વડે કે જે આસેવિત બહુલીકૃત હતા તેનાથી તીર્થકર નામ ગોત્ર કર્મને બંધ કર્યો. દરેક સ્થાનનું એક વાર સેવન કરવું તે આસેવિત અને ઘણી વાર સેવન કરવું તે બહલીકૃત છે. હવે તે વીસ સ્થાનકે ક્યા છે તે વાત કહેવામાં આવશે.
fજૂત...સિધ્ધ...gવચન...તીર્થંકરનામ કર્મ ઉપાર્જન કરવાના વીસ બેલ છે. તેમાં પહેલી બેલ અરિહંત ભગવાનના ગુણગ્રામ કરવાનું છે. મહાબલ અણગારે વીસ સ્થાનકની આરાધના કરી તેમાં પ્રથમ બોલમાં અરિહંત ભગવાનના ગુણગ્રામ કરવા, અરિહંત ભગવાન કેવા હતા ! તેમના સ્વરૂપનું ચિંતન કરવું કે હે પ્રભુ! તું કે ને હું કે ! તે ઘનઘાતી કર્મોને અપાવ્યા ને રાગ-દ્વેષ અને મહિને જીતી લીધા ને હું તેના વડે જીતાઈ ગયો છું. - હે પ્રભુ ! એક વખત તમે મારા જેવા હતા. તમે મારી જેમ ભવમાં ભમ્યા પણ તે એવી આરાધના કરી, તપ કર્યા, સમકિત સહિત શુધ્ધ સંયમ પાળ્યા અને કર્મશત્રઓની સામે યુદ્ધ કરીને તે વિજય મેળવ્યો. અરિ એટલે શત્રુ અને હંત એટલે હણ્યાં. તે કર્મ રૂપી શત્રુઓ ઉપર વિજય મેળવ્યું તેથી અરિહંત બન્ય ને હું તો હજુ ભવમાં ભમતો રહી ગયો છું. હે પ્રભુ! હું તારા જેવા પદને જ્યારે પામીશ? તારા જે પુરૂષાર્થ કરવાને હે ભગવાન મને ભાવ ઉપડે ને હું કર્મબંધનને તોડી ઘાતી કર્મના ડુંગરા ભેદી જ્યારે અરિહંત બનું. અહાહા....પ્રભુ ! શું તારી નિર્મળતા ! શું તારા અદ્ભૂત ગુણ ! આવી રીતે અરિહંત ભગવંતના ગુણગ્રામ કરવાથી તીર્થકર નામ ગોત્ર બંધાય છે, બીજા સિધ્ધ ભગવંત છે. હે પ્રભુ! તે તો આઠે આઠ કર્મના ઓઘ ઉડાડયા ને શાશ્વત સ્થાનમાં તું બિરાજે છે. હું અરિહંતપદની પ્રાપ્તિ કરીને તારા જેવો કર્મના કલંકથી રહિત શુદ્ધ બની સિધ્ધ અવસ્થાને જ્યારે પામીશ ? તું કે શાંતિમાં બિરાજે છે! અતિપુરીના આપ નિવાસી (૨), સંસાર ભૂમિને હું છું પ્રવાસી (૨)
મારે સાધવી છે (૨) સાધના વીતરાગની નથી રે પરવા.. તું શાશ્વત સ્થાન એવા મોક્ષ નગરને સ્વામી છે ને હું તો હજુ અનંત