________________
ચારદા શિખર
૧
તેના
સુખ તને કેમ ન મળ્યું ? વિચાર થાય છે ? સંસારના સુખ માટેના ખધા સાધના મેળવ્યા ઘરમાં તેને વ્યવસ્થિત ગેાઠવીને ઘર સજાવ્યું. કયારે મારે શું કરવુ' ? કયા દિવસે કયાં ફરવા જવુ? શું ખાવુ? કાને મળવા જવું આ બંધા નિય કર્યાં પણ માત્ર એક આત્માને નિય ન કર્યો. આત્માના સ્વરૂપની પિછાણુ વિના, ચારિત્રના સ્વીકાર વિના, સમ્યક્ત્વતી પ્રાપ્તિ વિના તું અનતકાળથી રખડા છું. ભગવંતે શું કહ્યું. જો ધમ્મો ન મમ્। જીવે એક ધમ નથી મેળવ્યેા.
દેવાનુપ્રિયા ! તમારા ચોપડામાં તમે જમા-ઉધારનાં ખાતાં પાડે છે ને વ દિવસે ચાપડાનો મેળ મેળવા છે. તા હવે આત્મા માટે એક ખાતું ખાલો. તેમાં આત્મા માટે કેટલું જમા કર્યું. ને કેટલું ઉધાર છે તેનો પણ કાઈક દિવસ મેળ મેળવો. જો આત્માની ચીજ ન મેળવી હાય તો તેને મેળવવા માટે તલસાટ જગાડે. તમને સંસારના સુખ માટેની કોઈ ચીજ મેળવવાના તલસાટ જાગે તો તેને મેળવવા માટે કેટલા પુરૂષાર્થ કરો છે ? તમારા પાડાશીને ઘેર ટી. વી. અને ફ્રીઝ આવ્યુ તો તમને પણ એમ થશે કે હું પણ ટી. વી. અને ફ્રીઝ વસાવું. પણ વસ્તુ લાવવાની કદાચ શક્તિ નથી, પાસે પૈસા નથી એટલે તેને લાવી શકતા નથી. પણ એને લાવવાને તલસાટ તો રહે છે ને ? કે હું કયારે આવેા શ્રીમંત ખનુ અને ટી. વી. તથા ફ્રીઝ ખધું મારા ઘરમાં વસાવું. આ ભૌતિક ચીજ માટે તમે ગમે તેટલા તલસાટ કરો, તેને મેળવા તો પણ શું અને તમે સાથે લઈ જશેા ? પૂછું છું. તેના મને જવાબ આપે.
એ
'હું તમને
તમે કમાણાં લાખો રૂપિયા, ફ્લેટ લીધા રજવાડી, ફ્રીઝ, ટી. વી. ને ફ્નીચર છે પરદેશી ગાડી, સાથે તમે શુ લઇ જશે, માલા શું તમે લઇ જશેા ? ભેગુ કરેલુ બધુ તમે અહીયા દઇ જાશે-સાથે શું ?...
ખેલા, ઉપરની ચીજોમાં તમે સાથે શું લઈ જશેા ? કાળાં કરીને કમાયેલાં કરોડ રૂપિયા, તમારો લાખ-એલાખ રૂપિયાના ફલેટ, તેમાં વસાવેલું ફૅની ચર, ટી.વી., ટ્રીઝ કે તમારી અમેરિકાની ગાડી શુ' લઈ જશેા ? કેમ તમે જવાબ આપતાં નથી. તમે ખેલતાં નથી એટલે મને તો લાગે છે કે આ બધું તમારી સાથે લઈ જવાનું હશે. (શ્રોતાઓમાંથી અવાજ :-ના, સાહેબ. એમાંથી કંઈ સાથે નહિ આવે.) ખસ, મારે એટલું જ તમારા મુખે ખેલાવવું હતું. હા....તો જે સાથે નથી આવવાનુ તેને માટે આટલા બધા તલસાટ ! અને જે સાથે આવનાર છે, સુખ-દુઃખમાં સાથે રહેનાર મિત્ર છે એવા ધમ માટે જરા પણ તલસાટ નહિ. જીવની કેવી મૂર્ખાઈ છે!