________________
૧૦૮
શારદા શિખર દુઃખ દે છે
શું માંગ્યું ? એને માંગવું હાત તા ઘણું માંગી શકત. અપર માતા આવા ને દુઃખ ટાળવાનું માંગ્યું હાત તે તેને સુખ મળતુ ને ! પણ ન માંગ્યુ’. એના દિલમાં દયા હતી એટલે એની ગાયા અને એ પોતે છાંયડે બેસી શકે એટલા માટે ઝાડ થાય તેવું માંગ્યું. કદાચ તમારા ઉપર દેવ પ્રસન્ન થાય તે તમે શું માંગેા ? તમે તા માંગતા ભૂલે નહિ. કેમ ખરાખર છે ને ? (હસાહસ) નાગદેવ પણ વિચારમાં પડયા. અહે। ! આ માળા ભેાળી લાગે છે. એ નાની છે. એટલે એનામાં વધુ માંગવાની સમજણુ નથી. ભલે, તેની જે અભિલાષા છે તે પૂર્ણ કરુ.... હવે “ તથાસ્તુ કહીને તરત ફળ ફૂલથી લચી રહેલા સુદર ખગીચા ખનાવી દીધા અને કહ્યુ બેટા ! તું જ્યાં જઈશ ત્યાં આ ખીચા તારી સાથે રહેશે, અને તને સુંદર છાયા આપશે. નાની જગ્યામાં નાના થઈને રહેશે અને માટી જગ્યામાં મોટા થઈ ને રહેશે. આ પ્રમાણે વરદાન આપીને નાગદેવ અદૃશ્ય થઈ ગયા.
,,
બંધુઓ ! જીવદયા પાળવામાં કેટલા મહાન લાભ છે! હવે જોજો, દયાદેવીના પુણ્યના ઉદય થાય છે. શરૂઆતમાં હું કહી ગઈ કે ધર્મ આત્મા માટે કરવાને છે. કોઈ જાતની આકાંક્ષાથી નહિ. તમને ધમ કરવાનું કહીએ ત્યારે કહે છે! પછી કરીશું. ધ કરતાં આળસ થાય છે. પણ ધથી પુણ્યના મીઠા ફળ મળે છે. ત્યારે કેવા આનંદ થાય છે ! મનગમતી વસ્તુએ માંગ્યા કરતાં પણ અધિક સામેથી આવીને મળે છે. આ પૂર્વભવમાં કરેલી આરાધનાનું ફળ છે. દયાદેવી તેા બગીચામાં બેઠી છે. જાણે વનદેવી ન હાય ! તેમ શે।ભવા લાગી. તેને ભૂખ ખૂખ લાગી હતી. બગીચામાં કેરી, સીતાફળ, ચીકુ, દ્રાક્ષ, સફરજન, મેાસ ંખી, સંતરા આદિ અનેક પ્રકારનાં ફળ ખગીચામાં હતા એટલે તેણે ફળ ખાધા, પાણી પીધું અને સાંજ પડતાં ગાયે ચરાવીને ઘેર આવી. એ ગાયેા ચરાવવા જાય ને સાંજે પાછી આવે ત્યારે બગીચે પણ એની સાથે ને સાથે રહે છે. એ ઘરમાં જાય એટલે બગીચા ઘર ઉપર છત્રની માફક અધ્ધર રહે છે. જાણે મકાન ઉપર છત્ર ન યુ" હોય તેવું લાગતું હતું.
આ રીતે દરરોજ બગીચા એની સાથે રહેવા લાગ્યા. એના ઘર ઉપર પણુ બગીચા દેખાય છે. આ જોઈને લેાકેાના મનમાં ખૂબ આશ્ચય થયું કે આ શું! આ છેકરી કાઈ પુણ્યવાન લાગે છે. સ્વાભાવિક રીતે લેાકેા દયાદેવીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. એની પ્રશ'સા સાંભળીને એરમાન માતા ઈર્ષ્યાની આગથી ખળવા લાગી. ને તેને પૂછ્યું છેકરી ! આ બધુ શુ' નાટક કરે છે? ત્યારે દયાદેવી કહે છે મા હું કાંઈ કરતી નથી. ને મને કંઈ ખખર નથી.
એક દિવસ દયાદેવી ગાયેા ચરાવવા ગઈ હતી. બગીચામાં એક બાજુ ઘાસ