________________
શારદા
શિખર
૨૧૧
દિનેશને ઘેર તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ. પાસે રાતી પાઈન રહી એટલે પેલા ફાલી ખાનારા મિત્રાએ તેની ભાઈબંધી છેાડી દીધી. જેમ ગેાળના રવામાં મકાડા આવે છે ને બધા ગોળ ખાઈ જાય છે છેવટે ખાલી ખારદાન પડયુ રહે છે. તેમ પેલા સ્વાથી મિત્રાએ પણ જ્યાં સુધી તેની પાસે ધન હતું ત્યાં સુધી મહેાખ્ખત રાખીને તેને ફાલી ખાધા. પૈસા ગયા એટલે મહાખ્ખત છેડી દીધી. દિનેશનો બંગલા વેચાઈ ગયા. પત્નીના દાગીના ને કપડાં પણ વેચાઈ ગયા. એટલે માજીમાં ઝુંપડી બાંધીને રહેવા લાગ્યા. ત્રણ ત્રણ દિવસ થઈ ગયા પણ રેાટીનો ટુકડો મળતા નથી. ત્યારે તેની પત્ની કહે છે સ્વામીનાથ ! આપના આટલા બધા મિત્રો છે તેની પાસે જાએ ને! દિનેશ કહે છે એ બધા સ્વાનાં સગાં છે. પૈસે હતા ત્યાં સુધી આવ્યા. હવે સામું જોવા પણુ આવતા નથી. હવે તે આપણે! સાચા સિવાય ખીજું કાઈ આપણું નથી. માણસ દારૂ પીવે નશામાં ગમે તેમ ખેાલી નાંખે છે પણ નશે! ઉતરે એટલે પસ્તાય છે. તેમ દિનેશને ધનને નશે। ઉતરી ગયા. હવે એને ભગવાન યાદ આવ્યા. માણસને સુખમાં ભગવાન સાંભળતાં નથી. “સુખમાં સાંભળે સાની અને દુઃખમાં સાંભળે રામ” એવી દશા છે. હવે દિનેશ શુ કહે છે.
સગો ભગવાન છે. ભગવાન ત્યારે તેને ભાન નથી રહેતું.
હું ભગવાન ! આ સસારમાં સૌ મતલખનાં સગાં છે. તારા સિવાય હવે આ દુનિયામાં કાઈ મારા હાથ પકડે તેમ નથી. એમ પ્રભુને પ્રાર્થના કરતાં અને માણસે ઝુ'પડીનું બારણું બંધ કરીને છાતીફાટ રૂદન કરે છે.
ખરાખર તે સમયે દિનેશનો મિત્ર ગાડી લઈને પાતાને ઘેર જતા હતા. તેના મનમાં વિચાર થયા કે લાવ, આજે દિનેશને મળતા જાઉ. આજે હું આટલા ઉંચા હાદ્દે આળ્યેા હાઉ તા તેનો પ્રતાપ છે. તે દિનેશના મંગલે ગયા તા ત્યાં ખીજા માણસા હતાં. તેમને પૂછ્યું કે દિનેશભાઈ કયાં ગયા ? તે કહે એમના ઘરબાર બધું વેચાઈ ગયુ છે. તેએ આ ઝુપડીમાં રહે છે.
અરે ભગવાન ! મિત્રની આ દશા ! તે આ શું કર્યુ? :- દિનેશના મિત્રને લાગી આવ્યું. અહા ! મારા ઉપકારીની આ દશા ! ઝુંપડીના દ્વાર પાસે આવ્યે તા અંદરથી કરૂણ પાંત સંભળાયા. તેણે ખારણુ* ખખડાળ્યુ. તીરાડમાંથી જોયુ તે મિત્રને જોચા. ખારણું ખોલ્યુ, મિત્ર અંદર ગયા, એને જોઇને દિનેશ જેમ નાનુ બાળક માતાને વળગી પડે તેમ વળગી પડયે ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા ને ખેલ્યામિત્ર ! તું મારા સાચા હિતસ્ત્રી છે. તે મને ઘણી હિતશિખામણ આપી પણ પૈસાના મદમાં છકી ગયેલા એવા મને તારી હિતશિખામણુ તે વખતે કડવી લાગી. તું પણ આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. પણ હવે મને તારી હિતશિખામણ યાદ આવે