________________
શારદા શિખર
૩૧
રાજ ખોલતાં એવા વિચાર થશે કે આ કર્માદાનના વહેપાર મારાથી કરાય નહિ. જેમ બ્રાહ્મણના દીકરાને જનોઈ અવશ્ય પહેરવી પડે છે તેમ જ્ઞાની કહે છે જૈન કુળમાં શ્રાવકને પ્રતિક્રમણ અવશ્ય આવડવું જોઈ એ. અનંતકાય કાને કહેવાય તે જાણશે તો કાંદા-મટાટા ખાતાં અટકશે. જે નહિ સમજો તે બટાટા--કાંદા ક્યાંથી છેડશેા ? માટે તમને કહીએ છીએ કે તમે જૈન ધર્મનાં તત્ત્વને જાણેા. જાણશે। તે પાપથી અટકશો.
રાજનો અધિકાર મહાખલ અણુગાર ભવરેગ નાબૂદ કરવા માટે વીસ સ્થાનકની આરાધના કરે છે. હવે ખારમા મોલ “ સીરુદ્દ નિદ્યારે ” શીયળ અને ખીજા તામાં અતિચાર લગાડયા વિના તેમાં પ્રવૃત્તિ કરવી જોઈ એ. એટલે વ્રત–પ્રત્યાખ્યાનનું નિર્મળ રીતે પાલન કરવું જોઈએ. માટે શીયળ નિળ પાળેા. સુદર્શન શેઠ જેવા એ ગૃહસ્થવાસમાં રહી સ્વદારા સંતેષીએ વ્રત લીધું હતું. પરસ્ત્રી સામે કદી કુદૃષ્ટિ કરી નથી. માત્ર પેાતાની સ્ત્રીમાં સાષ માનવા એવુ એમણે વ્રત લીધું હતું, તેના પ્રતાપે શૂળીનું સિંહાસન થઈ ગયું. તે જે આત્માએ જાવજીવનું બ્રહ્મચર્ય વ્રત સ્વીકારે છે તેને કેવા મહાન લાભ થાય છે! માનવજીવનમાં શીયળની મહત્તા છે. આપણા જૈનદર્શનમાં અનેક સતીએ થઈ ગઈ છે. જેમણે પાતાનુ શીયળવત સાચવવા પ્રાણના બલીદાન આપ્યા છે. આ રીતે જાત્રે પણ પોતાનું શિયળ સાચવ્યું છે.
સિંધ દેશમાં દુષ્કાળ પડયેા તેથી જાહલના પતિએ કહ્યું-તું આ દુઃખ નહિ વેઠી શકે માટે તું હમણાં પિયર જા, સુકાળ થાય એટલે આવજે. જાહુલ એક વીરનારી હતી. તેણે કહ્યું સ્વામીનાથ ! આપ આ શું ખોલો છે ? શુ તમે દુઃખ વેઠશેા ને મારાથી નહિ વેઠાય ? આગળની સતીઓએ કેવા કષ્ટો વેઠયા છે ?
સતી સીતાને દ્રોપદી, વિઠ્ઠી વનમાંય, પતિ સંગાથે જાય, રાજવૈભવને પરહરી,
રામચંદ્રજીને વનવાસ મળ્યા ત્યારે શુ સીતાજી સાથે ન્હાતા ગયા? નળ રાજાની સાથે સતી દમયંતી ગયા હતા ને ? એ તેા રાજવૈભવ છેડીને ગયા હતા. એમના જેટલું સુખ આપણે ત્યાં નથી. કદાચ માની લે કે સુખ હોય તેા પણ જ્યાં ફ્રેડ હાય ત્યાં પડછાયેા રહે છે. એ જુદો પડતા નથી, તેમ પત્ની પણ પતિની સાથે શેાલે છે, માટે હું આપની સાથે આવીશ.
સ્વામીનાથ ! આપણું પશુધન ખધુ દુષ્કાળમાં મરી પણ અન્ન નથી એટલે વિલંબ કર્યાં વિના આપણે આ જઇએ. ત્યાં સુકાળ છે એમ સાંભળ્યું છે. તે ત્યાં જઈને દુષ્કાળના ક્રુપરા દિવસે
જાય છે. આપણને ખાવા પશુધન લઈ ને સિંધ દેશમાં