________________
શારદા શિખર નાટયકળામાં પ્રવીણ બન્યું ને? તેમ આ યુવાનના દિલમાં પણ આ જૈનશેઠની પુત્રીને પરણવાના કેડ જાગ્યા. એટલે તેને પરણવા ખાતર જૈન ધમ બન્યા. સામાયિક-પ્રતિકમણ, છકાયના બેલ, નવતત્વ, ભક્તામર આદિ બધું થોડા સમયમાં શીખી ગયે. અને દરરોજ ઉપાશ્રયમાં આવીને સામાયિક કરે, બે વખત પ્રતિકમણુ કરવા જાય, સંત હોય તે વ્યાખ્યાન સાંભળવા જાય અને ધર્મના જાણકાર જૈનેની સાથે પ્રશ્ન ચર્ચા કરતો. તેની સાથે પણ ધર્મની ચર્ચા કરતે હતે. આમ-પાખીના પૌષધ કરવા લાગ્યા. આ રીતે તેણે પિતે જૈનધમી છે ને સારે સંસ્કારી ધર્મના રંગે રંગાયેલે યુવાન છે તેવી તેની સારી છાપ પાડી. લેકના મનમાં પણ થઈ ગયું કે આ યુવાન છોકરે કેટલે ધમષ્ઠ છે! દુનિયામાં અસલી ચીજ કરતાં નકલી ચીજની ચમક વધારે હોય છે, તમે કહે છે ને કે
નમન નમન મેં ફેર હૈ, બહેત નમે નાદાન, દગલબાજ દેઢા નમે, ચિત્તી ચેર કમાન
આ રીતે પિલે કરે જૈન ન હોવા છતાં જૈન કરતાં પણ વધુ ધર્મ કરવા લાગ્યું. આ તે કન્યા પરણવાને રંગ છે કંઈ અંતરંગ ધર્મ નથી. આ છોકરાને જ ઉપાશ્રયે આવીને આ રીતે ધર્મ કરતે જોઈને છોકરીના માતા પિતાના મનમાં થયું કે આ કોઈ અજાણ્યા યુવાન છે પણ ધર્મના રંગે ખૂબ રંગાયેલું છે ને વહેપારમાં પણ હોંશિયાર છે. પણ એ કેણ છે? કયાં છે તેની તપાસ કરીને આપણી પુત્રીનું સગપણ કરીએ. જુઓ, શેઠને પિતાની પુત્રી માટે ધમષ્ઠ યુવાનને જોઈ તેમનું દિલ તેના પ્રત્યે આકર્ષાયું. પણ મારા બંધુઓ ! બેલે, તમને કે મુરતીયે ગમે? તમને તે ફેરેનરીટન મુરતીયે ગમે છે. ફેરેનરીટન જમાઈ મળી જાય તે તમારા હર્ષને પાર નથી રહેતું. પછી ભલે ને તેના જીવનમાં ધર્મનું નામ નિશાન ન હોય ! અરે, નવકારમંત્ર પણ આવડતા ન હોય! પોતે તે હરખાય પણ એનો હરખ કરવા સાધુ પાસે લઈને આવે છે. ને જમાઈના ગુણ ગાતાં થાક્ત નથી. (હસાહસ). આટલા સાધુના ગુણ ગાઓ તે તમારું કલ્યાણ થાય.
આ જૈન ધમ શેઠે પેલા યુવાનને બોલાવીને તેનું ગામ, નામ-ઠામ વિગેરે પૂછયું. બે દિવસ પિતાને ઘેર રાખીને પરીક્ષા કરી. દરેક રીતે શેઠને છોકરો પસંદ પડે એટલે ટૂંક સમયમાં પેલી યુવાન સાથે પિતાની પુત્રીના લગ્ન કર્યા. પરણાવીને સાસરે વળાવી. ત્યાં તે રાત્રીભાજન થતું, કાંદાને બટાકા ને છીંકામાં ભરેલા હોય ? આ બધું જોઈને છોકરી તે વિચારમાં પડી ગઈ. આ શું? દઢ ધર્મી જેઈને મને મારા માતા-પિતાએ પરણવી. પણ છોકરાએ માત્ર પરણવા માટે જૈન ધર્મપાલનને ઢોંગ કર્યો હશે ! છોકરી ખૂબ ડાહી ને વિવેકી હતી એટલે વિચાર કર્યો કે મારો