________________
૧૨૨
શારદા શિખર તે તમે ભોગવે છે કે તમે મૂકીને જશે તે તમારા દીકરાઓ ભેગવવાના છે. આ એંઠવાડ નહિ તો બીજું શું? હંસલાને મોતીને ચારે ચરે ગમે પણ એંઠવાડમાં મોટું નાંખે નહિ. આપણે આત્મા શુધ્ધ સ્વભાવે હંસલા જે .
મેતીના ચણ ચણનારે તું હંસ, માન સરોવરને વાસી, ગંદા રે જળના ખાબોચિયાને, શાને બન્યો તું રહેવાસી. શાને કરે આ જીવનથી પ્યાર કે તારો પંથ નિરાળે રે, તું સેચ જરા એક વાર કે તારે પંથ નિરાળે રે, શાને આવ્યો તું આ સંસાર કે તારો પંથ નિરાળ રે,
મેતીને ચારે ચરનારે હંસલ પિતાનું ભાન ભૂલીને વિષયોના ગંધાતા એંઠવાડમાં વારંવાર મેટું નાંખી રહ્યો છે. બાકી હંસ ગંદા પાણીના ખાબોચીયામાં મીઠું નાંખે નહિ તેમ આત્મા પણ વિષયના ખાબોચિયામાં મોટું નાંખવા જાય નહિ. આ વિષયે ભેગવતાં તમને મીઠા લાગે છે પણ એ કેવા છે તે જાણે છે? વિષય ઝેરી બરફી જેવા છે. ભારોભાર ઝેર નાંખેલી બરફી કૂતરાના જોવામાં આવે તે ઝટપટ ખાઈ જાય. ખાધા પછી એની નસેનસો તૂટે છે. પગ ઘસે છે. પગ ઘસી ઘસીને કૂતરો મરી જાય છે. તેમ આ વિષય પણ ઝેરી બરફી જેવા છે. ભોગવતાં મીઠા લાગે છે પણ ભોગવ્યા પછી પગ ઘસીને મરવા જેવી સ્થિતિ જીવનની થાય છે. હું તમને એક વાત પૂછું કે કૂતરાને તે ખબર ન હતી કે આ બરફી ઝેરી છે એટલે ખાઈ ગયો ને મરી ગયો. પણ તમને તે સદ્ગુરૂઓ દાંડી પીટાવીને કહે છે ને કે વિષયો વિષ કરતાં પણ ભયંકર ઝેરી છે. તમે તે સમજે છે ને? છતાં વિષય રૂપી ઝેરી બરફીને ટુકડે છેડતાં નથી. બોલે, હવે મારે તમને કેવા કહેવા? પિલે નાને બાબો પિચી આપીને પેંડાના પડીકામાં લલચાઈ ગયે હતો એટલે પહોંચી આપીને પેંડાનું પડીકું લઈ લીધું પણ એની માતા આવી પિચી ને એને સમજાવ્યું કે બેટા! આ પડીકામાં તે ચાર પૈડા છે પણ આ સોંચીમાં ઘણાં પંડા સમાયેલા છે. તે માતાના વચન ઉપર વિશ્વાસ કરીને બાળકે પેંડાનું પડીકું છોડી દીધું. પરંતુ ભગવાનના વચન દ્વારા સંતે તમને વર્ષોથી સમજાવે છે છતાં વિષય રૂપી બરફીને ટુકડો છોડતાં નથી. મારે તમને કંઈ કહેવું નથી. તમે કોના જેવા કહેવામાં તે તમારી જાતે સમજી લેજે. (હસાહસ) મને તે તમારી આ હાલત જોઈને દુઃખ થાય છે. નાના બાળકે પણ માતાના વચન ઉપર વિશ્વાસ કરીને પેંડા છેડી પિચી લઈ લીધી. તે મારા મહાવીરના શ્રાવકેને મહાવીરના વચન ઉપર જ્યારે વિશ્વાસ થશે? વિષય વિષ જેવા છે તે જાણુવાં છતાં છેડતાં નથી. તેનું કારણ એક છે કે હજુ વીતરાગ વચન ઉપર વિશ્વાસ-શ્રધ્ધા નથી. અને મેક્ષની