________________
રંપર
શારદા શિખર
વચમાં ગૌતમ સ્વામીને ટાર કરી ત્યારે નાના સતા પણ સમજી જાય છે. જાતિવ્રત ઘેાડાને ચાબૂક દેખાડવાની હોય પણ મારવાની ના હોય.
તેજીને ટકોરા હાય. ડાં ગધેડાને હાય. તમે તેા મારા વીતરાગ પ્રભુના તેજવત-જાતિવ ́ત શ્રાવકે છે ને ? મારે તમને વારંવાર કહેવાનું હોય ? એક વખત કહું ત્યાં તમારે સમજી જવાનું. આ માનવ જીવનની એકપણ અમૂલ્ય ક્ષણુ પ્રમાદમાં વીતાવીએ તે આપણે કેટલુ ગુમાવીએ છીએ ? આટલું સૂત્ર ખરાખર સમજાય તે આત્મા જાગૃત ખની જાય. કહ્યું છે કે “ જાગૃતિ એટલુ જીવન ને પ્રમાદ એટલુ' પતન, સાવધાની એટલી સલામતી અને ગલત એટલી ગલતી.”
-
આજે તેા ગફલતના ગાડામાં બેઠેલા છીએ. જો જાગૃત નહિ બનીએ તે આપણુ શુ થશે ? જેનું ઉપાદાન શુધ્ધ હાય, અંદર બેઠેલા ચેતનદેવ જાગૃત હાય તેા તે એક ટકાર થતાં ચકાર બનીને ચાલતા થઈ જાય છે.
એક વખત સામચંદ્ર નામના રાજાની રાણી રાજાનું માથુ આળતી હતી. તે સમયે તે બૂમ પાડીને ખાલી ઉઠી–મહારાજા ! દૂત આબ્યા. આ સાંભળી રાજા વિચારમાં પડયા-અહા ! આ તેા રાજમહેલ ને તેમાં પણ મારુ' અતેર છે. અહી તે કોઈ મારા પોતાના માણસ પણ આજ્ઞા વિના પ્રવેશી શકે નહિ તે પછી ખીજા રાજના દૂત મારી આજ્ઞા વિના, કેાઈ જાતની સાવચેતી આપ્યા વિના જો મારા અંતેઉરમાં પેસી જાય તેા મારી રાજ્ય સત્તા ખતમ થઈ જાય. સજાએ ચારે તરફ નજર કરી તા કાઈ દૂત જોયા નહિ. ત્યારે કહે છે રાણીજી ! શુ તમે મારી મશ્કરી કરે છે ? રાણીએ કહ્યું-ના, સ્વામીનાથ ! તમારી મશ્કરી મારાથી કરાય ? ત્યારે રાજા કહે છે તેા દૂત મને કેમ નથી દેખાતા ? રાણી કહે છે તમને નથી દેખાતા પણ હું દેખું છું. એમ કહી માથામાંથી એક સફેદ વાળ તાડીને ખતાવતાં કહ્યુંજુઓ, આ રહ્યો ત. આ જોઈ ને સેામચંદ્ર રાજા વિચારમાં પડી ગયા. વિચાર કરો, આ રાણી કેટલી ચેતનવંતી અને જાગૃત હશે !
દેવાનુપ્રિયા ! આટલા ખધામાં ભાગ્યે જ કાઈના માથામાં ધાળા વાળ નહિ હાય ! પહેલાં તેા ઉંમર થાય ત્યારે માથામાં ધેાળા વાળ આવતા ને આજ કાલ તા નાના છેકરાના માથામાં ધેાળા વાળ આવી જાય છે. આ અમારી શ્રાવિકાએ તમને કાઈ દિવસ કહે છે સ્વામીનાથ ! હવે માથામાં ધેાળા વાળ આવ્યા તે સંસારની મજુરી થાડી આછી કરી ધધ્યાન કરો. વિચાર કરો. રાજઋધ્ધિમાં ર'ગાયેલી, રંગમહેલમાં રાણીપણાના સુખમાં મ્હાલનારી રાણીએ પતિના માથામાં એક ધાળા વાળ દેખીને પરલેાકની પ્રેરણા આપતી સમજણુની સેાટી મારતાં કહ્યું તમે લડાઈના પ્રસંગમાં ન ચેત્યા ત્યારે દૂત મોકલવા પડયા ને ? જેમ કોઈ સારા શાહુકાર માણસ હાય