________________
૪૨૪
શારદા શિખર પાંચ ઉપવાસ કર્યા. ત્યાર પછી પારણાં કર્યા પછી ચાર ઉપવાસ કરીને પારણું કરીને છે ઉપવાસ કર્યા. છ ઉપવાસનું પારણું કરીને ફરીને પાંચ ઉપવાસ કર્યા, પાંચ ઉપવાસ કરીને પારણું ર્યા પછી સાત ઉપવાસ કર્યા. સાત ઉપવાસ કરીને પારણું કરીને છે ઉપવાસ કર્યો. છ ઉપવાસના પારણુ કરીને અઢાર ભક્ત આઠ ઉપવાસ કર્યો. આઠ ઉપવાસના પારણાં કરીને સાત ઉપવાસ કર્યો. સાત ઉપવાસ કરીને તેમણે પારણાં કર્યા. પછી નવ ઉપવાસ કર્યા. તેનું પારણું કરીને આઠ ઉપવાસ કર્યો. આઠ ઉપવાસનાં પારણાં કર્યા બાદ નવ ઉપવાસ કર્યા. નવ ઉપવાસ કરીને તેનું પારણું કર્યા બાદ સાત ઉપવાસ કર્યા. સાત ઉપવાસનાં પારણું કરીને આઠ ઉપવાસ કર્યો. આઠ ઉપવાસનાં પારણાં કર્યા બાદ છ ઉપવાસ કર્યા. છ ઉપવાસનાં પારણાં કરીને સાત ઉપવાસ કર્યા. સાત ઉપવાસ કરીને તેના પારણાં કર્યા બાદ પાંચ ઉપવાસ કર્યા. પાંચ ઉપવાસ કરીને તેના પારણાં કર્યા બાદ છ ઉપવાસ કર્યા. છ ઉપવાસના પારણાં કર્યા અને ત્યાર પછી ચાર ઉપવાસ કર્યો. ચાર ઉપવાસનાં પારણુ કરી પાંચ ઉપવાસ ર્યા. પાંચ ઉપવાસનાં પારણું કર્યા ત્યાર બાદ અઠ્ઠમ કર્યો. ત્રણ ઉપવાસનાં પારણાં કરીને ચાર ઉપવાસ કર્યો. ચાર ઉપવાસનાં પારણાં કરી છઠ્ઠ કર્યો. છઠ્ઠનું પારણું કરી ત્રણ ઉપવાસ કર્યો. ત્રણ ઉપવાસના પારણાં કરીને એક ઉપવાસ કર્યો. એક ઉપવાસનું પાર કરીને બે ઉપવાસ કર્યા. બે ઉપવાસનાં પારણાં કરીને એક ઉપવાસ કર્યો. તેઓએ આ બધા પારણાં વિગય સહિત કર્યા હતા. આ તપને પરિપાટી યંત્ર નીચે પ્રમાણે છે.
૧| | | | | | | | | | | | | ૮ | |_| |
આ પ્રમાણે લઘુસિંહ નિષ્ક્રીડિત તપની આ પ્રથમ પરિપાટી છે. છ માસ અને સાત દિવસ રાત સુધી સુત્રોકત વિધિ મુજબ યાવત્ તેની આરાધના હોય છે.
દેવાનુપ્રિયે! આ મહાન મુનિઓએ કેવી ઉગ્ર સાધના કરી છે. તેમણે દીક્ષા લઈને જરા પણ પ્રમાદ કર્યો નથી. આ તે હજુ એક પરિપાટીની વાત થઈ. આ લઘુસિંહ નિષ્ક્રીડિત તપ ક્ષુલ્લક અને મહતની દષ્ટિએ બે પ્રકારનું હોય છે. અનુલેમ ગતિથી પહેલા ચતુર્થ ભકતથી આરંભીને વીસભકત સુધી તપ કરવામાં આવે છે. અને પ્રતિ મગતિથી પ્રથમ વિશભકતથી આરંભીને ચર્તુથ ભક્ત સુધી પૂરું કરવામાં આવે છે. આ રીતે અનુલમ અને પ્રતિમ વિધિથી કરવામાં આવેલું આ તપ કુલક નિષ્ક્રીડિત તપ ગણાય છે. અનુલેમ વિધિની સમાપ્તિ બાદ પ્રતિમ વિધિથી આ