________________
૪૧૨
શારદા શિખર જેવું કંઈ દુઃખ નથી ને જ્ઞાન જેવું કંઈ સુખ નથી. અજ્ઞાન જે કઈ અંધકાર નથી ને જ્ઞાન જે બીજે કઈ પ્રકાશ નથી. એક હિંદી દેવામાં પણ કહ્યું છે કે
તન રેગેકી ખાન હૈ, ધન ભેગેકી ખાન
જ્ઞાન સુકી ખાન હૈ, દુખ ખાન અજ્ઞાન આ દારિક શરીર એ રેગોની ખાણ છે. કારણ કે આપણાં સાડાત્રણ કોડ રોમરાય છે. તેમાં એકેક રૂંવાડા ઉપર પિણા બબ્બે રોગ રહેલાં છે પણ એને ઉદય નથી થયો. અંદર સત્તામાં પડેલા છે ત્યાં સુધી ધર્મારાધના સુખપૂર્વક કરી શકાશે. અને ધન એ ભેગની ખાણ છે. એ તે તમને વધારે ખબર છે ને કે માનવીની પાસે જેમ ધનના ઢેર ખડકાતાં જાય છે તેમ તેના ભંગ વિલાસ વધતાં જાય છે. એટલે ધન તે ભેગની ખાણ છે. અને જ્ઞાન એ સુખની ખાણ છે. કારણ કે જેમ આત્મજ્ઞાનનું જીવનમાં આગમન થાય છે તેમ વિષયે પ્રત્યેથી જીવને વિરાગભાવ આવે છે. જ્ઞાનદ્વારા શુભાશુભ કર્મના ફળને જીવ જાણી શકે છે. તેથી સુખમાં જીવ મલકાતું નથી ને દુઃખમાં અકળાતો નથી. એટલે ગમે તેવા સંગમાં જ્ઞાની આત્મા સમભાવ રાખી શકે છે, જ્યારે અજ્ઞાનીને જીવ-અજીવનું ભાન નથી, સાચા બટાની પીછાણ નથી. કરવા ગ્ય શું અને છેડવા યોગ્ય શું છે તે જાણ નથી. તેથી તેને પળેપળે દુઃખ થયા કરે છે. આટલા માટે અજ્ઞાનને દુઃખની ખાણ સમાન કહ્યું છે.
અજ્ઞાન એક પ્રકારનો અંધાપે છે. માની લે કે કઈ માણસ આંખે આંધળો છે. પણ તેના કરતાં અજ્ઞાનનો અંધાપે ભયંકર છે. તમે જાણે છે ને કે આંખે અંધ ગ્રેજયુએટ થાય છે, ઉદ્યોગ કરે છે, મેટા કલાકાર અને સંગીતકાર પણ બને છે. કારણ કે તેની બાહ્યદષ્ટિ નથી પણ આંતરદષ્ટિ ખુલ્લી છે. જેની બહાષ્ટિ ખુલ્લી છે ને આંતરદષ્ટિ બંધ છે તે અજ્ઞાની આત્મા રાત-દિવસ અશાંતિની આગમાં જલે છે. દુઃખ આવે ત્યારે રડે છે, મૂરે છે, ને પોતાની ભૂલનો આરોપ બીજા ઉપર ઢાળી નવા કર્મો બાંધીને સંસાર વધારે છે. જ્યારે જ્ઞાની આત્માને કર્મનો ઉદય થાય ત્યારે તે પોતાના કર્મનો દેષ દેખે છે. તે કેઈના ઉપર રોપ મૂકતા નથી. જ્ઞાન દ્વારા સમભાવથી ઉદયમાં આવેલા કર્મોને ભેગવીને ખપાવે છે. સમજાયું ? જ્ઞાનથી શું લાભ થાય છે? “જ્ઞાનાનિ નામાનિ મહમણાત્ કુત્તે લખા” જ્ઞાનરૂપી અનિનો એક તણખે કર્મના ગંજને ક્ષણવારમાં બાળીને ભસ્મીભૂત કરી દે છે. જ્ઞાની આત્મા દુઃખમાં ગભરાતા નથી પણ દુઃખના કારણને શોધે છે. વિચારીએ તે સમજાશે કે મિથ્યાત્વ અને અજ્ઞાન આ શત્રુએ આત્માનું અમૂલ્ય ધન રાત-દિવસ લંટી રહ્યા છે. તેને તમને ખ્યાલ છે? જ્ઞાની ગુરૂએ મિથ્યાત્વ અને અજ્ઞાનના