________________
શારદા શિખર
૪૫
માટા સાગર ભરી દેવામાં આવે તો પણ વીતરાગવાણીના એક વચનની તાલે નહિ આવે. કારણ કે અમૃતબિન્દુ દેહનો રોગ મટાડે છે જ્યારે વીતરાગવાણી આત્માના રોગ મટાડીને આત્માને અજર અમર બનાવે છે. યાદ રાખજો કે તમારા ધનના ભંડાર તમને અમર નહિ મનાવે. જે પાતે અનિત્ય છે તે ખીજાને અમર કયાંથી અનાવશે? છતાં આવા વિનશ્વર વૈભવને સાચવવા માટે જીવ કેટલી કાળજી રાખે છે! સમજો તો આ માનવજીવન કેટલા પુણ્યેાદચે મળ્યું છે !
64
महता पुण्यsपण्येणं क्रीतेयं काया नौ स्त्वया । "
મહાન પુણ્યરૂપી ધન આપીને તમે આ માંથી જિંદ્રગી ખરીદી છે. તેનો તમે સદુપયાગ કરી લેા. એક મિનિટ જેટલા સમયમાં સત્કાય કરશે તે પરિણામે અનેક ગણો નફ્। મળશે. મહાવીર પ્રભુનુ આયુષ્ય ફકત ૭૨ વર્ષનું હતું. એટલી જિંદગીમાં જખ્ખર પુરૂષાર્થ કરીને મેક્ષ મેળવી લીધા. ગજસુકુમારે સવારે દીક્ષા લીધી ને સાંજે સ્મશાન ભૂમિકામાં ખારમી પડિમા વહન કરવા ગયા. ભયંકર ઉપસર્ગ આળ્યે. તે સમયે ગજબની સમતા રાખી ના ગજ ખાળીને મેાક્ષ મેળવી લીધેા. એછી સાધનામાં કષ્ટ ઝાઝું વેઠયું, પણ મેક્ષ મેળવ્યેા. આપણે પણ એવી સાધના કરવાની છે, માટે સ્હેજ પણ પ્રમાદ કરશે નહિ.
મહાખલ પ્રમુખ સાત અણુગારેાએ સાધુની ખાર પડિમા વહન કરી. ત્યારમાદ તે સાતે અણુગારાએ લઘુસિદ્ધ નિષ્ક્રીડિત નામે તપ કર્યું” લઘુસિંહ નિષ્ક્રીડીત તપ એટલે શુ? સિ’હું જેમ પેાતાના પાછળના ભાગની તરફ ડાકિયુ' કરતો આગળ ચાલે તે પ્રમાણે પૂર્વે જે તપ કરેલા છે તે તપાને સાથે લઈને આગળ કરવામાં આવે છે. તે તપને લઘુસિદ્ઘનિષ્ઠીડીત તપ કહેવાય છે. તે સાતે અણુગારાએ આ ક્ષુલ્લક લઘુસિ’હનિષ્ક્રીડીત તપ કેવી રીતે કર્યું તેનું સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે. चउत्थं करेन्ति, करिता सव्वकाम गुणियं पारेन्ति, करिता चउत्थं करेंति, करिता अट्टमं करेन्ति, करिता दसमं करेन्ति, करिता अहमं करेन्ति, करिता कन्ति चाउदसमं करेन्ति, करित्ता दुवालसमं करेन्ति ।
पारिता छटुं करेंति,
करिता छठ्ठे करेन्ति,
दुवालसमं करेन्ति,
તેમણે સર્વ પ્રથમ ચતુર્થાં ભક્ત એટલે એક ઉપવાસ કર્યો. એક ઉપવાસ કરીને વિગય સહિત પારણાં કર્યાં. પારણાં કરીને ફરીને છઠ્ઠ−એ ઉપવાસ કર્યો, એ ઉપવાસ કરીને પારણાં કર્યાં ત્યાર બાદ એક ઉપવાસ કરીને પારણાં કર્યાં. ત્યાર બાદ ત્રણ ઉપવાસ કર્યાં. અઠ્ઠમ કરીને પારણું કરીને છઠ્ઠું કર્યાં. છઠ્ઠનું પારણું કરીને ચાર ઉપવાસ કર્યો. ચાર ઉપવાસના પારણાં કર્યાં. ત્યાર બાદ અઠ્ઠમ કર્યાં. અઠ્ઠમ કરીને પારણુ કરીને
૫૪