________________
શારદા શિખર ઉપર સારડી મૂકવાથી અસહા વેદના થવા લાગી. એટલે તેણે સૂબાને કહ્યું–તમે મને આટલું કષ્ટ ન આપે. મારાથી દુઃખ સહન થતું નથી. હું તમને નવઘણ મંગાવી આપું છું.
સૂબાને આનંદ થયો. દેવાયતે દુઃખથી કંટાળીને આ શબ્દ ન્હાતા કહ્યાં પણ નવઘણને જીવાડવા માટે આ કિમિ શેળે હતો. દેવાયતે તેની પત્ની ઉપર એક કાગળ લખીને આપ્યો. તે પત્ર લઈને સૂબાના માણસો દેવાયતની સી પાસે ગયા. દેવાયતે પત્રમાં લખ્યું હતું કે મારાથી અહીં દુઃખ સહન નથી થતું. તે તું
રા' રાખીને વાત કરજે ને નવઘણને અહી જલદી મોકલી આપજે." એનો પત્ર વાંચનાર એમ સમજી જાય કે નવઘણને મોકલવાનો કહ્યો છે. પણ તેને ગૂઢ આશય કઈ સમજી શકે નહિ. પતિને પત્ર આવ્યું. ચતુર સ્ત્રી પતિના પવનો આશય સમજી ગઈ. તેણે નવઘણને તો સંતાડી દીધા હતા. પણ પિતાના પુત્ર ઉગાને અંદર લઈ ગઈ. સૂબાના માણસોને તે કહે છે હું થોડીવારમાં નવઘણ તમને સોંપી દઉં છું, મારા પતિ જેલમાં આટલા દુઃખ વેક્તો હોય ત્યાં રાજકુમારનું રક્ષણ ક્યાં કરું? એમ કહી અંદર જઈને પિતાના વહાલસોયા પુત્ર ઉગાને બાથમાં લઈને કહે છે બેટા ! આજે તારે બલીદાન આપવા જવાનું છે. તારા પિતાની ચિઠ્ઠી આવી છે.
“ઉગા ઉગરવા તણું મા રખ મનમાં આશ,
જાતા પ્રભુ પાસમાં, આનંદ વધે ઉરમાં.” બેટા! તું જીવનની આશા છોડી દઈ રાજી ખુશીથી જવા તૈયાર છે ને? તારા દિલમાં દુઃખ નથી થતું ને ? માતાના આ પ્રશ્ન સાંભળી ઉગાએ શું જવામાં આ, સાંભળી.
રાનો રાખણહાર, જગમાં જશ બહુ વધશે, ધીરજને મનમાં ધાર, ઉગે તુજ કુંખે ઉપજો.”
શુરવીર ઉગે પ્રાણનું બલિદાન દેવા તૈયાર થયે” : પુત્રના શબ્દ સાંભળી માતાના દિલમાં હર્ષ થયા. પણ પુત્રને મૃત્યુના મુખમાં મેકલવાનું દુઃખ ઘણું છે. હે બેટા ઉગા! ધન્ય છે તને ! પણ આવ આ તારી દુર્ભાગી માતાને એક વખત ભેટી લે. તારા જેવા શૂરવીર પુત્રને આજે હાથે કરીને મૃત્યુના મુખમાં ધકેલું છે, બીજે કઈ ઉપાય નથી. અત્યારે આપણે ધર્મ છે કે આપણા પ્રાણુનું બલીદાન ઓખીને પણ સજાનું રક્ષણ કરવું. આટલું બોલતાં માતાની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ઉગ કહે છે માતા ! તારા જેવી શૂરવીર ક્ષત્રિયાણુની આંખમાં આંસુ શેભે? માતા ! તારા દૂધડાં પીધાં છે તેને દીપાવવા જાઉં છું. રાજાને ઉગારવા માટે આ એક ઉગે તે શું પણ મારા જેવા હજાર ઉગાનું બલીદાન આપવું પડે તે