________________
૪૪૦
ચારતા વિષા
સાતે અણુગાર લઘુસિ’હનિષ્ક્રીડિત તપ કરીને બે વર્ષ અને ૨૮ દિવસ રાત સુધી સૂત્રોક્ત વિધિ મુજમ તેમજ તેને આરાધવાની ભગવાનની જેવી આજ્ઞા છે તે પ્રમાણે આરાધીને જ્યાં સ્થવિર ભગવત હતા ત્યાં ગયા.
वागच्छत्ता थेरे भगवंते वंदति नमसंति वंदिता नमसिता एवं वयासी त्यां જઈને સ્થવિર ભગવંતેાને વંદના કરી તેમને નમસ્કાર કર્યાં. વંદણા-નમસ્કાર કરીને તેઓએ વિન'તી કરતા આ પ્રમાણે કહ્યું.
"इच्छामीणं भंते महालय सीहनिकीलियं तहेव जहा खुड्डागं नवई चोत्तीसहभो नियत्तए एगाए परिवाडिए कालो एगेणं संवच्छरणं छहिं मासेहिं अट्ठारसहियं अहोरतेहियं समप्पे । "
હે ભગવંત! અમે મહાસિ`હાનષ્ક્રીડિત તપ કરવા ઇચ્છીએ છીએ. ત્યારબાદ સ્થવિર ભગવંતની આજ્ઞાથી મહાખલ પ્રમુખ સાતેય અણુગારો મહાસિદ્ધનિષ્ક્રીડિત તપમાં પ્રવૃત્ત થઈ ગયા.
ખંધુએ ! આ સાતે અણુગારોએ પહેલાં લઘુસિ'નિષ્ક્રીડિત તપની આરાધના પૂરી કરી. આટલુ' કરીને પણ બેસી રહ્યા નથી. પછી તેમણે મહાસિ’હનિષ્ક્રીડિત તપની આરાધના શરૂ કરી. આ તપની વિધિ પણ ક્ષુલ્લકસિ'હૅનિષ્ક્રીડિત તપની વિધિની જેમ જ હાય છે. પણ તેના કરતાં આમાં એટલી વિશેષતા હાય છે કે આ તપ આરાધનાર સંયમી એક ઉપવાસને (ચતુર્થાં ભક્ત) સૌથી પહેલાં આચરે છે. ત્યારબાદ તે અનુલામતિથી પહેલાં કહી ગયા તેમ ક્ષુલ્લકસિંહનિષ્ક્રીડિત તપની આરાધનાના ક્રમની જેમ પણ નવના ખદલે સાળ ઉપવાસ સુધી ચતુઅિશતિતમ સુધી તપ કરે છે. ત્યારબાદ ત્યાંથી પાછા ફરે છે. પાછે ફરવાને ક્રમ આ પ્રમાણે છે. જ્યારે તે સેાળ ઉપવાસ કરી લે છે ત્યારે પ્રતિલેામ ગતિથી પ્રત્યાવૃત્તિ કાળમાં વચ્ચે પાઁદર ઉપવાસ રૂપ બત્રીસ ભક્ત કરે છે. ફ્રીને સેાળઉપવાસ રૂપ ચાત્રીસ ભક્ત કરે છે. ત્યારબાદ ચૌદઉપવાસ રૂપ ત્રીસ ભક્ત કરે છે. ત્યારબાદ પંદર ઉપવાસ કરે છે. આ રીતે પૂર્વોક્તક્રમથી તે ચતુ ભક્ત પર્યન્ત એક ઉપવાસ સુધી તપશ્ચર્યાં કરે છે. આ રીતે પ્રથમ પરિપાટીનું તપ કરે છે. મહાસિનિષ્ક્રીડિત તપમાં એક પરિપાટીમાં અનુલેામ–પ્રતિલેામની અપેક્ષાએ ચતુર્થી, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરેથી માંડીને ચૌદ ઉપવાસ સુધી બધા ઉપવાસેા ચાર ચાર હાય છે. એટલે પ્રથમ ૪ ચતુ ભક્ત, ૪ છઠ્ઠ ભક્ત, ૪ અઠ્ઠમભક્ત વિગેરે ચૌદ ઉપવાસ સુધી જાણવું. ૧૫ ઉપવાસ ત્રણ · અને ૧૬ ઉપવાસ બે વાર થાય છે. આ પ્રમાણે અહીં દરેક પરિપાટીમાં અનુલામ અને પ્રતિèામ વિધિ મુજબ તપશ્ચર્યાના બધા દિવસેાની ગણત્રી કરીએ તેા ૪૯૭