________________
ચાર શિખર
- ૨૮૭ જગ્યાએ રત્ન ની કન્યા છે તે તમારા કાન લાંબા થાય છે કે હું ક્યાં છે રત્ન ? ચકકસ ખબર પડે કે અમુક જગ્યાએ રન મળે છે તે લેવા માટે દેવાદેડ કરે ને ? યાદ રાખજો કે રતને ગમે તેટલાં ભેગાં કરે, તિજોરી ભરી દે પણ એ કંઈ સાથે આવવાના નથી, બલો, હવે તમારે કયું રત્ન જોઈએ છે? મેળવવા જેવું જે કઈ રન હેય તે ભગવાન કહે છે કે “grો ઘો” એક ધર્મરત્ન. એ જેણે પ્રાપ્ત કરી લીધું તેને કેઈ જાતનું દુઃખ રહેતું નથી. આવું ઉત્તમ ધર્મરત્ન પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જન્મની મહત્તા બતાવી છે. એક ભકતે ગાયું છે કેહું કે ભાગ્યશાળી, ભગવાનની ભૂમિને આ ભવમાં મેં નિહાળી.
અજગર કેઈ બને છે, કે પશુ બને છે,
કેઈ બને કબૂતર, જંતુ કેઈ બને છે, હું માનવ જન્મ પામ્ય, જે જીવને લે ઉગારી...હું કે
હું કે ભાગ્યવાન છું કે ભૂમિમાંથી ભગવાન બની શકાય તેવી ભૂમિમાં મારે જન્મ થશે. જ્ઞાની કહે છે મૃત્યુ લોકમાં દરેક પ્રકારના જેવો છે તેમાં કોઈ કીડીમકેડા-માખી. તે કેઈ સર્પ અને અજગર બને છે. કેઈ કબૂતર, ચકલી અને પિપટપણે જમ્યા છે પણ હું તે આ ઉત્તમ માનવ જન્મ પામ્યો છું. ભલે, અત્યારે કર્મયોગે તીર્થકર ભગવાન નથી મળ્યા પણ મારા મહાન ભાગ્ય છે કે વીતરાગ ધર્મ સમજાવનાર ગુરૂ મળ્યા છે. આ બિચારા કીડી-મંકડા આદિને તો કેટલો ભય રહે છે. રસ્તે ચાલ્યો જતે માનવી જોયા વિના પગ મૂકે તે બિચારા કચરાઈને મરી જાય એવું એમનું જીવન છે. સર્પ—અજગર બધા હિંસક છે. એ બધા કંઈ ધર્મનું આચરણ કરી શકવાના નથી. પણ હું તે ધર્મ રનને પ્રાપ્ત કરી મારું જીવન સફળ બનાવીશ.
બંધુઓ! તમે તમને શેનાથી ભાગ્યવાન માને છે ? ધનથી કે ધર્મથી ? આજે મોટા ભાગના માણસો ધનથી પિતાને ભાગ્યશાળી માને છે. પણ સમજે. જેને કરડેની સંપત્તિ મળી છે પણ ધર્મ નથી મળ્યું તેના જે કઈ દુઃખી નથી. આજે મોટા ભાગે જોઈએ તે જેને ત્યાં સંપત્તિ વધતી જાય છે તેને ત્યાં ધર્મ ભૂલાતું જાય છે. જૈન કહેવાતાં શ્રીમંતોને ઘેર કાંદા-બટાટા તે કેમન થઈ ગયા છે. અરે કંઈક ઈંડા ખાતા થઈ ગયા છે. આ એાછા દુઃખની વાત છે ? હું સાંભળું છું કે જૈનોને ઘેર ઈંડા ખવાય છે ત્યારે મારા રૂંવાડા ઊંચા થઈ જાય છે. અહે, આવા જીને કેવી રીતે સુધારવા ? પૂર્વનું પુણ્યથી સુખ અને સંપત્તિ મળી છે પણ આવા જ પુણ્યને બાળીને ખાખ કરી રહ્યા છે. પરિણામે પાપ અધોગતિમાં ફેંકી દેશે. લક્ષ્મી પુણ્યથી મળી છે પણ લક્ષ્મી આવતાં ધર્મ નષ્ટ થતું હોય તે તેવી આસુરી લક્ષમી પસંદ ન કરશે. આજે ઘણાં કુટુંબ એવા છે કે લક્ષમી મળી છે છતાં ધર્મને ભૂલતાં ન,