________________
૨૪૮
શારદા શિખર ચઢાબે ચઢી ગયે ને પિતાની બહેનને તજી દીધી. સાત-સાત વર્ષોના વહાણાં વાઈ ગયા પણ ભાઈએ કદી બહેનને તેડાવી નથી. આજે તે એ જમાને છે કે
“સાળી આવે તે લાડ કરે ને બહેની ઉડતી જાય.’ જે ભાઈની સાળી આવી હોય તે ગમે તેમ કરીને ભાઈ રજા લે અને આખું મુંબઈ ફરીને બતાવે. નિત્ય નવા ગ્રિામ ગોઠવાય અને બહેન આવે ત્યારે ભાઈ કહેશે કે મને ટાઈમ નથી. સાળી સાડી પહેરીને જાય ને બહેનડી આંસુ સારતી જાય. આવી દશા છે. આ રીતે માતાને ઘણું મનમાં થાય કે મારી દીકરીને ચાર દિવસ તેડાવું. પણ પિતાને પતિ ચાલ્યા જતાં બધું તંત્ર દીકરા અને વહુના હાથમાં હતું. કર્મચગે પતિ ગુજરી ગયા પછી તેનું ઘરમાં ચાલતું નથી. એટલે માતા દીકરીને કેવી રીતે તેડાવે ?
અહીં તે બાળકે હઠે ચઢ્યા. બા ! અમારે મામાને ઘેર જવું છે. માતા કહે છે બેટા ! થોડા દિવસ પછી આપણે મામાને ઘેર જઈશું. પણ આ તે બાળક કહેવાય તે કજીયે કરવા લાગ્યા. ત્યારે ઘરમાં સાસુ હતા તે બેલ્યા, છોકરાઓ! તમારા મામાએ તમને ક્યારે જમવા બે લાવ્યા છે ? તેણે સગાઈ રાખી છે જ ક્યાં? ઘણે સુખી હોવા છતાં ક્યારે ખબર લીધી છે? તારે મામે તે નાલાયક છે. સાસુના શબ્દ સાંભળી વહુ કહે છે બા ! મને જે કહેવું હોય તે કહેજે. હું સાંભળી લઈશ પણ મારા ભાઈને કવેણ કહેશે નહિ, સાસુ કહે છે અરે વહુ ! તારે ભાઈ તારા સામું જેતે નથી છતાં હજુ તને ભાઈને મેહ છે? ખાડમાં પડ્યો તારો ભાઈ ત્યારે વહુએ કહ્યું બા ! મારા ભાઈને આવા વેણ કણ શા માટે કહે છે? મારે ભાઈ એટલે ભાઈ છે. એ તે ઘણે સારો છે પણ મારા કર્મો એવા છે એટલે મારો ભાઈ મને તેડાવી શકતું નથી.
બંધુઓ ! જુઓ, ભાઈ બહેનને બેલાવતે નથી છતાં બહેનને ભાઈ કેટલો વહાલો છે! ભાઈનું નમતું હેજ પણ સાંભળવા તૈયાર નથી. સાસુજીના મહેણું એના અંતરમાં આરપાર ઉતરી ગયા. એટલે બહેન કાગળ પેન લઈને ભાઈને પત્ર લખવા બેઠી. એ મારા વ્હાલસોયા વીરા ! આટલાં શબ્દ લખતાં બહેનની આંખમાં આંસુ ઉભરાઈ ગયા શાહીના અક્ષર પડ્યાને બહેનના આંસુના ટીપા પડ્યા. રડતે હૈ બહેને લખ્યું-વીરા ! હું તારી પાસે કપડા કે દાગીના નહિ માંગું, મીઠાઈ નહિ માંગું. કે પાંચ રૂપિયા પણ નહિ માગું તારે ઘેર રોટલે ને દાળ ખવડાવજે. પણ તારા ભાણેજીયાં કયાં કરે છે કે અમારે મામાને ઘેર જવું છે ને બીજી બાજુ સાસુ મહેણાં મારે છે. તે આ સાસુજીના મહેણું ભાંગવા મને એક વખત તારે ત્યાં તેડાવ. હું એક દિવસ તારે ત્યાં રહીશ પણ તું મને જલદી તેડાવજે. જરૂર પત્ર