________________
શારદા શિખર
૪૩૩
नवनाराय जुत्तेण, भित्तण कम्मर्कचुर्यं ।
મુળી વિનય સંગામો, માગો મુખ્શ ।। ઉત્ત. સૂ. અ. ૯ ગાથા ૨૨
પરાક્રમરૂપી ધનુષ્ય ઉપર તપરૂપી ખાણુ ચઢાવીને કમરૂપી વચને ભેદી નાંખે. અને સંસારમાં ચેન પડે નહિ. જેમ જમતી વખતે ખાવામાં વાળ આવી જાય તો તે ગળામાં ચાંટી જાય છે. એ નીકળે નહિ ત્યાં સુધી ચેન પડતું નથી. કઈ ચીજ દાંતમાં ભરાઈ જાય તો પણ ચેન ન પડે. જીભ ત્યાં ને ત્યાં ક્રૂરે ને જીવ પણ તેમાં રહે છે. તે રીતે ક રૂપી શત્રુઓએ આત્મા ઉપર સામ્રાજ્ય જમાવ્યું છે તેને કેમ જલ્દી કાઢું ? એને નહિ કાઢું ત્યાં સુધી મને ચેન નહિ પડે એવી જ્યારે તમને લગની લાગશે ત્યારે પરાક્રમ રૂપી ધનુષ્ય ઉપર તપરૂપી ખાણુ ચઢાવીને કર્મરૂપી શત્રુઆને ભેદીને જીવ ભવસંગ્રામથી નિવૃત્ત થઈને ભવભ્રમણથી મુક્ત થાય છે.
સ્થાન છે. મનુષ્યભવમાં જે જોઈ એ તા દેવની તાકાત
ભવભ્રમણથી મુક્ત થવાનું મનુષ્યભવ એક જ સાધના થઈ શકે છે તે દેવભવમાં થતી નથી. આમ કેટલી છે! એક ચપટી વગાડીએ એટલા સમયમાં દેવ જ બુદ્વીપને ફરતા સાત આંટા મારી આવે છતાં માક્ષમાં જવાની તેનામાં તાકાત નથી. કારણકે તે અવિરતિ છે. એ સ્થાનમાં રહેલા સમકિતી દેવાને દેવલેાકના સુખા ડંખે છે, અવિરતિપણું તેને ખટકે છે. ને એ મેાક્ષના સુખને ઝ ંખે છે. મેાક્ષમાં જવા માટે એને મનુષ્ય અનવું પડે. મનુષ્યભવ વિના અનુત્તર વિમાનના દેવા પણ મેાક્ષને સર કરી શકતા નથી. જ્યારે આપણી એ તાકાત છે. અવસર રૂડા મત્ચા છેતેા કામ કાઢી લેા. એવી ભાવના કરો કે ૨૪ કલાકમાં મેક્ષ મળવાનો હોય તો એક કલાકમાં કેમ ન મેળવું ? તમને માસખમણુ કરવાની ભાવના થતી હોય તો આવતા વર્ષે કરીશ તેવી રાહ ન જીઆ. જે અવસર આન્યા છે તેને વધાવી લેા. કેાઈ વહેપારી માલ ખરીદવા આવે ને સારો નક્ા મળતો હાય તો એમ વિચાર કરો છે કે આ વહેપારી સાથે મારે સાદા નથી કરવા. ખીજે વહેપારી આવશે ત્યારે જોઈશ. ત્યાં તો નાણાંના નક્ા મળતો ડાય તો આવેલા અવસરને વધાવી લે છે. સ્હેજ પણ ભૂલ કરતાં નથી. તેમ આવે અવસર હાથથી જશે તો પસ્તાવા થશે. અહીં ઘેાડી કરણીમાં ઘણી નિર્જરા થાય છે. આ અવસર ભૂલવા જેવા નથી. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ થશે તો ત્યાં આયુષ્ય લાંબું છે એટલે ઘણી કરણી કરવી પડશે. અહીં આયુષ્ય ટૂંકું છે તેથી આછી કરણીએ ઘણી નિરા થશે.
થાડા માલ આપીને ઝાઝે નફા થતો હાય તો તમે કહેવાઓ ને ? તેમ થાડી સાધનામાં ઝાઝી નિરા થતી હાય અહીં' આત્મસાધનાના અમૂલ્ય સમય ફામ ભાગમાં વીતાવશે। તો જ્ઞાનીની દૃષ્ટિએ
૧૫
જતો કરો તો મૂર્ખા તો કાણુ જવા દે?