________________
વ્યાખ્યાન નં. ૨૬
શ્રાવણ સુદ ૪ ને શુક્રવાર
તા. ૩૦-૭-૭૬
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતના મુખ કમળમાં ઝરેલી શાશ્ર્વતી વાણી તેનુ નામ સિધ્ધાંત. ભગવાન કેવળજ્ઞાન અને કેવળદેશન દ્વારા જગતના સમસ્ત પદાર્થાંને જાણી દેખી શકે છે. સ`ગ સિવાય અતિન્દ્રિય એટલે ઇન્દ્રિય દ્વારા જે ન જાણી શકાય તેવા પદાર્થોને સČજ્ઞ સિવાય કાઈ જાણી શકતુ નથી. એવા ઈન્દ્રિયાતીત પદાર્થોને કેવળજ્ઞાન દ્વારા યથાર્થ રીતે જાણીને ખીજાને જણાવે છે. એવા સજ્ઞ ભગવતનું વચન ત્રિકાળ સત્ય છે એટલે તેમના વચન ઉપર શ્રધ્ધા કરી તે પ્રમાણે આચરણ કરવાથી જીવ મેાક્ષ પામી શકે છે.
દેવાનુપ્રિયા ! આવું જ્ઞાન મેળવી સર્વજ્ઞ ખનવુ ગમે છે ને? હા, એ તા તમને અને મને બધાને ગમે છે. પણ સજ્ઞ બનવા માટે શું કરવું જોઈ એ તે તમને ખખર છે ? તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “મોન્ત્રાન્ગ્રાન दर्शनावरणान्तराय क्षयाच्च केवलम् ॥ જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોના નાશ થાય ત્યારે જીવ કેવળજ્ઞાન પામી શકે છે, દરેક જીવાને સત્તામાં આવું ત્રિકાળદી કેવળજ્ઞાન પડેલું છે. પણ શુધ્ધ સમ્યજ્ઞાન–દન અને ચારિત્રની આરાધના કર્યા વિના એ જ્ઞાન પ્રગટ થતું નથી. વીતરાગ પ્રભુની આજ્ઞા મુજખ જીવન જીવાય તે! આવું જ્ઞાન પ્રગટ થાય. આપણાં આત્મામાં કમ રૂપી માટી નીચે આવું અનંતજ્ઞાન દટાયેલુ' છે. આપણે સમ્યગ્દન, જ્ઞાન અને ચારિત્ર રૂપી સાધના વડે એ કર્મરૂપી માટીને ખસેડવાની છે. એ માટી ખસી એટલે જ્ઞાનને પ્રકાશ ઝળહળી ઉઠશે કારણકે આત્મા પાતે જ્ઞાનસ્વરૂપ છે. આત્માના મૂળ સ્વરૂપમાં અજ્ઞાન છે જ નહિ.
י
આત્મામાં અનંતજ્ઞાનના અજવાળાં ઝળકી રહ્યા છે. મહારને હજારો યુખ લાઈટાના પ્રકાશ કહેા કે સહસ્ર રશ્મિ એટલે હજારા કિરણવાળા સૂર્યના પ્રકાશ કહેા એ બધા પ્રકાશ કેવળજ્ઞાનના પ્રકાશ આગળ ઝાંખા છે. આવેા પ્રકાશ આત્માની સત્તામાં રહેલા છે, પાતાની માલિકીના તેને લેવા માટે પુરૂષાર્થ કર્યો છે ? આલા, કાઈ પુરૂષાથ છે ? આનું એક જ કારણ છે કે આત્મા અજ્ઞાનના અંધકારમાં રહેવા માટે ટેવાઇ ગયા છે. એટલે પુરૂષાર્થ કરવાનું મન થતું નથી. નહિતર એમ ન થાય કે મારા આત્મા અનંતજ્ઞાનના ધણી હાવા છતાં ઘડી પછી મારું શું થશે ? એટલું પણ જાણી શકતા નથી. કેટલી બધી મારી અજ્ઞાન દશા છે ! કાઈ સુખી માણસ છે ને તેને ફાઈ એમ કહે કે એ દુઃખીયારા ! અહીં આવ્, તે એને