________________
re
શારદા શિખર
કેવા છે ! શેઠની નવી પત્ની તે ખીજા રૂમમાં હતી. એણે સંતને જોયા પણ પાસે ગઈ નહિ. તે મનમાં કચવાવા લાગી કે આ સાધુડા આળ્યેા છે તે મારા પતિને ભરમાવશે ને મારા સંસાર સુખમાં આગ ચાંપશે. સંત શેઠને ચાગ્યે શિખામણ આપીને ચાલ્યા ગયા. શેઠને સંતની વાત રૂચી કે એક વખત અજમાશ તા કરવા જોઈએ. પણ થાડા દિવસ તે પત્ની પ્રત્યે જેવા પ્રેમ ને હાવભાવ હતા તે ચાલુ રાખ્યા. એક દિવસ શેઠે શેઠાણીની પરીક્ષા કરવાને નિય કર્યાં.
શેઠ પલંગ ઉપર સૂઇ ગયા. ચાર કલાક થયા પણ શેઠ જાગ્યા નહિ. ત્યારે શેઠાણીના મનમાં થયું કે શેઠ હજી કેમ ઉઠયા નહિ ! આટલુ` દિવસે સૂઈ રહેતાં નથી. લાવ જો.... એમ વિચાર કરી શેઠાણી શેઠની પાસે આવ્યા. જોયું તેા શેઠ હાલતા ચાલતા નથી. આંખા કેાડા જેવી ખુલ્લી રહી ગઈ છે. ખરાખર જોયુ તેા લાગ્યુ કે શેઠના પ્રાણ ચાલ્યા ગયા લાગે છે. હવે શું કરવું ? શેઠાણી સંસારના કામમાં ખૂબ હાંશિયાર હતા. એટલે તેણે શેઠે પહેરેલી હીરાની વી*ટીએ, ડાકમાં સેનાનો ચેઈન આ બધુ કાઢી લીધું. બધી વસ્તુ કબજે કરી ને છેવટમાં લાડવા ને દહીં ખાવા બેઠી. ત્યાર બાદ શેઠના દાંત ઉપર સેાનાની રેખ છે તે હથેાડા મારી કાઢવા જાય છે ત્યાં શેઠ રાડ પાડે છે. અને શેઠાણી પેાતાનેા બચાવ કરવા પ્રયત્ન કરે છે. પણશેઠની આંખ ઉઘડી જાય છે. ને સંસાર છેાડીને ગુરૂના શરણે ચાલ્યા જાય છે. આ દૃષ્ટાંત ઉપરથી આપણે એ વાત સમજવાની છે કે ધહીન આત્માના સંગમાં જવાથી શેઠ કેટલા ધવિમુખ બની ગયા હતા ! માટે ધી જીવાને સંગ કરજો.
મહાબલ રાજાની પાસે છ મિત્રો હજાર પુરૂષો ઉપાડે તેવી શિખિકામાં બેસીને આવી ગયા. જીએ, મહાખલ રાજા જેવા મિત્ર મળ્યા તે સાથે છ મિત્રો પણ તેમની સાથે દીક્ષા લેવા નીકળ્યા. આનુ નામ સાચા મિત્ર. આનું નામ સાચા સંગ કહેવાય. હવે સાતે મિત્રો દીક્ષા લેવા જશે તે વાત અવસરે.
આજે માસખમણુના ધરનો પવિત્ર દિવસ છે. આજના પવિત્ર અને મોંગલ દિવસ ભવ્ય જીવાને પ્રેરણા આપે છે કે હે ભવ્ય જીવેા ! તમે જાગેા. જેના આત્મા જાગૃત થયા હાય તે તપની આરાધનામાં જોડાઈ જાઓ. તપ દ્વારા ઈન્દ્રિઓનુ દમન કરો. તપ કરવાથી મહાન લાભ થાય છે. એક તે શરીર નિરેાગી બને છે અને આત્મા તેજસ્વી અને છે. અનાહારક દશા પ્રાપ્ત થાય છે. કર્મની નિર્જરા થાય છે. ૮ તવમા નિનાશ્વ ! ” તપ કરવાથી ઈન્દ્રિઓના ઘેાડા શાંત થઈ જાય છે. માટે તપની આરાધનામાં જોડાશે. વધુ ભાવ અવસરે કહેવાશે.