________________
દાદા તાર
૪}૫
આ ઘરમાં સાસુ-વહુના ઝઘડા રાત-દિવસ ચાલ્યા કરે. આવનાર સજ્જન માણસે આ ઝઘડા જોયા. સમાધિવાળા મનુષ્ય અસમાધિના સ્થાનમાં ન રહી શકે. આ ભાઈને તેા થાડુ' કામ હતું એટલે તે આવ્યા હતા. તે કામ પત્યુ' એટલે તરત જવા તૈયાર થયા. તે જવાની તૈયારી કરે છે ત્યાં છેકરાની વહુ ધીમેથી આવીને સજ્જન માણસને કહે છે ભાઈ! જાઓ છે. તેા ખરા, પરંતુ આપ એક કલાક વધુ રોકાઇને શાંતિ કરીને જાવ. મારા સાસુજીને શિખામણુ આપતા જાવ. વાતવાતમાં એમને કકળાટ કરવા જોઈએ છે. આ ભાઈ કહે ભલે તારા સાસુને બહાર આવવા દે એટલે તેમને ચાગ્ય એ શબ્દો કહેતા જાઉં, પરંતુ તમે જરા એટલુ ધ્યાન રાખો કે એ જ્યારે કંઈ કહે ત્યારે તમારે માત્ર આ એ શબ્દ કહેવા. એમ કહીને શુ એવુ' તે બતાવ્યું. થાડા ટાઈમ થયા પણ સાસુ ન આવ્યા અને ભાઈને જવાની ઉતાવળ હતી તેથી એ તે ત્યાંથી રવાના થયા.
.
હવે દાઢ એ વર્ષે ફરીને એ ગામમાં એ સજ્જન ભાઈને એ ઘેર જવાનું થયું. તે આખા દિવસ રહ્યા પણ ખટપટ કે ઝઘડા કાંઈ ન જોયુ. જમ્યા પછી તે ભાઈ આરામ કરવા સૂતા ત્યારે સાસુજી ત્યાં આવ્યા ને ભાઈના ચરણમાં પડીને મેલ્યા ભાઈ! તારા ચરણુ ધાઈને પીઉં તે પણ આછું છે. તને દીકરા કહુ, ભાઈ કહું કે ખાપ કહું, મારું સસ્વ તું છે. કેમ ખા! શું છે ? ભાઈ! તમે પહેલા અહીં આવ્યા હતા ત્યારે મારી વહુને શુ' મંત્ર આપી ગયા કે વહુ તે દેવી જેવી ખની ગઈ છે. ઘરમાં તેા જાણે સ્વર્ગ ઉતર્યુ હોય તેવી અલૌકીક શાંતિ થઈ ગઈ છે. ઝઘડાનું તેા નામનિશાન નથી. ઘરમાં શાંતિ-શાંતિ થઇ ગઈ છે. તે ભાઈ પૂછે છે કેમ શી રીતે દૈવી જેવી થવાનું કહેા છે ? સાસુ કહે–તમારા આવ્યા પહેલા તે વહુની કંઈક ભૂલ થાયને હું જરા ગુસ્સામાં આવી ઠપકા આપુ ત્યારે એ મારા સામુ કેટલુંય ખેલે ને મને કેટલુંય સંભળાવે, પરંતુ આપના ગયા પછી તમે એને એવા શુ મંત્ર કાનમાં ફૂંકી ગયા છે કે એવા ચમત્કાર થયા કે હું સાચા કે ખોટા જ્યારે ગુસ્સા કરી એને કઠોર શબ્દ સંભળાવું ત્યારે એ મને હાથ જોડીને નમ્રતાથી વિનયપૂર્વક કહે છે.
હૈ પવિત્ર ખા! આપ પવિત્ર છે. મને માતા જેવા સાસુ મળ્યા છે. આપ ગુણીયલ છે. ને હું દુગુ ણી ને અપવિત્ર છું. છતાં એક વાત સમજો. હું જેવી છું તેવી છું પણ તમારા દીકરાની વહુ છું. તમારે દીકરીની જેમ નભાવવાની છે. મને દીકરી ગણીને સુધારો. મારી ભૂલ થાય ત્યાં ઢાકતા રહેજો. તમે ક્ષમાવાન છે. હું ક્રોધી અને દુષ્ટ છું. મારા કારણે આપને કષાય કરવી પડે છે. મને ક્ષમા આપો. ખસ, આટલુ ખેલવા સિવાય ખીજું કંઈ ન મેલે. એના આ કામળ વિનયભર્યાં
પર