________________
શારદા શિખર
૧૧૩ બનીને જ મઝા કરે છે ને માલ-મલીદો ઉઠાવી રહ્યા છે. અને અનંત શક્તિને સ્વામી શહેનશાહને શહેનશાહ આત્મદેવ ભૌતિક સુખના ટુકડાની ભીખ માંગી રહ્યો છે. અનંતકાળથી ઈન્દ્રિઓના ગુલામ બની ગયેલા ચેતનદેવને હવે જાગૃત કરો ને ગુલામીમાંથી મુકત કરે. ચેતનદેવને ગુલામીમાંથી મુક્ત બનાવવા કટીબધ્ધ બને. આત્માને જાગૃત બનાવવાનો આ સોનેરી સમય છે. જે આત્મા જાગૃત નહિ બને, સજાગ નહિ બને તે કર્મરૂપી લશ્કર એને ઘેરી લેશે. કર્મની ફેજ કેટલી મોટી છે તે તમે જાણે છે ?
રૈયત કરતાં લશ્કર વધારે હોય ખરૂં ? બેલે, રૈયત કરતાં લશ્કર વધારે હેય? રૈયત વધારે હોય કે લશ્કર વધારે હોય? (તામાંથી અવાજ ? રૈયત કરતાં લશ્કર એાછું હેય.) આ જગતમાં એવું એક પણ રાજ્ય નથી કે જેમાં રેયત કરતાં લશ્કર વધારે હોય. પણ અહીંયા કર્મરાજાનું રાજ્ય એવું જબરજસ્ત છે કે પ્રજા કરતાં લશ્કર વધી જાય. કેવી રીતે ? તે સાંભળે. આત્માના પ્રદેશ અસંખ્યાતા છે, અને એકેક આત્મપ્રદેશ ઉપર અનંતાનંત કમ વર્ગણના પગલે છે. બેલે, કર્મરાજાનું લશ્કર કેટલું મોટું છે! કઈ રાજ્યમાં રૈયતના એકેક માણસને સાચવવા માટે એકેક સિપાઈ રાખવામાં આવે તે પણ રૈયત માથું ઊંચું કરી શકે નહિ તે આપણું એક આત્માના એક પ્રદેશ ઉપર અનંત કર્મની વર્ગનું રૂપ કર્મરાજાના અનંત સિપાઈએ થાણું નાંખીને બેઠા છે. હવે આત્મા માથું ઉંચું કરી શકે ખરા? હવે જે આત્મા સમજે કે આટલી મોટી કર્મની ફેજ મારી પાછળ પડેલી છે તે હું શું જોઈને આ સંસારમાં જ માનીને બેસી રહ્યો છું!
દેવાનુપ્રિયે ! હવે તમને મારી વાત સમજાય છે કે કર્મશત્રુને હટાવવા માટે કટિબધ્ધ બનવું જોઈએ. આટલી મોટી કર્મરાજાની ફાજ આપણી પાછળ પડી છે ને હજુ નહિ ચેતીએ તે એ લશ્કર વધતું જવાનું. કર્મ બાંધીને પૈસા મેળવે છે ને મજ મઝા ઉડાવી રહ્યા છે. પણ આ તમારા પૈસા, ઘરબાર બધું કાયમ ટકશે તેની ખાત્રી છે? યાદ રાખે, છેવટે ધન તમારું નથી. આચારંગ સુત્રમાં ભગવાન કહે છે.
"तओ से एगया विविहं परिसिहं संभूयं महोवगरणं भवइ, तंपि से एगया दायाया वा विभयंति, अदत्तहारो वा से अवहरति, रायाणो वा से विलुपति, Uરાત્તિ વા શે વિસતિ વા રે વાર લાદેન પાસે ફક્સરા આચારંગ સૂત્ર અ-૨
ગૃહસ્થ પાસે લાભાંતરાય કર્મના ક્ષપશમથી ખૂબ ધન હોય તેથી ઘરમાં રાચરચીલું પણ ખૂબ વસાવ્યું, વિવિધ પ્રકારના ઉપકરણે પ્રચૂર માત્રામાં ભેગા કર્યા. તેને જોઈને જીવ હરખાય છે કે મેં કેટલું બધું વસાવી દીધું છે! અહે, મારે
બંગલે કે સુંદર છે ! આવું ફનચર કેઈને ત્યાં નહિ હોય. પણ જ્ઞાની કહે, - ૧૫