________________
મા બિર શહેરેગ્રીની સાથે મિત્રતા બાંધી અને પિતાના ચાર માણસ તેના હાથ નીચે કરી તરીકે મૂક્યા. બીજી બાજુ શું બન્યું! દેવાયતે પિતાની વંડી ચણાવવા મજુરલાવ્યા. વડી ચણવા પાછળના વાડામાં ખાડો ખેદીને તેમાંથી માટી લાવતા હતા. બપોરના સમયે મજુર, પિતતાના ઘેર ગયા. તે સમયે નવઘણ બધાની નજર ચૂકવી વાડામાં આવ્યું. અને તેને કેાઈ જોઈ ન જાય તે માટે સંતાવાનું કરેતે હતો. ત્યાં પેલે ખાડે જે. તેમાં તે ઉતર્યો અને કેદાળી લઈને ખોદવા લાગ્યા. તે એક સેટી શીલા ઈ. શીલા ઉંચકીને દૂર કરી તે અંદર કંઈક જોયું. નવઘણે કહ્યું. પિતાજી! આ ખાલમાં નીચે કંઈક છે. દેવાયત સમજી ગયો. તેણે કહ્યું કે અત્યારે શીલા ઢાંકી દે. નવઘણે તેના ઉપર શીલા ઢાંકીને ઉપર ધૂળ વાળી દીધી. દેવાયત નવઘણને તેડીને ઘેર આવ્યા. અને મજુરને ઘેર જઈને કહી આવ્યું કે આજે કંઈ કામ કરવાનું નથી. માટે આવતી કાલે આજે.
આજે દેવાયતના મુખ ઉપર કઈ અલૌકિક આનંદની આભા ચમકતી હતી. જણે પોતાનું બધું દુઃખ ગયું ને સુખના સૂર્યને ઉદય થયે હેાય તેમ તેને લાગતું હતું. પછી આખા ગામના લેકે નિદ્રાધીન થયા ત્યારે દેવાયત, તેની પત્ની, નવઘણ અને જાહલ મેડી રાત્રે વાડામાં ગયા ને ખાડામાંથી પિલી શીલા ઉંચકી તે તેની નીચેથી સોનામહેરથી ભરેલે ચરૂ નીકળે. તે બધાએ ભેગા થઈને ઘરમાં મૂકી દીધું. ખાતે કરી દીધો. પત્ની એના પતિના આનંદનું કારણ સમજી ગઈ. અને તેને લાગ્યું કે હવે નવઘાનું ભાગ્ય ખુલ્યું. છે . આ તરફ પિલા આહીરનું કામ જોઈને કિલ્લાનો રક્ષક જ્યારે દેવાયતને મળો ત્યારે આરહીશેના વખાણ કરતા. ત્યારે દેવાયતે કહ્યું કે આ તે ગરીબ લેકે છે. આના કરતાં પણ ઉત્સાહી અને ખાંતીલા આહીરે ગીરમાં ઘણાં છે. જે તમારે જરૂર હોય
તે મેક્કલું. લિાના રક્ષકે હા પાડી એટલે બીજા ચાર આહીને મોકલ્યા. તેમણે પ્રતાની બાહોશીથી કિલ્લારલકને સંતેષ આપે. એટલે લિારક્ષક બીજા
આહીની માંગણી કરવા લાગ્યા. ત્યારે દેવાયત ચેડા થોડા આહીરે મેકલ. આમ કરતાં એક વર્ષમાં તે જુનાગઢના રક્ષણ ખાતાનાં કામમાં આહીરોને સમુહ વધી ગયે.
જાહલના લગ્ન અને નવઘણને રાજ્ય અપાવવાની તેના પિતાને ચિંતા છે ને છેવટમાં બધી તૈયારી કરી. અને સૂબા પાસે સાધનની માંગણી કરી. હવે આગળ શું બમશે તેના ભાવ અવસરે કહેવાશે.