________________
ચારા ખિર તે સાથે દુનિયામાં સમધારણ રહેવું મુશ્કેલ છે. પ્રકૃત્તિએ પાતળા કષાય તે સમધારણ મુશ્કેલ. જ્યારે દેવતામાં ઉત્પન્ન થવા માટે ચાર કારણમાં અકામ નિર્જરા (વગર ઈચછાએ દુઃખ વેઠવું) તે સ્વાભાવિક છે. પણ પ્રકૃત્તિએ કક્ષાને પાતળા કરવા તે મુશ્કેલ છે. દેવતાપણાના કારણે પરાધીનતાએ પણ મળી જાય છે ત્યારે મનુષ્યપણાના કારણ પરાધીનતાએ મળતાં નથી. એટલે જ્ઞાની કહે છે કે મનુષ્યપણું દેવપણુથી પણ મુશ્કેલ છે. તેને શા માટે એળે ગુમાવે છે? આ જીવની દશા કેવી છે? બચાવી જે ભવભવથી, મળી છે આ ભવે મૂડી,
વિચારીને કરું ધધ કમાણ થાય તે રૂડી, પરંતુ મેજ કરવામાં, મૂડીને હું ઉડાવું છું,
મળે છે આ જન્મ મેંઘો, નકામે હું ગુમાવું છું, સરેવર હંસને પ્યારું, કીચડમાં હું ઘુમાવું છું
ઓ... મળે છે આ જન્મ ભભવ સાધના કરી પુણ્ય રૂપી મૂડી ભેગી કરીને જીવ મનુષ્ય જન્મ પામ્ય છે. પણ અજ્ઞાન દશાને કારણે એ માનવભવની મોંઘી મૂડીને મોજ માણવામાં સાફ કરી નાંખે છે. જેમ અજ્ઞાન બાળકે રેતીના ઢગલા બનાવીને રમત રમે છે. એ રેતીમાંથી એક મૂઠી રેતી બીજો છોકરે લઈ જાય તે બાળકે સામાસામી લડે, ધુળ ઉછાળે, પથરા ફેકે ને લડે. એ જોઈને તમને હસવું આવે છે. પણ વિચાર કરે ! તમે એનાથી ઉતરો તેમ નથી. છોકરાની રમત પૂરી થતાં રેતીના ઢગલાં ત્યાં ને ત્યાં પડી રહે છે, તેમ તમે પણ રેતી, ચુને, ઈંટ, લોખંડ નાંખીને લાખો રૂપિયાના બંગલા બંધાવે છે તે આ જિંદગીની ૨૫-૫૦ કે ૧૦૦ વર્ષની રમત રમવા માટે ને? છોકરા રમત કરતાં એક મૂઠી રેતી માટે લડયા, ઝઘડયા મારામારી કરી અને રમત પૂરી થતાં પોતાને ઘેર ચાલ્યા ગયા. ને રેતીના ઢગલા ત્યાં પડી રહ્યા. તેમ આ સંસારમાં જન્મેલા પ્રત્યેક માનવીને એક દિવસ આ બધું છોડીને જવાનું છે. આ ઘર-બાર, પૈસા મેળવવા માટે જે પાપ કર્યા તે સાથે લઈને જીવને એકલાને જવાનું પણ જેને માટે પાપ બાંધ્યું છે તે બધું અહીં પડી રહેવાનું છે ને ? એ તમને વળાવવા ગામના પાદર સુધી પણ નહિ આવે. તેને માટે કેટલી જહેમત ઉઠાવી છે!
આ બધું છોડીને જેટલે સમય મળે તેટલી ધર્મની આરાધના કરે તે કેટલે લાભ થાય! આરાધના કરીને જે કમાણી કરે તે સાથે આવવાની છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે આરાધના કરતાં વિરાધના ન થાય. અરે, ઘણાં તે એવા માણસ છે કે જે વિરાધના કરીને વિરાધનાને આરાધનામાં ખતવી વિરાધનાનું પિષણ કરે છે. તેથી અનંતે સંસાર વધારી દે છે. ઘણી વખત ઉત્સર્ગ અપવાદના