________________
ચારતા નિખર
૩૫૧
ખમ્મા ખમ્મા કરત. મારા કર્મોદયે હું ગરીબ છું એટલે ભાભીએ મારી ખખર પણ ન પૂછી. પૈસા બધું કરાવે છે. પૈસાની જગમાં જયજય છે.
પૈસાની જગમાં જય જય... ધનપતિની જગમાં જય જય, અરે વાહ રે વાહ પૈસાની જગમાં જય-જય-જય-જય-જય.
બહેનના દિલમાં દુઃખ થયું. તે પેાતાના ખાલુડાને લઈને ઘેર આવી. નાના ફુલ જેવા બાલુડા પણુ સમજી ગયાં ને કહેવા લાગ્યા. ખા ! હવે આપણે મામાને ઘેર નથી જવું. આ બહેન ઘેર આવી ત્યાં સાસુએ મહેણું માર્યું કેમ ? ચાર દિવસ પણ ભાઈ એ ન રાખી ? બહેન શું ખેલે ? સાસુના મહેણાં સાકરની જેમ મીઠાશથી ગળી જાય છે. પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! મને સહન કરવાની શક્તિ આપજે. ગમે તેવા સંચાગેામાં પણ મારા મુખમાંથી ભાભી જેવા કવેણુ ન ખેલાય. આ રીતે મહેન રહે છે.
દેવાનુપ્રિયે ! દરેકનો સમય સરખા જતેા નથી. આ દુનિયા ઉપર આજને કરોડપતિ કાલે રાડપતિ બની જાય છે ને આજના રેડપતિ કાલે કરાડપતિ બની જાય છે. આજના ચમરબધી કાલે ચીંથરેહાલ બની જાય છે ને આજના ચીથરેહાલ કાલે ચમરબધી બની જાય છે. આમ સમજી કોઈએ લક્ષ્મીને ગવ કરવે નહિ. આ બહેન ખૂબ પવિત્ર સતી હતી, દુઃખી હોવા છતા મનથી પણ કેાઈનું ખરાખ ચિંતવતી નથી. એક દિવસ એવા આવી ગયા કે બહેનના પુણ્યનો સિતારા ઝગમગ્યા. એના પતિને નોકરીમાંથી શેઠે ભાગીદાર અનાચે. ને ખૂબ કમાયા. એટલે ગૂ પડીની જગ્યાએ માટે મંગલે ખની ગયા. ઘેર મેટર આવી. સૌ આનંદથી રહેવા લાગ્યા. પૈસેા વચ્ચેા. સુખના સાધનો મળ્યા. પણ મહેનને જરા અભિમાન નથી. આ તરફ મહેનનાં પુણ્યનો સિતારો ઝગમગ્યેા. ત્યારે ભાઈને ઘેર પુણ્યરૂપી સૂનો અસ્ત થયા, એના એવા પાપનો ઉદય થયા કે ધંધામાં ખોટ જતાં ઘરખાર મધું વેચાઈ ગયું ને બંગલાને બદલે ઝુંપડામાં રહેવાનો વખત આવ્યેા, જે દિવસે મહેનના હતાં તે ભાઈના આવી ગયા. ભાઈ-ભાભી અને ખાળકીને હવે રોટલાના સાંસા પડવા લાગ્યા.
બહેનની ઉદાર ભાવના : ભાભીને ખખર પડી કે મારી નણંદ પૈસાવાળી મની ગઈ છે. એટલે એના પતિને કહે છે તમે તમારી બહેનને ત્યાં જાઓ. તે આપણે રોટલા ભેગા થઈએ. તે મહેનના ઘેર જવા જેવું રાખ્યું છે જ કયાં ? કાલે સવારે મારી મહેનને વાઘરણુ અને ખરાબ પગલાંની કહીને ભૂખી ને તરસી કાઢી મૂકી છે. એ દુઃખી હતી તું સુખી હતી. તેં એનો ભાવ પણ નથી પૂછ્યો. હવે શું માઢું લઈને અહેનને ઘેર જાઉં ! ભલે ભૂખ્યા મરી જઇશ પણ હું મહેનને ઘેર નહિ જાઉં,