________________
ચારંતા શિખર
મહાખલ અણુગાર સિવાયના છ અણુગારો ખત્રીસ સાગરમાં કંઈક ન્યુન સ્થિતિ ભાગવીને જયંત વિમાનમાંથી ચવીને મેાટા રજવાડામાં રાજરાણીઓના ગભ માં આવીને રાજકુમારપણે જન્મ્યા. હવે બાકી રહ્યા એ છ અણુગારેાના નાયક જે મહાખલ અણુગાર જયંત નામના વિમાનમાં ખત્રીસ સાગરની પૂર્ણ સ્થિતિએ ઉત્પન્ન થયા છે તે ત્યાંથી ચવીને કયાં આવે છે તે વાત આપણે ખાકી છે.
Y
બંધુએ ! ગમે તેટલેા મેટા તેત્રીસ ખત્રીસ સાગરેાપમની સ્થિતિવાળા મહર્ષિ ક દેવ હોય તે પણ તેનું આયુષ્ય પૂર્ણ થતાં તેને ત્યાંથી ચવવું પડે છે. ઢવાની શ્રાધ્ધ અને દેવાનું સ્થાન શાશ્ર્વત છે. પણ ત્યાં રહેનારા દેવા શાશ્વત નથી. દેવાની પીછાણુ કેવી રીતે કરાય છે તેનું વર્ણન કરતાં ભગવંતે કહ્યું છે કે.
चउरंगुलेणभूमि न
"अमिलाय मलदामा, अणिमिस नयणाय, नीरजसरीरा, વિનંતિ મુક્ત નિયો દ્વિપ ।” વ્યવહાર સૂત્ર
હોય છે.
ધ્રુવા અમ્લાન પુષ્પમાળાવાળા એટલે કે દેવાના કંઠમાં જે પુષ્પમાળા તે કદી કરમાતી નથી. અનિમિષ નયનવાળા એટલે તેમની આંખા અને કીકી સ્થિર રહે છે. તેમનુ શરીર આપણી જેમ મલીન થતું નથી, સદા નિ`ળ રહે અને તેમના પગ પૃથ્વીથી ચાર આંગળ અધર રહે છે. દેવાની શક્તિ એટલી બધી છે કે તે અનેક પ્રકારના રૂપ બનાવીને અનેક પ્રકારની ભાષા એટલી શકે છે. દેવાની આવી મહાન શક્તિ હાય છે. એમને મનુષ્યાની માફક માતાના ગર્ભમાં ઉત્પન્ન થવાનું નથી. શરીરમાં રોગ કે વૃધ્ધાવસ્થા આવતી નથી. તેમની ઋધ્ધિમાં વધઘટ થતી નથી. રવા શાશ્વત નથી પણ તેમની ઋધ્ધિ તા શાશ્ર્વતી છે. જ્યારે તમે અબજો રૂપિયા પૈદા કરો પણ તે તમે જીવા ત્યાં સુધી સ્થિર રહેશે તે નક્કી છે ? ના. વળી આ શરીર આજે સારું છે ને કાલે તેને કઈ નહિ થાય તે પણ નક્કી છે ? ના. અહીં રહેનાર માનવી અશાશ્વત છે ને તેની ઋધિ પણ અશાશ્વત છે. છતાં જીવ તે ખાલી મારીને બેસી ગયા છે કે આ ખધુ' મારું છે. જે સુખ મળ્યુ છે તે ભાગવી લઉ
આવા તુચ્છ કામલેગામાં જીવ મૂઢ ખની ગયા છે પણ એને ભાન નથી કે દેવલાકના દેવાની અપેક્ષાએ આ સુખ કેવું તુચ્છ છે ! અનુત્તર વિમાનના દેવાને તા ઘણુ સુખ છે છતાં તેના પ્રત્યે રાગ નથી. જ્યારે મૃત્યુલેાકના માનવીને તુચ્છ નાશવત સુખામાં કેટલેા રાગ છે! વિષય વિકારાની કેટલી સતામણી છે કે દીકરાને ઘેર દીકરા થયા, માથે ધેાળા વાળ આવી ગયા છતાં હજી ભાગવિષયને છેડવાનું મન થતું નથી. દેવે જેમ જેમ ઉંચે જતા જાય તેમ તેમ તેમને વિષય વિકારો ઘટતા જાય છે. જેમ જેમ ઋધ્ધિ વધારે તેમ તેમ આસક્તિ એછી હોય છે. નવ ચૈવેયક