________________
વ્યાખ્યાન ન. ૩૮ શ્રાવણ વદ ૨ ને બુધવાર
તા. ૧૧-૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો
આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાયના ભઠ્ઠામાં જગતના જીવે પ્રજળી રહ્યા છે. આધિનું સ્થાન મનમાં છે. વ્યાધિનું સ્થાન શર્સર છે ને ઉપાધિનું સ્થાભ બહારના પગલિક પદાર્થો તેમજ ઘર-કુટુંબ અને પરિવારમાં છે. આ વિધિ તાપથી તપતાં જેને સંસારમાં જે કંઈ શીતળતા આપનાર હોય તો તે વીતરા પ્રભુની વાણી છે. તે વાણી સાંભળવા માટે નાટારંભ છેઠીને દેવકના દેવે અને દેવીઓ મૃત્યુ લોકમાં આવે છે. તીર્થંકર પ્રભુની દેશના એક પ્રહર સુખી રહે છે દેવ અને દેવીને તીર્થંકર પ્રભુની વાણી જેટલું મહાયા છે તેટલું તમને છે? જે તમને વીતરાગ વાણીનું મહસ્ય સમજાયું હશે તે તમે વ્યાખ્યાનમાં. સમયસર હાજર થઈ જશે. તમને શેનું મહાત્મા છે વીતરાગવાણીનું કે ચા પાણીનું? યાદ રાખજે. વીતરાગ વાણી જેવી તેવી નથી. જેનું મૂલ્યાંકન ઈન્દ્રો પણ કરી શકતા નથી. એવી વીર પ્રભુની વાણું છે.
આપણે મલ્લીનાથ ભગવાનનો અધિકાર ચાલે છે. મલ્લીનાથ ભગવાન પૂર્વભવમાં કેણ હતા તેની વાત ચાલે છે. મહાબલ અણગાર વીતરાગ વાણીનું મહાસ્ય સમજીને સંસારના વૈભવ-વિલાસથી વિકસેલી વાડીને ત્યાગ કરી છ છ મિત્રોની સાથે વીતરાગ વાટિકામાં વિરતિનું વાવેતર કરીને વિચરવા લાગ્યા. તેઓ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવાની, વીસ સ્થાનકની આરાધના કરે છે. તેમાં ગઈ કાલે આપણે જ્ઞાનની આરાધના કરવા માટેની વાત કરી હતી. જ્ઞાન મેળવ્યા પછી સ્વાધ્યાય કરવામાં ન આવે તે જ્ઞાન કટાઈ જાય છે. માટે ભગવાને સાધકને સ્વાધ્યાય કરવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું છે.
બંધુએ ! આત્મા ઉપર લાગેલા ડાઘને સાફ કરાવનાર જે કઈ સાધન હોતે સિદ્ધાંત છે. આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટે સિધ્ધાંત જડીબુદ્ધી છે. સિધ્ધાંતની વાતને મજબૂત કરવા માટે બીજા ન્યાય આપવા પડે છે. પણ મૂળ તો સિધ્ધાંત મુખ્ય છે. બારણને ફીટ કરવા માટે ખીલીઓ અને મજાગરાની ” પડે છે. પણ એકા મીનાબરા અને ખીલ મટે ઢગલે કરી દે પણ બારણું નહિ હોય. ત્યાં એકલા મજાગરા અને ખીલીએ શું કરવાના ? મુખ્યતા બારણાની છે. તે સ બહાનું સાત ગમે તેટલું મેળવે પણ જે સિદ્ધાંતનું જ્ઞાન, નહિ હોય. તે તેની વિશેષતા નથી. સિધ્ધાંતનું જ્ઞાન ચારિત્રને મજબૂત કરે છે. ચરિત્રનાં આચાર વિચાર કેવા હોય તે સમજાવે છે. આજે જ્ઞાન, ઘણું વધ્યું છે. બી. કેમ, બીએ, બી. એ. બીટ્સ,