________________
૩૧૮
શારદા શિખર
જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનના અધિકાર ચાલે છે. મહાખલ અણુગારે જેવું તેવું નથી છેડયું. ૫૦૦ રાણીએના રાગ અને પુત્રના પ્રેમ છેાડયા. સારા નગરજનેા સૌ કાઈ મહાખલકુમારને પિતા તરીકે પૂજતા હતા તે પૂજાવાના મેહ છેડયા. અને સયમ લીધો. પણ માન કષાયના કણીયા ઉભેા થઈ ગયેા. છ એ મિત્રા સરખી સાધના, જ્ઞાન, ધ્યાન અને સુંદર આરાધના કરતાં. જેમ સંસારમાં છ એ મિત્રા મહાખલકુમારની આજ્ઞામાં રહેતા તેમ અહી પણ ગુરૂદેવની આજ્ઞામાં રહી મહાબલ અણુગારની નિશ્રામાં રહી સાધના કરતા. પરંતુ મહાઅલ અણુગારની અંદર માનનેા કણીયેા ઉગ્યેા છે તેથી તેમની ભાવનાની અંદર થાડું માન રૂપી ઝેર ભળ્યું. તેથી તે છ મુનિવરેાના તપથી વિશેષ કરવા માયાનુ સેવન કરતા ગયા. સૂયગડાય’ગ સૂત્રના ખીજા અધ્યયનમાં ભગવાન ખેલ્યા છે કે
जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया ।
મિળમૐ હૈં મૂળિ, તિબ્વ તે મેહિં જ્વિદ્ ॥ સૂ. સૂ. અ.૨.૧ ગાથા છ
હૈ આત્માથી જીવા ! ચાહે સાધક સાધુ દશામાં હાય કે સંસારમાં હોય પણ જે જીવે મહુસુત્રી હોય એટલે કે શ્રુતવાણીના જાણકાર હાય, સિધ્ધાંતનાઅથ, તેના ભેદભાવ અને ગૂઢ અના જાણકાર હોય, વાણીમાં મધુરતા છૂટતી હોય, જ્ઞાનાવરણીય કમના ક્ષમાપશમથી જે ખડુપુત્રી અન્યા હોય, તે ખડુસુત્રી આત્મા ચતુતિમાં પરિભ્રમણ કરતાં ખૂંચાયેલાં આત્માને ખાહર કાઢનાર હોય, જીવાદિ નવતત્ત્વને યથાર્થ જાણનાર હોય એવા બહુસુત્રી હોય વળી ધાર્મિક હોય. ઘણીવાર શુ અને ? ધનુ જ્ઞાન ઘણુ' હોય પણ આચરણ ન હોય. તા તેવા જીવાને મેાક્ષ ન મળે. સાધક આત્મા પણ જો ચારિત્રની વાતા માટી મોટી કરે પણ તે પ્રમાણે આચરણ ન હોય તેા તેની વાણીના પ્રભાવ ખીજા જીવા ઉપર પડતા નથી. શ્રાવક પણ જો શ્રાવકપણામાં શુધ્ધ હશે તે પરિવારને શુધ્ધ બનાવી શકશે. જ્ઞાન સાથે ક્રિયાની અવશ્ય જરૂર છે. બહેના રસાઇ અનાવે ત્યારે તેને રોટલી, ખીચડી ગમે તે વસ્તુ ખનાવવી હોય તો તેમાં પાણીની પહેલી જરૂર પડે છે. કોઈ એમ અભિમાન રાખે કે મારે પાણી વિના મનાવવું છે તે તે બનાવી શકશે ખરી ? ન ખનાવી શકે. તે રીતે જ્ઞાન સાથે આચરણ રૂપ ક્રિયાની જરૂર છે.
જે સિધ્ધાંતના જાણકાર (બહુશ્રુત) હાય, ધર્મ કરનારો હોય કે ભિક્ષુક હોય કે બ્રાહ્મણુ હાય પરંતુ જો તે માયાકૃત અનુષ્ઠાનેામાં આસકત હોય તે તેમને અશુભ કર્માનું બંધન થાય છે. અને તે અશુભ કર્મોના વિપાકીદુઃખ પામે છે. માટે માયાકૃત અનુષ્ઠાનેાને ત્યાગ કરી સરળતાથી સ ક્રિયાઓ કરવી, ભગવાને કહી દીધું કે ગમે તેવા બહુશ્રુત હાય, કઠીન તપ-જપ કરતા હોય પણ જે તે માયા કરે તે